Sunday, December 16, 2012

ભારતના પ્રખ્યાત બગીચાઓ

1.પીજોરા બાગ - ચંદીગઢ
2.હેંગીગ ગાર્ડન - મુંબઇ
3.આલ્ફ્રેડ ગાર્ડન - અલ્હાબાદ
4.વૃંદાવન બાગ - મૈસુર
5.બોટનિકલ ગાર્ડન - કોલકત્તા
6.શાલીમાર બાગ - શ્રીનગર
7.લાલ બાગ - બૅંગ્લોર
8.છત્રી બાગ - ઇંદોર
9.રૉક ગાર્ડન - ચંદિગઢ
10.નિશાંત બાગ - શ્રીનગર
11.નેશનલ પાર્ક - મુંબઇ
12.મુઘલ ગાર્ડન - દીલ્હી
13.ચંબલ ગાર્ડન - કોટા
14.લ્યૉર્ડ બોટનિકલ ગાર્ડન- દાર્જીલીંગ
15.લૉ ગાર્ડન - અમદાવાદ
16.જલિયાવાલા બાગ - અમૃતસર

0 comments: