1.એશિયન ડેવલપમેન્ટ બૅંન્ક(ADB)
સ્થાપના.1966
વડુમથક.મનિલા(ફિલિપાઇન્સ)
સભ્યદેશો.1966માં 31 સભ્યો હતાં,આજે 67 સભ્યો છે.જેમાં 48 સભ્યો એશિયાના અને 19 અન્ય
હેતુ.સભ્ય દેશોનો આર્થિક વિકાસ અને વેપારવૃદ્ધિના પ્રયાસો
2.એઇડ ઇન્ડિયા ક્લબ(AIC)
સ્થાપના.1953
સભ્યદેશો. ભારત સહિત કૅનેડા,જાપાન,જર્મની,ઑસ્ટ્રીયા,બેલ્જિયમ,ફ્રાન્સ,ઇટાલી,નેધરલૅન્ડ વગેરે.
હેતુ.વિશ્વબૅન્કની સુચનાથી ભારતને તેના વિકાસકાર્યોમાં મદદ કરવા માટે
3.આરબ લીગ(AL)
સ્થાપના.22,માર્ચ,1945
સભ્યદેશો.22
વડુમથક. કેરો
હેતુ.આરબ રાષ્ટ્રોમાં એકતાની જાળવણી અને વિકાસ
4.એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ(AI)
સ્થાપના.જુલાઇ,1961
સભ્યદેશો.150 દેશોમાંથી કુલ મળીને 11,00,000થી વઘારે સભ્યો
વડુમથક. લંડન
હેતુ.વિશ્વના બધાજ દેશોમાં માનવ અધિકારોના રક્ષણ માટે(આ સંસ્થાને 1977માં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ)
5. યુરોપિયન યુનિયન(EU)
સ્થાપના.1,નવે,1993(માસ્ટ્રીચ સંઘિ દ્વારા)
સભ્યદેશો.27
વડુમથક.બ્રસેલ્સ
હેતુ.યુરોપિયન દેશોમાં એકતા

0 comments:
Post a Comment