Wednesday, December 05, 2012

ભૌગોલિક પ્રદેશના ઉપનામો-2

ઉપનામ   -   પ્રદેશ
સરોવરોનું શહેર  -    ઉદયપુર
યુરોપનું ક્રિડાગણ   -   સ્વિટઝરલૅન્ડ
નીલમ ટાપુ   -   આયર્લૅન્ડ
ચલચિત્રોની ભૂમિ   -     હોલિવુડ
વિશ્વની પ્રયોગશાળા   -    ઍન્ટાર્કટિકા
પાંચ નદીઓનો પ્રદેશ   -   પંજાબ
મહેલોનું શહેર   -   કોલકતા
હિંદ મહાસાગરનું મોતી   -  શ્રીલંકા
દુનિયાનું છાપરું   -   તિબેટ
આધુનિક બેબિલોન   -    લંડન
બંગાળાની દિલગીરી   -     દામોદર નદી
મગરોની નદી    -     લિમ્પોપો
બ્લૂ માઉન્ટેન   -     નિલગીરીની ટેકરીઓ
હજારો હોથીઓની ભૂમિ   -   લાઓસ
મધ્યરાત્રીનાં સૂર્યનો દેશ  -   નોર્વે
એસ્કિમોનું કામધેનું   -    રેન્ડિયર
દક્ષિણનું બ્રિટન  -     ન્યુઝિલૅન્ડ
સોનેરી પેગોડાનો દેશ   -    મ્યાનમાર(બર્મા)
પોલાદનું નગર    -  પિટર્સબર્ગ
સફેદ શહેર   -    બેલગ્રેડ
હીરાનું શહેર   -     કિંબર્લી
લવિંગનો ટાપુ    -   ઝાંઝીબાર
પૃથ્વી પરનું સ્વર્ગ   -     કાશ્મીર
પૂર્વનું માનચેસ્ટર   -   ઓસાકા
શિકારીઓની ભૂમિ   -    કેન્યા
સોનેરી ઊનની ભૂમિ  -   ઑસ્ટ્રેલિયા
અરબી સમુદ્રની રાણી   -    કોચીન
નાઇલની ભેટ  -    ઇજિપ્ત
ઊગતા સૂર્યનો દેશ   -   જાપાન

0 comments: