Wednesday, December 05, 2012

વિશ્વની મહત્વની સંસ્થાઓ-2

1.G-15 (GROUP OF 15)
સ્થાપના.1990
સભ્ય દેશો.17(અલ્જીરીયા,આર્જેન્ટિના,બ્રાઝિલ,કોલંબિયા,ઇજિપ્ત,ભારત,ઇરાન,
જમૈકા,ઇન્ડોનેશિયા,કેન્યા,મલેશિયા,મેક્સિકો,નાઇઝિરીયા,સેનેગલ,વેનેઝુએલા,યુગોસ્લોવિયા,ઝિમ્બાબ્વે.)
વડુ મથક.જીનિવા
હેતુ.એશિયા,આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોના વિકાસ માટે.
2.G-8(GROUP OF 8)
સ્થાપના.1975
સભ્ય દેશો.8(યુ.એસ,જાપાન,જર્મની,ફ્રાન્સ,યુ.કે,ઇટાલી,કૅનેડા,અને રશિયા)
1975માં 6 સભ્યો હતાં,1976માં કૅનેડા જોડાયુ,1997માં રશિયા જોડાયુ.
વિશ્વના ધનાઢ્ય દેશોનું સંગઠન
3.G-20(GROUP OF TWENTY)
સ્થાપના.2008
સભ્ય દેશો.20(ઓસ્ટ્રેલિયા,યુ.એસ,કૅનેડા,સાઉદી અરેબિયા,ભારત,રશિયા,દ.આફ્રિકા,તૂર્કી,આર્જેન્ટીના,
બ્રાઝિલ,મેક્સિકો,ફ્રાન્સ,જર્મની,ઇટાલી,ઇગ્લૅંડ,ચીન,ઇન્ડોનેશિયા,જાપાન,દ.કોરીયા)G-8 સહિતનાં દેશો.
હેતુ.વૈશ્વિક પ્રશ્નોનું નિરાકરણ 
4.G-77(GROUP OF 77)
સ્થાપના.15,જૂન,1964
સભ્ય દેશો.130
વડુમથક.જીનિવા
ત્રીજા દેશોનું આર્થિક સંગઠન
5.BRIC  -  the BRIC countries
સ્થાપના.2001
સભ્ય દેશો.4(B-બ્રાઝિલ,R-રશિયા,I-ઇન્ડીયા,C-ચીન)




0 comments: