Saturday, December 01, 2012

જનરલ નોલેજ પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં.9(201 થી 225)  
201.પંડિત શિવકુમાર શર્મા ક્યા વાદ્ય સાથે જોડાયેલાં છે.
સંતુર
202.ગુજરાતનું  આંબાડુંગર કયા ખનિજ માટે પ્રખ્યાત છે
ફલોરસ્પાર
203.સુવર્ણમંદિર કયા શીખ ગુરુએ બંધાવ્યુ હતુ
ગુરુ રામદાસે
204.ભોરઘાટએ કઇ પર્વત શ્રેણીમાં આવેલો માર્ગ છે
પશ્રિમઘાટ
205પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે
તમિલનાડુ
206.દક્ષિણની દ્વારકા તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે
ગુરુવાયુર
207.ભારતમાં કઇ સંસ્થા દ્વારા ફિલ્મોને પ્રમાણિત કરવામાં આવે છે
CBFC
208.કયા દિવસને યુનેસ્કો દિવસ તરીકે ઉજવવામાં આવે છે
4 નવેમ્બર
209.શેરશાહ સુરીનો મકબરો કયા આવેલો છે
સાસારામ(બિહાર)
210.ભારતે પ્રથમ અણુવિસ્ફોટ ક્યારે કર્યો હતો
1974
211.પંચમપાદ પરિયોજના કઇ નદિ પર તૈયાર થઇ છે
ગોદાવરી નદી
212.યુ.એને 2012ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવ્યુ.
આં.રા સહકાર વર્ષ
213.દાસ કેપિટલ કોની કૃતિ છે
કાર્લ માર્ક્સ
214.સૌ પ્રથમ કોમનવેલ્થ રમતોત્સવ કઇ જગ્યાએ યોજાયો હતો
હેમિલ્ટન(કેનેડા)
215.ટેબલ-ટેનિસ મહિલા વિશ્વચેમ્પિયનશિપ કયા નામથી ઓળખાય છે
કોરબિલો કપ
216.CD ડિસ્કનું પુરુ નામ શું છે
કોમ્પેક્ટ ડિસ્ક
217.જગતમાં સૌથી મોટી રકમનું પારીતોષિક જાહેર કરતો એવોડ કયો છે
ટેમ્પલટોન એવોડ
218.મેરાથોન દોડ કેટલા કિ.મીની હોય છે
42
219.ઇસ્યુલિન કયા રોગ માટે થઇને લેવાય છે
ડાયાબિટીસ
220.ભારતનો સૌપ્રથમ ફાસ્ટ બોલર.......
અમરસિંહ
221.1 ગેલન=કેટલા લિટર
4.546 લિટર
222.બહેરા માણસોને સાંભળવા મદદ કરનાર સાધન કયુ છે
એડિફોન
223. સાઉદી અરેબિયાનું ચલણ કયુ છે
રિઆલ
224.ભારતનું કયું શહેર સરોવરના શહેર તરીકે ઓળખાય છે
ઉદયપુર
225.ઢાકા શહેર કઇ નદિના કિનારે આવેલું છે
પદ્મા નદિ

0 comments: