Wednesday, December 05, 2012

ભૌગોલિક પ્રદેશોના હુલામણા નામો-1

ઉપનામ  -    પ્રદેશ
મોટરોનું શહેર      -    ડેટ્રોઇટ
ગુલાબી નગરી     -     જયપુર
ખાંડનો પ્યાલો       -       ક્યુબા
ચીનની દિલગીરી      -    હવાગહો
ઘંઉનો કોઠાર     -    વિનીપેગ
અંધારિયો ખંડ    -    આફ્રિકા
પૂર્વનું વેનિસ    -    એલેપ્પી(ભારત)
ઊંચી ઇમારતોનું શહેર -    ન્યુયૉર્ક
દુનિયાનું છાપરું  -   પામીર
પૂર્વની ટપાલપેટી   -   કોલંબો
ગર્જતો સાગર   -   ઍટલૅન્ટીક
નિષિધ્દ શહેર   -   લ્હાસા
યુરોપનું પાણીપત   - બેલ્જિયમ
કાગાંરૂની ભૂમિ   -  ઑસ્ટ્રેલિયા
દક્ષિણ ભારતનો બગીચો-   તાંજોર
સોનેરી દરવાજાનું શહેર   -  સાનફ્રાન્સિસ્કો
સફેદ હાથીઓની ભૂમિ  -  થાઇલૅન્ડ
હજારો સરોવરોની ભૂમિ  -  ફિનલૅન્ડ
ઇજિપ્તની અન્નપૂર્ણા   -  નાઇલ
દુનિયાનું બ્રેડબાસ્કેટ  -   પ્રેરિઝ(ઉ.અમેરિકા)
પવનચક્કીનો દેશ   -   નેધરલૅન્ડ
ચાંદીની નદી   -    લાપ્લાટા
કમળોની ભૂમિ   -    કૅનેડા
સાત ટેકરીઓનું શહેર     -    રોમ
ભૂમધ્ય સમુદ્રની ચાવી   -   જિબ્રાલ્ટર
ભારતનું પ્રવેશદ્વાર   -     મુંબઇ
અરેબિયન નાઇટ્સનું શહેર   -  બગદાદ


0 comments: