Monday, December 17, 2012

જનરલ નોલેજ- પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:12
276."વર્લ્ડ ફ્રુડ પ્રાઇઝ" ક્યા પ્રથમ ભારતીયે મેળવ્યો હતો?
ડૉ.વર્ગીસ કુરીયન
277.ભારતમાં ક્યા શહેરે પ્રથમ વીજ પુરવઠાનો પ્રારંભ કર્યો હતો?
દાર્જિલીંગ
278.અવકાશમાં ચાલનારા પ્રથમ વ્યક્તિઓ કોણ હતાં?
કર્નર લિઓનોર(રશિયા),મેજર વ્હાઇટ(અમેરિકા)
279.મહેશ્વરએ કયા મરાઠા રાણીની રાજધાની છે?
અહલ્યાબાઇ હોલ્કર
280.ઉસ્તાદ વિજયન્તખાનએ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
સિતાર
281.કુષાણ રાજવંશના વડા શાસનકર્તા કોણ હતાં?
કનિષ્ક
282.નાઇગર કોની રાજધાની છે?
નિયામી
283.ભારતમાં ક્યારે સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું?
1971
284.પાણીની મહત્તમ ઘનતા કેટલી છે?
4 c
285.ભારતમાં 'મતદાન દિન' કયા દિવસે ઉજવાય છે?
25 જાન્યુઆરી
286.તિગ્રીસ નદી કયા દેશમાં આવેલી છે?
ઇરાક
287.ઇગ્લૅંડમાં કયા ભારતીય લોકોની સોસાયટીમાં ચુંટાયા હતાં?
દાદાભાઇ નવરોજી
288.ભારતનો સૌથી ઊંચો ધોધ" જોગ" કયાં આવેલો છે?
કર્ણાટક
289.કેન્યાની રાજધાની કઇ છે?
નૈરોબી
290.રેડીયો- એક્ટીવીટીની શોધ કોણે કરી?
એન્ટોઇન હેન્રી બેકવેરલે
291."લિમ્બારામ" નું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
આર્ચેરી
292.વિશ્વની સૌથી મોટી શીપીંગ કેનાલ કઇ છે?
સુએઝ કેનાલ
293.સંયુક્ત રાષ્ટ્રોની કઇ સંસ્થા બાળકોનાં હિતમાં કામ કરે છે?
UNICEF
294.હાઇકુ કયા દેશનો કાવ્ય પ્રકાર છે?
જાપાન
295.શિમલા કરાર કઇ સાલમાં થયો હતો?
1972
296."જ્યાં સુધી ગુજરાતી ભાષાને તેનું યોગ્ય સ્વમાન મળશે નહીં ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહીં".આ વાક્ય કોણે કહ્યું હતું?
 કવિ પ્રેમાનંદ
297.1857નો સંગ્રામ ક્યાંથી શરૂ થયો હતો?
મેરઠ
298.સૌથી વધુ દુધ ઉત્પાદન માટે ક્યો દેશ જાણીતો છે?
ભારત
299.દુનિયાનું સોથી વિશાળ રણ કયું છે?
સહારા નું રણ
300.ભારતના કયા સ્થળે સૌથી વધુ કોફીનું ઉત્પાદન  થાય છે?
કૂર્ગ(કર્ણાટક)

0 comments: