સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Showing posts with label શહેરોની સફર. Show all posts
Showing posts with label શહેરોની સફર. Show all posts

Monday, January 14, 2013

શહેરની સફરે - જનરલ નોલેજની નજરે-3

કુંભ નગરી- અલ્હાબાદ 
અલ્હાબાદ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.
પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમા કિનારે વસેલું અલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રન્થોમાં પણ મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.


ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં 12 વર્ષ પછી ફરી એકવાર કુંભ મેળો યોજાઇ રહ્યો છે. 14 જાન્યુઆરી, 2013થી 55 દિવસ માટે આ મહા મેળો યોજાશે. માનવામાં આવે છે કે અલ્હાબાદનો કુંભ મેળો દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન અથવા ધાર્મિક મેળો છે. આ વર્ષના મહાકુંભ માટે ધારણા કરવામાં આવી છે કે 55 દિવસોમાં અંદાજે 10 કરોડ લોકો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થશે.
વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન માટે રાજ્ય સરકારે જોરશોરથી તૈયારીઓ કરી છે. આ સાથે ઉત્તર પ્રદેશની ધારણા છે કે મહાકુંભના આયોજનથી રોજગારીની વધારાની તકો ઉભી થશે. એરલાઇન્સ, હોટેલ્સ, ધાર્મિક અને ઇકો ટુરિઝમ, મેડિકલ વગેરે ક્ષેત્રોમાં 6 લાખથી વધારે લોકોને રોજગારી મળશે. આ 55 દિવસના મહા આયોજન પાછે સરકારે અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચો કર્યો છે. જો કે તેનાથી અંદાજે રૂપિયા 12,000 કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે. 
કુંભમેળો : શુ હોય છે કલ્પવાસ ?
 કલ્પવાસનો અર્થ હોય છે સંગમના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવુ. પ્રયાસ અલ્હાબાદ કુંભમેળામાં કલ્પવાસનું અત્યાધિક મહત્વ માનવામાં આવે છે. કલ્પવાસ પોષ મહિનાના 11માં દિવસથી માઘ મહિનાના 12મા દિવસ સુધી રહે છે.

કલ્પવાસ કેમ અને ક્યારથી : કલ્પવાસ વેદકાલીન અરણ્ય સંસ્કૃતિની દેન છે. કલ્પવાસનુ વિધાન હજારો વર્ષોથી ચાલી આવ્યુ છે. જ્યારે તીર્થરાજ પ્રયાગમાં કોઈ શહેર નહોતુ ત્યારે તે જમીન ઋષિઓની તપોસ્થલી હતી. પ્રયાગમાં ગંગા-જમુનાના આસપાસ ઘના જંગલ હતુ. આ જંગલમાં ઋષિ મુનિ ધ્યાન અને તપ કરતા હતા. ઋષિયોના ગૃહસ્થી માટે કલ્પાવાસનું વિધાન મુક્યુ. તેના મુજબ આ દરમિયાન ગૃહસ્થીને અલ્પકાળ માટે શિક્ષા અને દીક્ષા આપવામાં આવે છે.

કલ્પવાસના નિયમ : આ દરમિયાન જે પણ ગૃહસ્થ કલ્પાવાસનો સંકલ્પ લઈને આવે છે તે પર્ણ કુટીમાં રહે છે. આ દરમિયાન દિવસમાં એક જ વાર ભોજન કરવામાં આવે છે અને માનસિક રૂપે ધૈર્ય અહિંસા અને ભક્તિભાવપૂર્ણ રહેવામાં આવે છે.

પદ્મ પુરાણમાં તેનો ઉલ્લેખ છે. સંગમ તટ પર વાસ કરનારાને સદાચારી શાંત મનવાળા અને જિનેન્દ્રિય હોવુ જોઈએ. કલ્પવાસીનું મુખ્ય કાર્ય છે - 1. તપ 2. હોમ અને 3. દાન.

અહી ઝૂંપડીઓ (પર્ણ કુટી)માં રહેનારાઓની દિનચર્યા સવારે ગંગા સ્નાન પછી સંધ્યાવદનથી શરૂ થાય છે અને મોડી રાત સુધી પ્રવચન અને ભજન કીર્તન જેવા આધ્યાત્મિક કાર્યોની સાથે સમાપ્ત થાય છે.

લાભ : એવી માન્યતા છે કે જે કલ્પવાસની પ્રતિજ્ઞા કરે છે તે આગામી જન્મમાં રાજાના રૂપમાં જન્મ લે છે. પરંતુ જે મોક્ષની અભિલાષા લઈને કલ્પાવાસ કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે.
 કુંભનો ઈતિહાસ ખૂબ રોચક છે. 12 વર્ષમાં દેશમાં ચાર સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ રીતે મોટેભાગે દર ત્રણ વર્ષમાં દેશમાં એક સ્થાન પર કુંભનું આયોજન થાય છે.

હરિદ્વાર, અલ્હાબાદ (પ્રયાગ), નાસિક અને ઉજ્જૈન, તેમાંથી નાસિક અને ઉજ્જૈનના કુંભ એક-એક વર્ષના અંતરમાં આયોજિત થાય છે. અલ્હાબાદ પછી કુંભ 2013માં, નાસિકમાં 2015 અને 2016માં ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન થશે.

12 વર્ષમાં દરેક સ્થાન પર કુંભના આયોજનની પાછળ ખૂબ રોચક તથ્ય છે. ઘટના એવી છે કે સમુદ્ર મંથનથી નીકળનાર અમૃતને મેળવવા માટે દેવતા અને દાનવોની વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. આ યુદ્ધ સતત 12 દિવસ સુધી ચાલી રહ્યું છે. આ દરમ્યાન આ ચાર સ્થાનો પર અમૃતના બૂંદ પડ્યા હતા.

કાળ ગણનાના આધાર પર દેવતાઓના એક દિવસ ધરતીના એક વર્ષ બરાબર થાય છે. આ કારણે દરેક 12 વર્ષમાં આ ચાર જગ્યા પર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
 દરેક મહાકુંભ પર્વ કોઈ વિશેષ જ્યોતિષીય યોગમાં થાય છે. આસમાની ગ્રહોના આપને વિશેષ યોગમાં જ કુંભમેળો શરૂ થાય છે. તેમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગુરુ બૃસ્પતિની ગતિ વિશેષય હોય છે.

આ બન્ને ગ્રહો જ્યારે એક એક નિશ્ચિત રાશિમાં પહોંચી જાય છે તો કુંભ મેળો આયોજિત થાય છે. અલ્હાબાદનો કુંભ સૂર્યના મકર અને ગુરુના વૃષભ રાશિમાં હોવાથી પર  થાય છે. એક શ્લોક પુરાણમાં મળે છે....

मकरे च दिवानाथे वृष राशि गते गुरौ।

प्रयागे कुम्भयोगो वै माघ मासे विधुक्षये।।


અર્થ છે જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય, ગુરુ  વૃષભમાં તો તે વર્ષે માઘમાસમાં પ્રયાગ કુંભનો યોગ બને છે.

આ પ્રકારે અન્ય સ્થાનો પર પણ વિશેષ જ્યોતિષ યોગોમાં કુંભનું આયોજન થાય છે.

Monday, November 26, 2012

શહેરની સફરે - જનરલ નોલેજની નજરે-2

ગુલાબી નગરી-જયપુર 
જયપુર નગરની સ્થાપના ઇ.સ 1728માં આંબેરના મહારાજા જયસિંહ બીજાએ કરી હતી.આ શહેર ઐતિહાસિક અને સંસ્કૃતિની દ્રષ્ટીએ આગવું સ્થાન ધરાવે છે.આ શહેર ત્રણેય બાજુથી અરવલ્લી પર્વતથી ઘેરાયેલું છે.જયપુરને આયોજીત શહેર બનાવવાનુ કામ વિધાધર ભટ્ટાચાર્યએ કર્યુ હતું.જયપુર શહેરની ઓળખ ત્યાંના મહેલો અને ઘરોના ગુલાબી પત્થરોની બનેલી દિવાલોથી થાય છે.એટલે જ આ શહેરનું બીજું નામ "ગુલાબી નગરી" છે.આ નામ પાછળનું બીજુ કારણ ઇ.સ 1876માં તે વખતના શાસક મહારાજા સવાઇ રામસિંહે ઇગ્લેંડની મહારાણી એલિઝાબેથ અને,પ્રિન્સ ઓફ વેલ્સ યુવરાજ એલ્બર્ટના સ્વાગતમાં આખાં શહેરને ગુલાબા રંગથી રંગાવ્યું હતું.ત્યારથી પણ ગુલાબી નગરી કહેવામાં આવે છે.
જયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. જયપુરમાં જયપુર જિલ્લાનું મુખ્યાલય તેમ જ રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. જયપુર એ પિંક સીટી તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે.  જયપુર એ અર્ધ રણ પ્રદેશ માં આવેલું છે. તે ભારતનાં આયોજિત શહેરમાનું એક સુંદર આયોજિત શહેર છે. આ શહેર જે એક જમાનામાં રાજવી ઓ નું પાટનગર હતું એ આજે રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. આ શહેરની સંરચના આપણને રાજપુતાના અને રાજવી પરિવારોની યાદ અપાવે છે. અત્યારે જયપુર એ રાજસ્થાન રાજ્યનું મુખ્ય વ્યાપાર મથક છે અને તે એક મેટ્રોપોલિટીન શહેર છે.
આ શહેર ચારેય બાજુ દિવાલો અને કિલ્લાઓથી ઘેરાયેલું છે.જેમાં પ્રવેશ માટે સાત દરવાજા છે.જેમા એક પાછળથી દરવાજો બન્યો,જે ન્યુ ગેટ તરીકે ઓળખાય છે.જયપુરને ભારતનું પેરીસ પણ કહેવામાં આવે છે.
 જયપુર સ્થાપત્યની દ્રષ્ટ્રીએ ખૂબજ આગળ પડતું શહેર છે.જ્યાં અનેક ભવ્ય ઇમારતો બનાવવામાં આવી છે.મહારાજા સવાઇ જયસિંહે જયપુરને નવ આવાસી ખંડોમાં વસાવ્યું છે,જેને ચૌકડી કહેવા આવે છે.જંતર-મંતર,હવા મહેલ,સિટી પૈલેસ,ગોવિંદ દેવજી મંદીર,બી.એમ બિડલા તારામંડલ,આમેરનો કિલ્લો,જયગઢ દૂર્ગ,વગેરે ભવ્ય ઇમારતો છે.
सिटी पैलेस
राजस्थानी व मुगल शैलियों की मिश्रित रचना एक पूर्व शाही निवास जो पुराने शहर के बीचोंबीच है। भूरे संगमरमर के स्तंभों पर टिके नक्काशीदार मेहराब, सोने व रंगीन पत्थरों की फूलों वाली आकृतियों ले अलंकृत है। संगमरमर के दो नक्काशीदार हाथी प्रवेश द्वार पर प्रहरी की तरह खड़े है। जिन परिवारों ने पीढ़ी-दर-पीढ़ी राजाओं की सेवा की है। वे लोग गाइड के रूप में कार्य करते है। पैलेस में एक संग्राहलय है जिसमें राजस्थानी पोशाकों व मुगलों तथा राजपूतों के हथियार का बढ़िया संग्रह हैं। इसमें विभिन्न रंगों व आकारों वाली तराशी हुई मूंठ की तलवारें भी हैं, जिनमें से कई मीनाकारी के जड़ऊ काम व जवाहरातों से अलंकृत है तथा शानदार जड़ी हुई म्यानों से युक्त हैं। महल में एक कलादीर्घा भी हैं जिसमें लघुचित्रों, कालीनों, शाही साजों सामान और अरबी, फारसी, लेटिन व संस्कृत में दुर्लभ खगोल विज्ञान की रचनाओं का उत्कृष्ट संग्रह है जो सवाई जयसिंह द्वितीय ने विस्तृत रूप से खगोल विज्ञान का अध्ययन करने के लिए प्राप्त की थी।
जंतर मंतर, जयपुर
एक पत्थर की वेधशाला। यह जयसिंह की पाँच वेधशालाओं में से सबसे विशाल है। इसके जटिल यंत्र, इसका विन्यास व आकार वैज्ञानिक ढंग से तैयार किया गया है। यह विश्वप्रसिद्ध वेधशाला जिसे २०१२ में यूनेस्को ने विश्व धरोहरों में शामिल किया है, मध्ययुगीन भारत के खगोलविज्ञान की उपलब्धियों का जीवंत नमूना है! इनमें सबसे प्रभावशाली रामयंत्र है जिसका इस्तेमाल ऊंचाई नापने के लिए (?) किया जाता है।
हवा महल
ईसवी सन् 1799 में निर्मित हवा महल राजपूत स्थापत्य का मुख्य प्रमाण चिन्ह। पुरानी नगरी की मुख्य गलियों के साथ यह पाँच मंजिली इमारत गुलाबी रंग में अर्धअष्टभुजाकार और परिष्कृत छतेदार बलुए पत्थर की खिड़कियों से सुसज्जित है। शाही स्त्रियां शहर का दैनिक जीवन व शहर के जुलूस देख सकें इसी उद्देश्य से इमारत की रचना की गई थी।
गोविंद देवजी का मंदिर
भगवान कृष्ण का जयपुर का सबसे प्रसिद्ध, बिना शिखर का मंदिर। यह चन्द्रमहल के पूर्व में बने जन-निवास बगीचे के मध्य अहाते में स्थित है। संरक्षक देवता गोविंदजी की मूर्ति पहले वृंदावन के मंदिर में स्थापित थी जिसको सवाई जयसिंह द्वितीय ने अपने परिवार के देवता के रूप में यहाँ पुनः स्थापित किया था।
सरगासूली-
(ईसर लाट) - त्रिपोलिया बाजार के पश्चिमी किनारे पर उच्च मीनारनुमा इमारत जिसका निर्माण ईसवी सन् 1749 में सवाई ईश्वरी सिंह ने अपनी मराठा विजय के उपलक्ष्य में करवाया था।

रामनिवास बाग
एक चिड़ियाघर, पौधघर, वनस्पति संग्रहालय से युक्त एक हरा भरा विस्तृत बाग, जहाँ खेल का प्रसिद्ध क्रिकेट मैदान भी है। बाढ राहत परियोजना के अंतर्गत ईसवी सन् 1865 में सवाई राम सिंह द्वितीय ने इसे बनवाया था। सर विंस्टन जैकब द्वारा रूपांकित, अल्बर्ट हाल जो भारतीय वास्तुकला शैली का परिष्कृत नमूना है, जिसे बाद में उत्कृष्ट मूर्तियों, चित्रों, सज्जित बर्तनों, प्राकृतिक विज्ञान के नमूनों, इजिप्ट की एक ममी और फारस के प्रख्यात कालीनों से सुसज्जित कर खोला गया। सांस्कृतिक कार्यक्रमों को बढ़ावा देने के लिए एक प्रेक्षागृह के साथ रवीन्द्र मंच, एक आधुनिक कलादीर्घा व एक खुला थियेटर भी इसमें बनाया गया हैं।
गुड़िया घर - (समयः 12 बजे से सात बजे तक)- पुलिस स्मारक के पास मूक बधिर विद्यालय के अहाते में विभिन्न देशों की प्यारी गुड़ियाँ यहाँ प्रदर्शित हैं।
बी एम बिड़ला तारामण्डल
(समयः 12 बजे से सात बजे तक)- अपने आधुनिक कम्पयूटरयुक्त प्रक्षेपण व्यवस्था के साथ इस ताराघर में श्रव्य व दृश्य शिक्षा व मनोरंजनों के साधनों की अनेखी सुविधा उपलब्घ है। विद्यालयों के दलों के लिये रियायत उपलब्ध है। प्रत्येक महीने के आखिरी बुघवार को यह बंद रहता है।
गलताजी
एक प्राचीन तार्थस्थल, निचली पहाड़ियों के बीच बगीचों से परे स्थित। मंदिर, मंडप और पवित्र कुंडो के साथ हरियाली युक्त प्राकृतिक दृश्य इसे आनन्ददायक स्थल बना देते हैं। दीवान कृपाराम द्वारा निर्मित उच्चतम चोटी के शिखर पर बना सूर्य देवता का छोटा मंदिर शहर के सारे स्थानों से दिखाई पड़ता है।
जैन मंदिर
आगरा मार्ग पर बने इस उत्कृष्ट जैन मंदिर की दीवारों पर जयपुर शैली में उन्नीसवीं सदी के अत्यधिक सुंदर चित्र बने हैं।
मोती डूंगरी और लक्ष्मी नारायण मंदिर
मोती डूंगरी एक निजी पहाड़ी ऊंचाई पर बना किला है जो स्कॉटलैण्ड के किले की तरह निर्मित है। कुछ वर्षों पहले, पहाड़ी पादगिरी पर बना गणेश मंदिर और अद्भुत लक्ष्मी नारायण मंदिर भी उल्लेखनीय है।
स्टैच्यू सर्किल - चक्कर के मध्य सवाई जयसिंह का स्टैच्यू बहुत ही उत्कृष्ट ढंग से बना हुआ है। इसे जयपुर के संस्थापक को श्रद्धांजलि देने के लिए नई क्षेत्रीय योजना के अंतर्गत बनाया गया है। इस में स्थापित सवाई जयसिंह की भव्यमूर्ति के मूर्तिशिल्पी स्व.महेंद्र कुमार दास हैं.
अन्य स्थल
आमेर मार्ग पर रामगढ़ मार्ग के चौराहे के पास रानियों की याद में बनी आकर्षक महारानी की कई छतरियां है। मानसागर झील के मध्य, सवाई माधोसिंह प्रथम द्वारा निर्मित जल महल, एक मनोहारी स्थल है। परिष्कृत मंदिरों व बगीचों वाले कनक वृंदावन भवन की पुरातन पूर्णता को विगत समय में पुनर्निर्मित किया गया है। इस सड़क के पश्चिम में गैटोर में शाही शमशान घाट है जिसमें जयपुर के सवाई ईश्वरी सिंह के सिवाय समस्त शासकों के भव्य स्मारक हैं। बारीक नक्काशी व लालित्यपूर्ण आकार से युक्त सवाई जयसिंह द्वितीय की बहुत ही प्रभावशाली छतरी है। प्राकृतिक पृष्ठभूमि से युक्त बगीचे आगरा मार्ग पर दीवारों से घिरे शहर के दक्षिण पूर्वी कोने पर घाटी में फैले हुए हैं।
गैटोर
सिसोदिया रानी के बाग में फव्वारों, पानी की नहरों, व चित्रित मंडपों के साथ पंक्तिबद्ध बहुस्तरीय बगीचे हैं व बैठकों के कमरे हैं। अन्य बगीचों में, विद्याधर का बाग बहुत ही अच्छे ढ़ग से संरक्षित बाग है, इसमें घने वृक्ष, बहता पानी व खुले मंडप हैं। इसे शहर के नियोजक विद्याधर ने निर्मित किया था।
आमेर
यह कभी सात सदी तक ढूंडार के पुराने राज्य के कच्छवाहा शासकों की राजधानी थी।
आमेर और शीला माता मंदिर - लगभग दो शताब्दी पूर्व राजा मान सिंह, मिर्जा राजा जयसिंह और सवाई जयसिंह द्वारा निर्मित महलों, मंडपों, बगीचों और मंदिरों का एक आकर्षक भवन है। मावठा झील के शान्त पानी से यह महल सीधा उभरता है और वहाँ सुगम रास्ते द्वारा पहुंचा जा सकता है। सिंह पोल और जलेब चौक तक अकसर पर्यटक हाथी पर सवार होकर जाते हैं। चौक के सिरे से सीढ़ियों की पंक्तियाँ उठती हैं, एक शिला माता के मंदिर की ओर जाती है और दूसरी महल के भवन की ओर। यहां स्थापित करने के लिए राजा मानसिंह द्वारा संरक्षक देवी की मूर्ति, जिसकी पूजा हजारों श्रद्धालु करते है, पूर्वी बंगाल (जो अब बंगला देश है) के जेसोर से यहां लाई गई थी। एक दर्शनीय स्तंभों वाला हॉल दीवान-ए-आम और एक दोमंजिला चित्रित प्रवेशद्वार, गणेश पोल आगे के प्रांगण में है। गलियारे के पीछे चारबाग की तरह का एक रमणीय छोटा बगीचा है जिसकी दाई तरफ सुख निवास है और बाई तरफ जसमंदिर। इसमें मुगल व राजपूत वास्तुकला का मिश्रित है, बारीक ढंग से नक्काशी की हुई जाली की चिलमन, बारीक शीशों और गचकारी का कार्य और चित्रित व नक्काशीदार निचली दीवारें । मावठा झील के मध्य में सही अनुपातित मोहन बाड़ी या केसर क्यारी और उसके पूर्वी किनारे पर दिलराम बाग ऊपर बने महलों का मनोहर दृश्य दिखाते है।
पुराना शहर - कभी राजाओं, हस्तशिल्पों व आम जनता का आवास आमेर का पुराना क़स्बा अब खंडहर बन गया है। आकर्षक ढंग से नक्काशीदार व सुनियोजित जगत शिरोमणि मंदिर, मीराबाई से जुड़ा एक कृष्ण मंदिर, नरसिंहजी का पुराना मंदिर व अच्छे ढंग से बना सीढ़ियों वाला कुआँ, पन्ना मियां का कुण्ड समृद्ध अतीत के अवशेष हैं ।
जयगढ़ किला
मध्ययुगीन भारत के कुछ सैनिक इमारतों में से एक। महलों, बगीचों, टांकियों, अन्य भन्डार, शस्त्रागार, एक सुनोयोजित तोप ढलाई-घर, अनेक मंदिर, एक लंबा बुर्ज और एक विशालकाय तोप - जयबाण जो देश की सबसे बड़ी तोपों में से एक है। जयगढ़ के फैले हुए परकोटे, बुर्ज और प्रवेश द्वार पश्चिमी द्वार क्षितिज को छूते हैं. नाहरगढः जयगढ की पहाड़ियों के पीछे स्थित गुलाबी शहर का पहरेदार है - नाहरगढ़ किला। यद्यपि इसका बहुत कुछ हिस्सा ध्वस्त हो गया है, फिर भी सवाई मान सिंह द्वितीय व सवाई माधोसिंह द्वितीय द्वारा बनाई मनोहर इमारतें किले की रौनक बढाती हैं सांगानेर - (१२ किलोमीटर) - यह टोंक जाने वाले राजमार्ग पर स्थित है। इसके ध्वस्त महलों के अतिरिक्त, सांगानेर के उत्कृष्ट नक्काशीदार जैन मंदिर है। दो त्रिपोलिया (तीन मुख्य द्वार ) के अवशेषो द्वारा नगर में प्रवेश किया जाता है।
शिल्प उद्योग के लिए शहर महत्वपूर्ण केन्द्र है और ठप्पे व जालीदार छपाई की इकाइयों द्वारा हाथ से बने बढिया कपड़े यहां बनते है। यह कपड़ा देश व विदेश में प्रसिद्ध है।
बगरू - (३४ किलोमीटर) - अजमेर मार्ग पर, पुराना किला, अभी भी अच्छी अवस्था में है। यह अपने हाथ की छपाई के हथकरघा उद्योग के लिए उल्लेखनीय है, जहां सरल तकनीको का प्रयोग होता है। इस हथकरघाओं के डिजाइन कम जटिल व मटियाले रंगो के होते है।
रामगढ़ झील - (३२ किलोमीटर उत्तर - पूर्व) - पेड़ो से आच्छादित पहाड़ियो के बीच एक ऊंचा बांध बांध कर एक विशाल कृत्रिम झील की निर्माण किया गया है। यद्यपि जमवा माता का मंदिर व पुराने किले के खंडहर इसके पुरावशेष है। विशेषकर बारिश के मौसम में इसके आकर्षक प्राकृतिक दृश्य इसको एक बेहतर पिकनिक स्थल बना देते है।
सामोद - (४० किलोमीटर उत्तर - पूर्व) - सुन्दर सामोद महल का पुनर्निमाण किया गया है तथा यह राजपूत हवेली वास्तुकला का बेहतर नमूना है व पर्यटन लिए उत्तम स्थल।
विराट नगर- (शाहपुरा - अलवर मार्ग 86 किलोमीटर दूर) - खुदाई करने पर निकले एक वृत्ताकार बुद्ध मंदिर के अवशेषों से युक्त एक महत्वपूर्ण ऐतिहासिक स्थान है जो राजस्थान का असाधारण व भारत का आरंभिक प्रसिद्ध मंदिर है। बैराठ में मौर्य, मुगल व राजपूत समय के स्मृतिचिन्ह भी हैं. अकबर द्वारा निर्मित एक खान (?), एक रमणीय मुगल बगीचा और जहांगीर द्वारा निर्मित चित्रित छतरियों व दीवारों से युक्त असाधारण इमारत अन्य आकर्षण हैं. सांभर
(पश्चिम से 14 किलोमीटर) - नमक की विशाल झील, पवित्र देवयानी कुंड, महल और पास ही स्थित नालियासार के प्रसिद्ध है।
जयसिंहपुरा खोर - (अजमेर मार्ग से 12 किलोमीटर) - मीणा कबीले के इस आवास में एक दुर्गम किला, एक जैन मंदिर और हरे भरे वृक्षों के बीच एक बावड़ी है।
माधोगढ़ - तुंगा (बस्सी लालसोट आगरा मार्ग से 40 किलोमीटर) - जयपुर व मराठा सेना के बीच हुए एतिहासिक युग का तुंगा गवाह है। सुंदर आम के बागों के बीच यह किला बसा है।
चाकसू -- चाकसू से 2 किमी पूर्व मे शीतला माता का मंदिर है जिसमे प्रतिवर्ष चैत्र कृष्ण प्रतिपदा अष्टमी को यहां मेला भरता है जिसमे लाखो की तादात मे लोग इक्टटे होते है ।

Monday, November 12, 2012

શહેરની સફરે-જનરલ નોલેજની નજરે

ભારતનું શહેર-હૈદરાબાદ 

ભારતના રાજ્ય આંધ્રપ્રદેશની રાજધાનીનુ નગર હૈદરાબાદ છે.જેનુ બીજુ નામ ભાગ્યનગર છે.જેની સ્થાપના ઈ.સ 1591માં કુતુબશાહી વંશના પાંચમા મુહમ્મદ કુલી કુતુબશાહે જુના ગોલકોંડાથી થોડે દૂર મૂસી નદીના કિનારે કરી હતી.હૈદરાબાદ દક્ષિણ ભારતમાં તેલંગાણામા આવેલું છે.આ ભારતનું ઐતિહાસિક શહેર છે,જ્યાં ચારમિનાર અને મક્કામસ્જિદ પ્રખ્યાત છે.ચારમિનાર મુહમ્મદ કુલી કુતુબ શાહે 1591માં પ્લેગ રોગનો અંત આ વિસ્તાર થવાની યાદમાં શહેરની વચ્ચો-વચ્ચ બંધાવ્યો હતો.હૈદરાબાદનું જોડીયું શહેર સિકંદરાબાદ છે,જે બન્નેને હુસેનસાગર અલગ કરે છે.
હૈદરાબાદ નામ પાછળની એક પ્રસિધ્ધ ધારણા એવી છે કે,મુહમ્મદ કુલી કુતુબ શાહ ને એક વણઝારાની છોકરી સાથે પ્રેમ થઇ ગયો,જેનું નામ ભાગમતી.તેની સાથે લગ્ન કરી આ શહેરનુ નામ ભાગ્યનગર રાખ્યું.આગળ જતાં ભાગમતીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર કરતાં તેનું નામ હૈદર મહલ રાખવામાં આવ્યુ.તેથી શહેરને પણ નવુ નામ હૈદરાબાદ મળ્યુ.
હૈદરાબાદમાં એશિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું બસસ્ટેશન છે,જેમાં 72 બસ પ્લેટફોર્મ  છે.જેનું નામ મહાત્મા ગાંધી બસ સ્ટેશન છે. અંહિયા બેગમ પેટ હવાઇ મથક આવેલું છે.
મુખ્ય જોવાલાયક સ્થળો

  • चार मीनार – नगर का मुख्य चिन्ह, जिसमें चार भव्य मीनारें हैं।
  • फलकनुमा महल – नवाब विकार-अल-उमरा द्वारा बनवाया हुआ, स्थापत्यकला का अनोख उदाहरण।
  • गोलकुंडा किला – शहर के किनारे स्थित, गोलकुंडा का किला, भारत के प्रसिद्ध व भव्य किलों में से एक है।
  • चौमहला महल- यह आसफ जाही वंश का स्थान था, जहां निज़ाम अपने शाही आगन्तुकों का सत्कार किया करते थे। 1750 में निज़ाम सलाबत जंग ने इसे बनवाया था, जो इस्फहान शहर के शाह महल की तर्ज़ पर बना है। यहां एक महलों का समूह है, जो दरबार हॉल के रूप में प्रयुक्त होते थे।
  • सलारजंग संग्रहालय – यह पुरातन वस्तुओं का एक व्यक्ति संग्रह वाला सबसे बड़ा संग्रहालय है। कई शताब्दियों के संग्रह यहां मिलते हैं।
  • मक्का मस्जिद – यह पत्थर की बनी है, व चारमीनार के दक्षिण-पूर्व में स्थित है। यह अपने आकार, स्थापत्य एवं निर्माण में अद्वितीय है।
  • बिडला मंदिर (हैदराबाद, आंध्र प्रदेश) – यह हिन्दू मंदिर, नगर में एक ऊंचे पहाड़ पर स्थित है, जहां से नगर का नज़ारा दिखाई देता है, व पूरे नगर से यह दिखाई देता है। यह श्वेत संगमर्मर का बना है।
  • बिडला तारामंडल – नगर के बीच में नौबत पहाड पर स्थित, तारामंडल खगोल विज्ञान को नगर का नमन है।
  • चिलकुर बालाजी – श्री वेंकटेश्वर स्वामी को समर्पित यह मंदिर मेहंदीपटनम से 23 कि.मी. दूर है। इसे वीसा-बालाजी भी कहते हैं, क्योंकि लोगों की यह मान्यता है, कि अमरीकी वीज़ा का इंटरव्यू इनकी कृपा से सकारात्मक परिणाम देता है।
  • नेहरू जैविक उद्यानएशिया का सबसे बड़ा।
  • हुसैन सागर – यह कृत्रिम झील हैदराबाद को सिकंदराबाद से अलग करती है। इसके अंदर, बीच में गौतम बुद्ध की एक 18 मी. ऊंची प्रतिमा स्थापित है। इस द्वीप पर जिस पत्थर पर यह बनी है, उसे स्थानीय लोग जिब्राल्टर का पत्थर कहते हैं।
  • लाद बाजार - यहाँ चूड़ी बाज़ार है, जो चार मीनार के पश्चिम में है।
  • कमल सरोवर - जुबली हिल्स पर स्थित, तालाब के चारों ओर बना एक सुंदर बगीचा है, जिसे एक इतालवी अभिकल्पक द्वारा बनाया हुआ बताया जाता है। यह वर्तमान में हैदराबाद नगरपालिक निगम द्वारा अनुरक्षित है। यह कुछ दुर्लभ प्रजातियों के पक्षियों का घर भी है।
  • पुरानी हवेली - निज़ाम का आधिकारिक निवास।
  • कुतुब शाही मकबरे - कुतुबशाही वंश के शासकों के मकबरे यहैँ स्थित हैं, यह गोलकोंडा किले के निकट Shaikpet में है।
  • पैगाह मकबरा
  • संघी मंदिर - भगवान् वेंकटेश्वर को समर्पित एक मंदिर है।
  • स्नो वर्ल्ड - यह एक मनोरंजन पार्क है, जो कि इस उष्णकटिबंधीय शहर में लोगों बहुत कम तापमान व हिम का अनुभव देता है।
  • वर्गल सरस्वती देवी मंदिर - यह हैदराबाद से 50 किमी. दूरी पर मेडचल महामार्ग पर स्थित मंदिर है। यह एक बड़ी शिला पर स्थित है। इस मार्ग पर आरटीसी बसें उपलब्ध हैं।
  • माधापुर - हैदराबाद के अनेक सूचना-प्रौद्योगिकी तथा सूचना-प्रौद्योगिकी-समर्थीकृत-सेवाओं संबधित कार्यालयों का स्थान।
  • रामोजी फिल्म सिटी संसार का सबसे बड़ा समाकलित फ़िल्म स्टूडियो सम्मिश्र है जो लगभग 2000 एकड़ में फैला है। यह एशिया के सबसे लोकप्रिय पर्यटन एवं मनोरंजन केंद्रों में से एक है। 1996 में उद्घाटित। यह हैदराबाद से 25 किमी. दूर विजयनगर राष्ट्रीय राजमार्ग (एनएच-9) पर स्थित है।