કોઇ પણ રમતમાં વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને આ એવૉર્ડથી નવાઝવામાં આવે છે.આ એવૉર્ડ
ભારતનો રમત-જગતનો સૌથી મોટો એવૉર્ડ છે.જે આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં
આપવામાં આવે છે.આ એવૉર્ડમાં પદક,પ્રશસ્તિપત્ર અને 7,50,000 રોકડા આપવામાં આવે છે.2004-05 સુધી 5,00,000ની રોકડ રકમ અપાતી.આ એવૉર્ડની શરૂઆત 1991-92માં થઇ.પ્રથમ આ એવૉર્ડ મેળવનાર
વિશ્વનાથ આનંદ હતાં.
વર્ષ - વિજેતા- રમત
1991-92 - વિશ્વનાથ આનંદ - ચેસ
1992-93 - ગીત શેઠી - બિલીયર્ડસ
1993-94 - કોઇને નથી અપાયો
1994-95 - હોમી.ડી મોતીવાલા - યાચિંગ
પી.કે ગર્ગ
1995-96 કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફિંટ
1996-97 - કુંજરાની દેવી - વેઇટ લિફિંટગ
લિએન્ડર પેસ -ટેનિસ
1997-98 - સચિન તેદુંલકર - ક્રિકેટ
1998-99 - જ્યોતિર્મય સિકદર - એથ્લેટિક્સ
1999-2000 - ધનરાજ પિલ્લાઇ - હોકી
2000-01 - પુલેલા ગોપીચંદ - બેડમિન્ટન
2001-02 - અભિનવ બિન્દ્રા - શુટીંગ
2002-03 - અંજલિ ભાગવત - શુટીંગ
કે.એમ બિનામોલ- એથ્લેટિક્સ
2003-04 - અંજુ બોબી જ્યોર્જ - એથ્લેટિક્સ
2004-05 - રાજવર્ધનસિંધ રાઠોડ - શુટીંગ
2005-06 - પંકજ અડવાણી - બિલીયર્ડસ
2006-07 - માનવજીતસિંઘ સંધુ - શુટીંગ
2007-08 - મહેન્દ્રસિંઘ ધોની - ક્રિકેટ
2008-09 - મેરી કોમ - બોક્સિંગ
વિજેન્દ્રસિંઘ- બોક્સિંગ
સુશિલકુમાર-કુશ્તી
2009-10- સાયના નેહવાલ - બેડમિન્ટન
2010-11 - ગગન નારંગ - શુટીંગ
2011-12 - વિજયકુમાર - શુટીંગ
યોગેશ્વર દત્ત- કુશ્તી
0 comments:
Post a Comment