Thursday, December 06, 2012

જૂના દેશોનાં નવા નામો

જૂનું નામ -   નવું નામ
હોલૅન્ડ  -   નેધરલૅન્ડ
એબેસિનિયા   -    ઇથિયોપિયા
સોમાલી લૅન્ડ   -   સોમાલિયા
અપરવોલ્ટા   -   બુર્કીનોફાસા
સિલોન    -     શ્રીલંકા
ઇસ્ટ ઇન્ડીયા    -    ઇન્ડોનેશિયા
મેસોપોટેમિયા    -    ઇરાક
ઉત્તર રહોડેશિયા    -    ઝામ્બિયા
ટુસિયલ સ્ટેટસ્   -    સંયુક્ત આરબ અમરાત
કંબોડીયા   -    કમ્પુચિયા
ગોલ્ડ કોસ્ટ   -    ઘાના
્રિટીશ હોન્ડુરાસ  -   બેલિઝ
બેલ્જિયમ કૉંગો   -   ઝેર
બેચાઉનાલૅન્ડ   -    બોત્સવાના
ફ્રેન્ચ સુદાન     -    માલી
મલાયા    -   મલેશિયા
ફોર્મોસા   -    તાઇવાન
ટાંગાનિકા   -    ટાન્ઝાનિયા
પશ્રિમ પાકિસ્તાન    -     પાકિસ્તા  
રહોડેશિયા   -   ઝિમ્બાબ્વે
પૂર્વ પાકિસ્તાન   -    બાંગ્લાદેશ
ન્યાસાલૅન્ડ   -   માલાવી
પર્શિયા    -    ઇરાન     

0 comments: