Friday, December 14, 2012

જનરલ નોલેજ-પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:11(251 થી 275) 
251.ઓછામાં ઓછી કેટલી ઉંમરે કોઇપણ વ્યક્તિની ભારતનાં વડાપ્રધાન ચરીકે નિમણૂક થઇ શકે છે?
25
252.ભારતનાં પ્રથમ નાગરીક તરીકે કોને ગણવામાં આવે છે? 
ભારતનાં રાષ્ટ્રપતિ
253.ગુજરાત કેટલાં રાજ્યો સાથે ભૂમિગત રીતે જોડાયેલું છે?
ત્રણ
254.ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે?
કોલકત્તા
255.જૈન રીતી ચિત્રોનું મુખ્ય કેન્દ્ર ક્યુ છે?
પાટણ
256.કયુ શહેર સાત ટેકરીનાં શહેર તરીકે ઓળખાય છે?
રોમ
257.ભગવાન બ્રહ્માનું ફક્ત એકમાત્ર મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?
ખેડબ્રહ્મા
258.ભારતનાં કયા રાજ્યમાં સૌથી પહેલાં સૂર્યોદય થાય છે?
અરુણાચલ પ્રદેશ
259.નખમાં કયુ પ્રોટીન આવેલું છે?
કેરોટીન
260.1857નાં બળવામાં પ્રથમ શહિદ થનાર ક્રાંતિવીર કોણ હતાં?
મંગલ પાંડે
261.રાષ્ટ્રપતિ ભવન કઇ ટેકરીઓ પર આવેલું છે?
 રોઇસીના ટેકરી
262.હિંદ છોડો ચળવળની શરૂઆત કઇ સાલમાં થઇ હતી?
1942
263.1960માં ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતાં?
મંહેદી નવાઝ જંગ
264.ભારતમાં વિશાળ" જવાહર ટનલ" કયા આવેલી છે?
જમ્મુ - કાશ્મીર
265.છત્રપતિ શિવાજીનું અવસાન કઇ સાલમાં થયું હતું?
1680
266.કયા શાસકે ફતેહપુર સિકરી બંધાવ્યુ હતું?
અકબર
267.સારે "જહાં સે અચ્છા" દેશભક્તિ ગીત કોણે લખ્યું છે?
મુહમ્મદ ઇકબાલ
268.ભારતમાં 'સી બર્ડ' વિશાળ નૌકાદળનો આધાર ક્યાં આવેલો છે?
કારાવાર
269.ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી?
લોર્ડ મેકોલો
270.સ્કેટીંગમાં સારો દેખાવ કરી અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે?
નમન પારેખ
271.વિશ્વનું પ્રાચિન શહેર 'બેબિલોન' ક્યાં આવેલું છે?
ઇરાક
272.સુભાષચંન્દ્ર બોઝે કોને રાજનૈતિક ગુરુ માન્યા હતાં?
સી.આર દાસ
273.પ્રોજેક્ટ ટાઇગર ભારતમાં કઇ સાલમાં શરૂ થયો?
1970
274.કોનાં વડાને "એડમિરલ" કહેવામાં આવે છે?
નૌકાદળ
275."દેવદાસ"નાં લેખક કોણ છે?
શરદચંદ્ર ચેટરજી

0 comments: