- ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
- વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
- સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
- જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
- માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
- ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
- શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
- હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
- જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
- ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
- વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
- ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
- ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
- સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
- આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
- નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
- પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
- દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.
0 comments:
Post a Comment