Wednesday, January 16, 2013

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-3

1."તમાશા" લોકનૃત્ય કયા રાજ્ય સાથે સબંધિત છે?
(અ) ગુજરાત
(બ) મહારાષ્ટ્ર
(ક) ઓરિસ્સા
(ડ) પંજાબ
2.યુરોપનાં કયા શહેરને "ઓદ્યોગિક યુરોપનું હ્રદય" કહેવામાં આવે છે?
(અ) બર્ન
(બ) પેરિસ
(ક) રૂહર
(ડ) લંડન
3."મહાભાષ્ય" ગ્રંથ કોણે રચ્યો હતો?
(અ) પતજંલિ
(બ) વેદવ્યાસ
(ક)કાલિદાસ
(ડ)શંકરાચાર્ય
4.'નચિકેતા' કયા સાહિત્યનું પાત્ર છે?
(અ) હિન્દી
(બ) સંસ્કૃત
(ક) ગુજરાતી
(ડ) અંગ્રેજી
5.જર્મનીનો કયો વિદ્વાન વેદનાં અભ્યાસ માટે પ્રચલિત છે?
(અ) મેક્યાવેલી
(બ)  વિંટરવર્ટઝ
(ક) મેક્સમૂલર
(ડ) ગેટે
6.કઇ સાલમાં ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો હતો?
(અ) 1926
(બ) 1920
(ક) 1930
(ડ) 1936
7.'લક્ષ્મણ ઝૂલા' પુલ કયાં આવેલો છે?
(અ) મુંબઇ
(બ) કલકત્તા
(ક) ગ્વાલિયર
(ડ) હરદ્વાર
8.રશિયાની નીચલી ધારાસભાને શું કહેવામાં આવે છે?
(અ) ડુમા
(બ) એજમ
(ક) નેસેટ
(ડ) ડાયેટ
9."કાલચક્ર" ઉત્સવ કયા ધર્મ સાથે સબંધિત છે?
(અ) બૌદ્ધ
(બ) જૈન
(ક) હિન્દુ
(ડ) શીખ
10. ઘંઉમાં કયુ પ્રોટીન હોય છે?
(અ) નાયસીન
(બ) થાયમિન
(ક) ગ્લૂટીનીન
(ડ)  કોઇપણ નહી
11.ભારતના કયા ગવર્નર-જનરલે પ્રથમ ટપાલ ટિકીટ બહાર પાડી હતી?
(અ) લોર્ડ ડેલહાઉસી
(બ)લોર્ડ કર્ઝન
(ક)લોર્ડ માઉન્ટ બેટન
(ડ)લોર્ડ કોર્નવોલિસ
12."શહિદે આઝમ" કોનું ઉપનામ છે?
(અ) કવિ ઇકબાલ
(બ) રામ પ્રસાદ બિસ્મીલ
(ક) ભગતસિંહ
(ડ) રાજગુરુ
13."જય જગત" સૂત્ર કોણે આપ્યું છે?
(અ)મહાત્મા ગાંઘી
(બ) સરદાર પટેલ
(ક) જયપ્રકાશ નારાયણ
(ડ) વિનોબા ભાવે
14.રિલાયન્સ પેટ્રોલિયમે ગુજરાતનાં કયા સ્થળે રિફાઇનરી શરૂ કરી છે?
(અ) ખંભાત
(બ) અંકલેશ્વર
(ક) જામનગર
(ડ) દાહોદ
15.કયા ગુજરાતી અખબારે ભારતમાં રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું હતું?
(અ) વંદેમાતરમ્
(બ) હિન્દુ
(ક) ગુજરાત સમાચાર
(ડ) મુંબઇ સમાચાર
16.ક્યા સત્યાગ્રહના અંતે વલ્લભભાઇ પટેલ "સરદાર" તરીકે ઓળખાયા?
(અ) બોરસદ
(બ) ખેડા
(ક) ધરાસણા
(ડ) બારડોલી
જવાબ. 1. (બ) 2. (ક) 3. (ડ) 4.(બ) 5. (ક) 6. (અ) 7.(ડ) 8.(અ) 9. (અ) 10. (ક) 11. (અ) 12. (ક) 13. (ડ) 14. (ક) 15. (ડ) 16. (ડ)

0 comments: