પ્રશ્નમાળા:14(326 થી350)
326.ઇઝરાયેલનું ચલણી નાણું કયું છે?
શેકેલ
327."શકુંતલા" નાટકનો પ્રથમ અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો?
સર વિલિયમ જોન્સ
328.ટેનિસની વિમ્બલ્ડન સ્પર્ધાઓ કયા દેશમાં યોજાય છે?
બ્રિટન
329.ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કયા વર્ષે કર્યો હતો?
1930માં
330."હર્ટ ઑફ ઇન્ડીયા" પુસ્તકના લેખક કોણ છે?
માર્ક તુલી
331.મલેશિયાનું ચલણી નાણું કયુ છે?
રીંગગીટ
332.શ્રીનગર કઇ નદીનાં કિનારે વસેલું છે?
જેલમ
333.મુશ્કો ખીણ ક્યા રાજ્યમાં આવેલી છે?
જમ્મુ-કાશ્મીર
334.દેખાવમાં સૌથી સુંદર ગ્રહ કયો છે?
શનિ
335.બંધારણની કઇ અનુસૂચિમાં ભાષાઓનો સમાવેશ થાય છે?
આઠમી
336.'બહિષ્કૃત ભારત' ના સંપાદક કોણ છે?
બી.આર આંબેડકર
337.રાધાસ્વામી સત્સંગની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી શિવદયાલ ખત્રી
338.સ્વામી વિવેકાનંદને " વિવેકાનંદ"ની ઉપાધી કોણે આપી હતી?
ખેતડીના મહારાજાએ
339.ઉજ્જૈન કઇ નદી પર વસેલું છે?
ક્ષિપ્રા
340.ગુરુ નાનકના શિષ્ય 'લહના' પાછળથી ક્યા નામે પ્રસિદ્ધ થયા?
ગુરુ અંગદ
341.રીઝર્વ બૅંક ઑફ ઇન્ડીયાની સ્થાપના કઇ સાલમાં થઇ?
1935
342.પાલીતાણામાં કેટલાં મંદિરો આવેલાં છે?
863
343.સ્પેનનું પાટનગર કયુ છે?
મેડ્રીડ
344.ગુજરાતનાં કયા જિલ્લાને સૌથી લાંબો સાગરકિનારો છે?
જામનગર
345.સિગ્મંડ ફ્રોઇડ કયા દેશના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક હતાં?
જર્મનીનાં
346.પંજાબમાં શીખોનાં કયા ગુરુએ સુવર્ણમંદિર બંધાવ્યું છે?
ગુરુ રામદાસ
347.અબોહર અભ્યારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે?
પંજાબમાં
348.સુંદરી વૃક્ષનું લાકડું શું બનાવવા વપરાય છે?
હોડી બનાવવા
349.ભારતમાંથી નિકાસ થવાવાળી પ્રથમ મોટર કઇ હતી?
એમ્બેસેડર
350.ભારતમાં રંગીન ટી.વીનો પ્રારંભ ક્યારે થયો?
1982
0 comments:
Post a Comment