Wednesday, August 08, 2012

જૈન ધર્મ અને મહાવીર સ્વામી

  • ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય 
  • ધર્મનું કેન્દ્ર મગધ  
  • જૈન ધર્મ
  • જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-'રાગ દ્વેષથી પર' અથવા 'ત્યાગી' એટલે વિતરાગ 
  • વિતરાગ(સાધુ) બન્યા હોય તેને 'જિન' કહેવામાં આવતાં. 
  • જિન એટલે 'ઇન્દ્રિયો પર વિજય મેળવનાર'. 
  • જિનના અનુયાયીઓને 'જૈન' કહેવામાં આવ્યાં. 
  • જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર'તીર્થકંર' કહેવાયા. 
  • આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા. 
  • જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં. 
  • ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી 
  • મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે,કેમકે આજનું તેમની પરંપરા અનુસાર ચાલે છે.
  • જૈન ધર્મનાં તીર્થકંરો
  • ચોવીસ તીર્થકંરો વિશે જાણો (અંહિ ક્લિક કરો)
  • મહાવીર સ્વામી
  • જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
  • પિતા:સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં. 
  • માતા: ત્રિશલાદેવી
  • મુળનામ:વર્ધમાન 
  • બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ. 
  • માતા-પિતાની આજ્ઞાને વસ થઇ 'યશોદા' નામની રાજકુંવરી સાથે લગ્ન. 
  • એક પુત્રીનો જન્મ જેનું નામ'પ્રિયદર્શના'
  • 30 વર્ષની વયે સાધુ બન્યા. 
  • બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી 'જિન' કે 'મહાવીર' કહેવાયા.
  • 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.
  • જૈન સિધ્ધાંતો
  • (1) પાંચ મહાવ્રત:    
  • ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે-અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં. 
  • પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે. 
  • (2) ત્રિરત્ન સિધ્ધંત
  • જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત 'રત્નત્રયી' નામે ઓળખાય છે.
  • સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય
  • (3) ત્રણ ગુણવ્રતો:
  • દિગ્વ્રત,ઉપભોગવ્રત અને અનર્થદંડ
  •  ધર્મ પરિષદો
  • પ્રથમ પરિષદ: 
  •  ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
  • જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળી. 
  • જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ. 
  • બીજી પરિષદ:
  • ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી. 
  • જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા- શ્વેતાબંર અને દિગબંર 
  • સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા- વિશ્વપંથી અને તેરાપંથી
  • જૈન સાહિત્ય 
  • મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયો તેને'આગમ' કહેવામાં આવે છે.અથવા 'ગણપિટક'ના નામથી પણ ઓળખાય છે.
  • જૈન સાહિત્યની રચના 'પ્રાકૃત'(અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
  • હેમચંદ્રાચાર્યનો 'સિધ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ મહત્વનો  
  • એક પ્રાચિન ધર્મ તરિકે જૈન ધર્મ (ક્લિક કરો)
  •