પ્રશ્નમાળા ન:4 (76 થી 100)
76.કાર્બનનું કયું બહુરૂપ સૌથી કઠણ છે?
હિરો
77. વિશ્વના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું શું હતું?
સ્પુટનિક
78.ભારતમાં સામાન્ય રીતે કેટલો વરસાદ થયો એ કયા યુનિટો દ્વારા જાણી શકાય છે?
ગ્રામ્સ
79. ભારતનું"રમત-ગમતના સામાનનું પાટનગર" કયુ શહેર ઓળખાય છે?
જલંધર
80.લકી સ્ટુડીયો ગુજરાતના કયા સ્થળે આવેલો છે?
હાલોલ
81.કયો રાજા"પ્રિંસ ઑફ બિલ્ડર્સ" તરિકે જાણીતો છે?
શાંહજંહા
82. કયા મુઘલ બાદશાહે "ગોવધ પ્રતિબંધ" ધારો અમલમાં મુક્યો હતો?
અકબર
83.મૈત્રક વંશના શિલાદિત્ય પહેલાએ કયું ઉપનામ ધારણ કર્યુ હતું?
ધર્માદિત્ય
84. 'કેસરી' અને 'મરાઠા' સમાચારપત્ર કોણે શરૂ કર્યા હતાં?
લોકમાન્ય તિલકે
85.'ભારતના શેક્સપિયર' તરિકે કોને ઓળખવાંમાં આવે છે?
કાલિદાસ
86. 'દાસ કેપિટલ' પુસ્તક કોણે લખ્યું છે?
કાર્લ માર્કસ
87.ભારતનાં બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોંર છે?
સંસદને
88.'સુબ્ર્તો કપ' કઇ રમત સાથે સંકળાયેલો છે?
ફૂટબૉલ
89.'રંગોલી'કયા રાજ્યની લોકકળા છે?
પ.બંગાળા
90. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કઇ સાલમાં થઇ?
1935
91. પુરાણોના રચિયતા કોણ છે?
વેદવ્યાસ
92. હરિપ્રસાદ ચોરસિયા શું વગાડવા માટે પ્રખ્યાત છે?
વાંસળી
93.ઇંટરપોલનું વડુમથક ક્યાં આવેલું છે?
લાયોંસ
94.કયો ટાપુ 'મોતીનો ટાપુ' કહેવાય છે?
બહેરીન
95. તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો?
હૂણોએ
96.ચલણી નોટો કાગળ માટે કયુ શહેર જાણીતું છે?
નેપાનગર
97.ભારતના બંધારણની કઇ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે?
51(ક)
98. રાષ્ટ્રીય ચળવળમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ડૉ.એની બેસન્ટ મૂળ કયા દેશનાં વતની હતાં?
આયર્લેન્ડ
99.વિશ્વમાં સૌથી વધુ બેટ કયો દેશ ધરાવે છે?
ઇન્ડોનેશિયા
100. પિત્તરસ શરિરના કયા અવયવમાં બને છે?
યકૃતમાં
0 comments:
Post a Comment