પ્રશ્નમાળા:2(26 થી50)
26.દ્રવિડ ભાષાઓમાં સૌથી જુની ભાષા કઇ છે?
તમિલ
27.'કથાસરિતસાગર"ના રચિયતા કોણ છે?
સોમદેવ
28.સારનાથના સ્તંભની ટોચ પર ક્યા પ્રાણીની આકૃતિ છે?
સિંહ
29.પુષ્કર કયા રાજ્યમાં આવેલું છે?
રાજસ્થાન
30.દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?
બુલંદ દરવાજો(ફતેહપુરસિક્રી)
31.ભારતમા કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?
89
32.સૌથી ઉંચી જાત કોલસો કયો છે?
એથ્રેંન્સાઇટ
33. ભારતની પશ્ચિમ-મધ્ય રેલવેનું મુખ્ય મથક કયુ શહેર છે?
જબલપુર
34.ગુજરાત સૌથી મોટું રેલ્વે જંકશન કયુ છે?
અમદાવાદ
35.બંધારણની કઇ કલમ અનુસુચિત જનજાતિઓની ઓળખ આપે છે?
342
36. કયા દિવસને "વિશ્વ પર્યાવરણદિન" તરિકે ઉજવવામાં આવે છે?
5મી જૂન
37.ભારતમાં ઘુડખર કયાં જોવા મળે છે?
કચ્છના નાના રણમાં
38.હમ્પીના સ્મારકસમૂહો કયા રાજયમાં આવેલાં છે?
કર્ણાટકમાં
39.બિહુ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
અસમ
40જિંજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
તમિલનાડુ
41."બૃહદસંહિતા" નામનો ગ્રંથ કોણે લખ્યો છે?
વરાહમિહિરે
42.વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?
મહાભારત
43.મોઢેરાના સૂર્ય મંદિરનું બાધકામ કોણે કરાવ્યુ હતુ?
ભીમદેવ પહેલાએ
44. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે?
કેરળ
45.હડ્ડપ્પીય સંસ્કૃતિનુ સ્થળ કાલિબગાન કયા રાજ્યમાં આવેલું છે?
રાજસ્થાન
46. ઇલોરાની ગુફામાં આવેલા મંદિરનું નામ શું છે?
કૈલાસમંદિર
47. કાથો કયા વૃક્ષના લાકડાંમાંથી બને છે?
ખેર
48. ગુજરાતના કયા પ્રદેશને "સોનેરી પાનનો મુલક" કહેવામાં આવે છે?
ચરોતર
49.ભારતમાં થયેલ "ભૂદાન યજ્ઞ"ના પ્રણેતા કોણ હતાં?
વિનોબા ભાવે
50. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાંટ ક્યાં આવેલો છે?
મેથાણ(ગુજરાત)
0 comments:
Post a Comment