પ્રશ્નમાળા નં:1(1થી25)
- ભારતનું સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન કઇ છે? - હિમસાગર એક્સપ્રેસ
- ભારતનાં કયા શહેરને "સોનેરી નગરી" કહેવામાં આવે છે? - જેસલમેર
- 'રાષ્ટ્રીય રમત દિવસ 'કોનાં જન્મદિવસે ઉજવવામાં આવે છે? - મેજર ધ્યાનચંદ
- ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? -વૌઠાનો મેળો
- સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઇ છે? - ભાદર નદી
- પૃથ્વી આસપાસ એક આંટો ફરતાં ચંદ્રને કેટલો સમય લાગે છે? -29.5 દિવસ
- શ્રીલંકાનું જુનુ નામ શું હતું? - સિલોન
- દ.આફ્રિકાના પાટનગરનું નામ શું છે? -ત્શવાને
- ફિલીપાઇંન્સ ટપુઓની શોધ કોણે કરી હતી? -મેગેલને(1522)
- સુએજ નહેર ક્યારે ખુલ્લી મુકવામાં આવી હતી? -ઇ.સ 1869
- કાંડા ઘડિયાળની શોધ કોણે કરી હતી? -બ્રિગ્યુએટ(ફ્રાન્સ-1791)
- ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ તાશ્કંદ કરાર વખતે પાકિસ્તાનનાં પ્રમુખ કોણ હતાં? -અયુબખાન
- નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? -ભરતમુનીએ
- પ્રથમ આધુનિક ઓલિમ્પિક કયા સ્થળે યોજાયો હતો? -એથેંન્સ(ગ્રીસ-1896)
- ભારતનાં બંધારણીય વડા કોણ છે? -રાષ્ટ્રપતિ
- આપણાં રાષ્ટ્રીય પંચાગનો પ્રથમ દિવસ કયો છે? -ચૈત્ર સુદ 1
- ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? - વડ
- વિશ્વની સૌથી જુની પર્વતમાળા કઇ છે? -અરવલ્લી
- હિરાકુંડ યોજના કઇ નદી પર તૈયાર થઇ છે? -મહાનદી પર
- સંત જ્ઞાનેશ્વરનું સમાધી સ્થળ ક્યા આવેલું છે? -આળંદી
- જમશેદપુર શહેર કઇ નદીના કિનારે આવેલું છે? - મુસી નદી
- કયા સત્યાગ્રહથી વલ્લભભાઇને "સરદાર"નું બિરૂદ મળ્યુ હતું? -બારડોલી સત્યાગ્રહથી
- પાણીપતનું પ્રથમ યુદ્ધ કઇ સાલમાં થયું? -ઇ.સ 1526
- રાજ્યસભાના કેટલાં સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? -12
- અત્યાર સુધી ગુજરાતમાં, કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે? -5 વખત
0 comments:
Post a Comment