Thursday, August 16, 2012

પ્રથમ ભારતીય-પુરૂષોમાં

             જનરલ નોલેજ-પ્રથમ ભારતીય કોણ?ભાગ: 1              
  •   રાષ્ટ્રપતિ: ડૉ.રાજેન્દ્રપ્રસાદ
  • વડાપ્રધાન: જવાહરલાલ નહેરૂ 
  • આઇ.સી.એસ.:સત્યેન્દ્રનાથ ટાગોર 
  • મુખ્ય ચુંટણી કમિશનર: સુકુમારસેન 
  • ભારત રત્ન ઍવોડ મેળવનાર વૈજ્ઞાનિક: સી.વી રામન 
  • બિનકોગ્રેસી વડાપ્રધાન: મોરારજી દેસાઇ 
  • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય અધ્યક્ષ: ડૉ. નગેન્દ્રસિંહ 
  • મૅગ્સેસે એવૉડ વિજેતા: વિનોબા ભાવે 
  • ભારતીય એંટાર્કટિક અભિયાન ટૂકડીના નેતા: ડૉ. સૈયદ જહૂર કાસિમ 
  • મરણોત્તર ભારતરત્ન એવૉડ મેળવનાર: લાલબહાદૂર શાસ્ત્રી 
  • સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમા ભાષણ આપનાર: અટલ બિહારી બાજપાઇ 
  • ગ્રેમી એવૉડ મેળવનાર: પંડિત રવિશંકર 
  • દાદાસાહેબ ફાળકે એવૉડૅ મેળવવાનાર પ્રથમ ગીતકાર: મજરૂહ સુલતાનપુરી 
  •  રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ: ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર 
  • હ્રદય પ્રત્યારોપણ કરનાર સફળ સર્જન:ડૉ. પી.વેણુગોપાલ 
  • વિશ્વ બિલિયર્ડ એવૉડ જીતનાર: વિલ્સન જોંન્સ
  • ટેસ્ટ ક્રિકેટ રમનાર: કે.એસ રણજીતસિંહજી 
  • લોકસભામાં ચુંટાયેલા વૈજ્ઞાનિક: ડૉ.મેઘનાથ સહા 
  • ગોવિંદ વલ્લભ પંત એવૉડ મેળવનાર: ઇન્દ્રજીત ગુપ્તા 
  • લેનિન શાંતિ એવૉડ મેળવનાર: ડો.સૈફુદ્દિન કિચલુ
  • નિશાને-એવૉડ મેળવનાર: મોરારજીભાઇ દેસાઇ 
  • વન-ડેમાં હેટ્રીક લેનાર:ચેતન શર્મા 
  • ટેસ્ટમાં હેટ્રીક લેનાર: હરભજનસિંઘ 
  • પદ્મભૂષણ મેળવનાર ખેલાડી: સી.કે નાયડુ 
  • રાષ્ટ્રીય વિજ્ઞાન કૉગ્રેસના પ્રથમ અધ્યક્ષ: ડૉ. આશુતોષ મુખરજી 
  • રિઝર્વ બેંકના ગવર્નર: સી.ડી દેશમુખ

2 comments:

Gajjarsms said...

Vah! VanrajSinh Vah! Jay Mataji

Unknown said...

thenks bhai