Friday, August 10, 2012

કૌન બનેગા કરોડપતિ-ઘર બેઠે જીતો જેકપોટ

ચાલો તૈયાર થઇ જાવ કૌન બનેગા કરોડપતિમાં ઘેર બેસીને લાખો રૂપિયા જીતવાનો મોકો મેળવવા-ખુલ્લી રહી છે 15/08/2012થી ઘર બેઠે જીતો જેકપોટ માટેની ફોનલાઇન.તો તૈયાર થઇ જાવ sms કરવા માટે.....
                                   (નિયમો જાણવા માટે ઉપરનાં લોગો પર ક્લિક કરો)