સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Friday, August 31, 2012

GENREL KNOWLEDGE WORLD- જનરલ નોલેજ જગત

વિશ્વની વિવિધ જનરલ નોલેજ લક્ષી માહિતિ જેવીકે સૌથી મોટું,ઉચું ,નાનું ,પહેલું,તેમજ સામાન્ય જ્ઞાનની વિશિષ્ટ ખુબજ ઉપયોગી માહિતી તેમજ ભારતની પણ ઘણી બધી માહિતી જાણો વનરાજસિંહની જ્ઞાનગર્જનામાં નીચેની લિંક પર ક્લિક કરીને.................. 

જનરલ નોલેજ - QUESTION BANK-1

સ્પર્દ્યાત્મક પરીક્ષા તેમજ જ્ઞાનવૃદ્ધિ માટે ખૂબજ ઉપયોગી પ્રશ્નોની પ્રશ્નબેંક,જેમાં વિવિધ વિષયોનાં જનરલ નોલેજને લગતાં પ્રશ્નો છે. 

Monday, August 27, 2012

ચાલો તૈયાર થઇ જાવ-કૌન બનેગા કરોડપતિ રમવાં-શાહરૂખ ખાન

PLAY TO KAUN BANEGA CRORPATI-SHAHROOKH KHAN
CLICK TO PHOTO AND PLAY GAME  



ચાલો તૈયાર થઇ જાવ-કૌન બનેગા કરોડપતિ રમવાં

PLAY TO KAUN BANEGA CROREPATI
CLICK TO DOWNLOAD
ઉપર ફોટા પર ક્લિક કરીને કૌન બનેગા કરોડપતિ ગેમ તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં ડાઉનલૉડ કરી,કેબીસીની હૉટસીટ પર બેસવાનો અનુભવ કરી,જનરલ નોલેજમાં વધારો કરો.

Sunday, August 26, 2012

ભારતીય સંસ્કૃતિ

ભારતની સંસ્કૃતિની વાતો આપણાંમાટે ઘણું બધુ જનરલ નોલેજ આપે છે, તો તેની વિગતો પણ જાણીએ.

માહિતી માટે ચિત્ર પર ક્લિક કરો

 

 

ગુજરાતી વ્યાકરણ બિંદુ

ક્લિક ઉપર કરો.
પરીક્ષામાં ગુજરાતી જોડણી વિશે પ્રશ્નો પૂછાય છે.તો ગુજરાતી વ્યાકરણમાં ચાલો જોડણીની માહિતી મેળવીએ.

 

QUESION WORLD-વિજ્ઞાનનું જનરલ નોલેજ

વિજ્ઞાનજગત
ઉપર ક્લિક કરો

Saturday, August 25, 2012

DAY OF WORLD (મહત્ત્વનાં દિવસો)

વિશ્વનાં મહત્વના દિવસો વિશે જાણો
day in world























Friday, August 24, 2012

QUESTION-WORLD કલાજગત

કલા જગત વિશે જાણવા ક્લિક કરો

QUESTION WORLD-ધર્મ અને સંસ્કૃતિ

વિગત જાણવા ઉપર ક્લિક કરો

Thursday, August 23, 2012

જનરલ નોલેજ પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:5(101 થી125)
101.ક્યા એવૉર્ડને"ભારતીય સાહિત્યનું નોબેલ પારિતોષિક"માનવામાં આવે છે? 
જ્ઞાનપીઠ એવૉર્ડ 
102.ગુજરાત સરકાર તરફથી અપાતા લાખ રૂપિયાના ગૌરવ પુરસ્કારની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે? 
1 મે 
103.નર્મદ સાહિત્ય સભા કયા આવેલી છે? 
સુરત 
104.'વિશ્વ ગુર્જરી'એવૉર્ડ કઇ સંસ્થા દ્વારા જાહેર થાયછે? 
વિશ્વ ગુર્જરી 
105.કઇ સંસ્થા "રણજીતરામ સુવર્ણચંદ્રક"આપે છે? 
ગુજરાત સાહિત્યસભા 
106.આલ્બર્ટ સ્વીટ્જર એવૉર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે? 
પ્રાણી કલ્યાણ 
107.કયો દિવસ "માનવ અધિકાર દિવસ" તરીકે ઉજવાય છે?
10 ડિસેમ્બર 
108.ઓપેક સંગઠનનું વડુ મથક કયા આવેલું છે? 
વિયેના 
109."જેમ્સ બોંન્ડ" પાત્રના સર્જક કોણછે? 
ઇઆન ફલેમિંગ 
110.જાતક કથાઓ કયા ધર્મ સાથે જોડાયેલી છે? 
બૌદ્ધ ધર્મ 
111.'શબ્દસૃષ્ટિ' કઇ સંસ્થાનું મુખપત્ર છે? 
ગુજરાત સાહિત્ય અકાદમી 
112.'ગુજરાતી એકાંકી'ના જનક તરિકે કોને ઓળખવામાં આવે છે?
બટુભાઇ ઉમરવાડીયા 
113.રેડીયમની શોધ કોણે કરી છે? 
માદામ ક્યુરી 
114.મોટરકારની બેટરીમાં ક્યો એસિડ વપરાય છે? 
સલ્ફયુરિક એસિડ 
115.ગ્રીનલેન્ડ ટાપુ ઉપર હાલમાં કોનું નિયત્રણ છે? 
ડેન્માર્ક 
116.બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે?
મિથેન 
117.સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલાં કેરેટનું હોય છે?
24 કેરેટ 
118.કોડ અને શાર્ક માછલીના તેલમાં કયું વિટામિન હોય છે?
વિટામિન ડી
119.સૌથી વધુ વિટામિન સી કયા ફળમાં હોય છે?
  આમળાં
120.કરોડરજ્જુમાં કેટલાં હાડકાં હોય છે?
33 
121.ફિજિકલ રિચર્સ લેબોરેટરી કયા આવેલી છે?
અમદાવાદ 
122.લોહીના કયા ગ્રુપને સર્વદાતા ગ્રુપ કહેવામાં આવે છે?
ઓ ગ્રુપ 
123.માણસની વૈજ્ઞાનિક જાતિનું નામ શું છે?
હોમોસેપિયંસ 
124.લખનૌ કઇ નદીનાં કિનારે આવેલું છે?
ગોમતી 
125.શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
રાયગઢ



ગુજરાતી વ્યાકરણ બિંદુ

વર્ણ પરિચય  (ભાગ:2) 
મૂળાક્ષર
સ્વર અને વ્યંજન 
સ્વર:'આગમન' અશબ્દમાં "આ " વર્ણનો ઉચ્ચાર બીજા અક્ષરની મદદ વગર પોતાની મેળે જ થઇ શકે છે;તેમ જ તેનો ઉચ્ચાર લંબાવતાં તેનું સરખું રૂપ રહે છે,તેથી તેને 'સ્વર' કહે છે. 
અ,આ,ઇ,ઓ,વગેરે
 વ્યંજન: 'આગમન'શબ્દમાં "ગ" ગ્+અ છે,એટલે ગ્ નો ઉચ્ચાર એમનો એમ થઇ શકતો નથી;પણ 'અ'ની મદદ તેનો ઉચ્ચાર બને છે.એમ બીજા અક્ષરો 'મ' -મ્+અ,'ન'-ન્+અ,એમનો સ્વરની મદદથી ઉચ્ચાર થઇ શકે છે,એટલે કે વ્યંજનના છેડે સ્વર મેળવવાથી જ તેનો ઉચ્ચાર થઇ શકે છે.આંમ જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થતો નથી તેને વ્યંજન કહે છે.કારણકે વ્યંજનમાં બીજા કોઇ અક્ષર(સ્વર) મેળવવા પડે છે.
સ્વરના પ્રકાર 
સ્વરના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. 
(1)હસ્વ સ્વર(2)દીર્ધ સ્વર(3)સંધિસ્વર 
હસ્વ સ્વર:અ,ઇ,ઉ,ઋ ,એ સ્વરોનું મૂળ સ્વરૂપ છે;કારણે કે તેમના ઉપરથી બીજા સ્વરો થાય છે.તેમનો ઉચ્ચાર ટૂંકો છે,તેથી તેમને હસ્વ કે લઘુ સ્વર કહે છે.
દીર્ઘ સ્વર:આ,ઈ,ઊ એમના ઉચ્ચાર લાંબા થાય છે, તેથી તેને દીર્ઘ કે ગુરુ સ્વર કહે છે. 
સંધિસ્વર:સ્વરનો ત્રીજો પ્રકાર સંધિસ્વર છે.બે સ્વર મળવા મળવાથી જે નવો સ્વર થાય છે,તેને "સંધિસ્વર"કહે છે.અ,અ+ઇ=ઐ,ઓ,અ+ઉ=ઔ વગેરે.સંધિસ્વર અ,ઐ,ઓ,અને ઔ છે.
ગુજરાતીમાં બધા મળીને અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,એવા 10 સ્વરો છે. તેમાં ઋ 11મો સ્વર ઉમેરવાંમાં આવેલો છે.
થોડી અનુસ્વાર અને વિસર્ગની પણ વાત કરી લઇએ,અનુસ્વાર એટલે "સં" .કોઇ અક્ષરના માંથે ટપકુ મુકવું તેને અનુસ્વાર કહે છે.દા:ત. ખંડ,મંગલ વગેરે.આવી જ રીતે અક્ષરની પાછળ બે ટપકાં મુકવાંમાં આવે છે,તેને "વિસર્ગ" કહે છે.જેમ કે,ગ:,વ; વગેરે.અનુસ્વાર અને વિસર્ગ હમેશાં સ્વર પછી આવેછે.
વ્યંજન 
જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થઇ શકતો નથી, તેને વ્યંજન કહે છે,બધાં મળીને 36 વ્યંજન છે,પણ ક્ષ્ (ક્+ષ્)અનેજ્ઞ(જ્+ગ્)એજોડાક્ષર છે,તેથી બધાં મળી 34 સ્વરો છે. 
આંમ,જે અક્ષરની સાથે બીજો અક્ષર મળેલો હોતો નથી,તેને મૂળાક્ષર કહે છે.જનક,ગાયન,કબુતર વગેરે.
(આવતાં બ્લોગમાં જોડાક્ષર વિશે વાત કરીશું)

Wednesday, August 22, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુ

વર્ણ પરિચય-ભાગ-1 
આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ કે લખીએ છીએ તેમાં વર્ણનું આગવું સ્થાન છે. વર્ણ એટલે અક્ષર.જે શબ્દ બોલીએ છીએ,તે અક્ષરનાં બનેલાં છે. જેમ કે સુરજ એમાં સ્ ઉ,ર્અ,ત્ છે.આવી રીતે શબ્દ બોલતી વખતે તેનો જે ભાગ છૂટો પાડીને ચોખ્ખો ગળામાંથી બોલી શકાય છે,તેને વર્ણ કે અક્ષર કહે છે .અક્ષર(અસ્-હોવું,વ્યાપવું)એટલે ભાષામાં બધે વ્યાપેલો ધ્વની ,આ ઉચ્ચારણના જે લેખી ચિન્હો હોય છે તેને વર્ણ કે અક્ષર કહે છે.જે ધ્વની નાશ પામતો નથી.પણ કુદરતમાં નિત્ય સ્વરૂપે રહે છે તે અક્ષર(અ=નહિ,ક્ષર=નાશવંત)છે.
વર્ણનાં પ્રકારો  
1.મૂળાક્ષરો અને 2.જોડક્ષરો  
(1) મૂળાક્ષરો: જે અક્ષરની સાથે બીજો કોઇ અક્ષર મળેલો ન હોય ,તેને મૂળાક્ષર કહેવાય.ગુજરાતી ભાષાને સંસ્કૃત સાથે ગાઢ સંબંધ છે. આપણી ગુજરાતી બે લિપિમાં વપરાય છે. એક ગુજરાતી અને બીજી બાળબોધ કે દેવનાગરી.ગુજરાતીમાં(1)અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અ:(2)ક્,ખ્,ગ્,ઘ્,ડ્;,ચ્,છ્,જ્,ઝ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્,ત્,થ્,દ્,ધ્,ન્,પ્,ફ્,બ્,ભ્,મ્,ય્,ર્,લ્,વ્,શ્,ષ્,સ્,હ્,ળ્,ક્ષ્,જ્ઞ 
આ બધા અક્ષરો છે.ગુજરાતીમા બધા મળીને 34 વ્યંજન અને 11 સ્વર છે.મૂળાક્ષરનાં બે વિભાગ પડે છે.
(વધુ આવતાં બ્લોગમાં)



નમસ્કાર વાંચક મિત્રો,આજથી શરૂ થાય છે ગુજરાતી વ્યાકરણ શ્રેણી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વ્યાકરણનું જ્ઞાન હોવું ખૂબજ જરૂરી છે,કેમકે તેનાં ધણાં બધા પ્રશ્નો જુદીજુદી રીતે પુછાય છે.તો તૈયાર થઇ જાવ નોલેજ મેળવવા અને પ્રરીક્ષામાં સફળતાને પામવાં.

Tuesday, August 21, 2012

જનરલ નોલેજ-પ્રશ્નમાળા

પ્રશ્નમાળા ન:4 (76 થી 100) 
76.કાર્બનનું કયું બહુરૂપ સૌથી કઠણ છે?
હિરો 
77. વિશ્વના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું શું હતું? 
સ્પુટનિક 
78.ભારતમાં સામાન્ય રીતે કેટલો વરસાદ થયો એ કયા યુનિટો દ્વારા જાણી શકાય છે? 
ગ્રામ્સ 
79. ભારતનું"રમત-ગમતના સામાનનું પાટનગર" કયુ શહેર ઓળખાય છે? 
જલંધર 
80.લકી સ્ટુડીયો ગુજરાતના કયા સ્થળે આવેલો છે? 
હાલોલ 
81.કયો રાજા"પ્રિંસ ઑફ બિલ્ડર્સ" તરિકે જાણીતો છે? 
શાંહજંહા 
82. કયા મુઘલ બાદશાહે "ગોવધ પ્રતિબંધ" ધારો અમલમાં મુક્યો હતો? 
અકબર 
83.મૈત્રક વંશના શિલાદિત્ય પહેલાએ કયું ઉપનામ ધારણ કર્યુ હતું? 
ધર્માદિત્ય 
84. 'કેસરી' અને 'મરાઠા' સમાચારપત્ર કોણે શરૂ કર્યા હતાં? 
લોકમાન્ય તિલકે 
85.'ભારતના શેક્સપિયર' તરિકે કોને ઓળખવાંમાં આવે છે? 
કાલિદાસ 
86. 'દાસ કેપિટલ' પુસ્તક કોણે લખ્યું છે? 
કાર્લ માર્કસ 
87.ભારતનાં બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોંર છે? 
સંસદને 
88.'સુબ્ર્તો કપ' કઇ રમત સાથે  સંકળાયેલો છે? 
ફૂટબૉલ 
89.'રંગોલી'કયા રાજ્યની લોકકળા છે? 
પ.બંગાળા 
90. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કઇ સાલમાં થઇ? 
1935 
91. પુરાણોના રચિયતા કોણ છે? 
વેદવ્યાસ 
92. હરિપ્રસાદ ચોરસિયા શું વગાડવા માટે પ્રખ્યાત છે? 
વાંસળી 
93.ઇંટરપોલનું વડુમથક ક્યાં આવેલું છે? 
લાયોંસ 
94.કયો ટાપુ 'મોતીનો ટાપુ' કહેવાય છે? 
બહેરીન 
95. તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો? 
હૂણોએ 
96.ચલણી નોટો કાગળ માટે કયુ શહેર જાણીતું છે?
નેપાનગર 
97.ભારતના બંધારણની કઇ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે?  
51(ક) 
98. રાષ્ટ્રીય ચળવળમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ડૉ.એની બેસન્ટ મૂળ કયા દેશનાં વતની હતાં? 
આયર્લેન્ડ
99.વિશ્વમાં સૌથી વધુ બેટ કયો દેશ ધરાવે છે? 
ઇન્ડોનેશિયા
100. પિત્તરસ શરિરના કયા અવયવમાં બને છે? 
યકૃતમાં

ગુજરાતી વ્યાકરણ બિંદુ

લેખકો અને તેમના ઉપનામો

પ્રેમસખિ પ્રેમાનંદ સ્વામી
અઝિઝ ધનશંકર ત્રિપાઠી
અદલ અરદેશર ખબરદાર
અનામી રણજિતભાઈ પટેલ
અજ્ઞેય સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી ભોગીલાલ ગાંધી
ઉશનસ્ નટવરલાલ પંડ્યા
કલાપી સુરસિંહજી ગોહિલ
કાન્ત મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ કનૈયાલાલ મુનશી
ગાફિલ મનુભાઈ ત્રિવેદી
ચકોર બંસીલાલ વર્મા
ચંદામામા ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ બાલાભાઈ દેસાઈ
જિપ્સી કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠી
દર્શક મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી રામનારાયણ પાઠક
ધૂમકેતુ ગૌરીશંકર જોષી
નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ મગનલાલ પટેલ
પારાર્શય મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી મધુસૂદેન પારેખ
પુનર્વસુ લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ કવિ ન્હાનાલાલ
ફિલસુફ ચીનુભઈ પટવા
બાદરાયણ ભાનુશંકર વ્યાસ
બુલબુલ ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર ઈબ્રાહીમ પટેલ
બેફામ બરકતઅલી વિરાણી
મકરંદ રમણભાઈ નીલકંઠ
મસ્ત, બાલ, કલાન્ત બાલશંકર કંથારિયા
મસ્તકવિ ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર રસિકલાલ પરીખ
લલિત જમનાશંકર બૂચ
વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝા
વાસુકિ ઉમાશંકર જોષી
વૈશંપાયન કરસનદાસ માણેક
શયદા હરજી દામાણી
શિવમ સુંદરમ્ હિંમતલાલ પટેલ
શૂન્ય અલીખાન બલોચ
શૌનિક અનંતરાય રાવળ
સત્યમ્ શાંતિલાલ શાહ
સરોદ મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય ચુનીલાલ શાહ
સેહેની બળવંતરાય ઠાકોર
સુધાંશુ દામોદર ભટ્ટ
સુન્દરમ્ ત્રિભુવનદાસ લુહાર
સોપાન મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ
સહજ વિવેક કાણે

મહાન વ્યક્તિ અને તેમના કાર્યો

માહિતિ માટે ફોટો પર ક્લિક કરો

Monday, August 20, 2012

ભારતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો

નકશા પર ક્લિક કરી માહિતિ જાણો

જનરલ નોલેજ- પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:3(51 થી75) 
51.ભગવદ ગીતામાં કુલ કેટલાં શ્લોક છે? 
700 
52.પુરાણોની સંખ્યા કેટલી છે? 
18 
53.મહાભારતમાં કેટલા પર્વ આવેલાં છે? 
18 
54.ભારતના બંધારણમા રાષ્ટ્ર માન્ય ભાષાઓ કેટલી છે? 
22 
55.આપણાં રાષ્ટ્રધ્વજના અશોકચક્રમાં કેટલાં આરા આવેલા છે?  
24 
56.રાષ્ટ્રગીત ગાવાની સમયમર્યાદા કેટલી સેકન્ડ છે?   
52 
57.બંધારણની કઇ કલમ જમ્મુ-કાશ્મીરને લગતી છે? 
370 
58.ભારતના બંધારણમાં કુલ કેટલાં પરિશિષ્ટો આવેલાં છે? 
12 
59.રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કેટલા વર્ષની ઉંમર જરૂરી છે? 
35 
60.ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો આવેલાં છે?
22 
61.નરેન્દ્ર મોદી ગુજરાતના કેટલી વખત મુખ્યમંત્રી બન્યા છે? 
4 
62.વિક્રમ સંવતની શરૂઆત કયારથી થાય છે? 
ઇ.સ પૂર્વે 58 
63.પાટણની"રાણકીવાવ"માં કેટલાં ઝરૂખાં આવેલાં છે?
7 
64.સોમનાથ મંદિરનો અત્યાર સુધીમાં કેટલી વખત પુનરુદ્ધાર થયો છે? 
9 
65.નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? 
27 
66.પાણિપતના કુલ કેટલાં યુદ્ધ થયા છે? 
3 
67.પૃથ્વી પર મળી આવતાં તત્વોની સંખ્યા કેટલી છે? 
92 
68.માણસ દર મિનિટે કેટલાં શ્વાસ લે છે? 
16 થી18 
69.વિશ્વકપ ફૂટબોલ સૌથી વધુ બ્રાઝીલે કેટલી વખત જીત્યો છે?
5 વાર
70. 1 મીટર બરાબર કેટલાં ફૂટ થાય?
3.28
 71.અત્યાર સુધીમાં કેટલા ક્રિકેટવિશ્વકપ રમાયાં છે?
10
72.લંડનમાં રમાયેલો ઓલિમ્પિક કેટલામો હતો?
30મો
73..સાર્ક સંગઠનમાં કુલ કેટલા દેશો સભ્ય છે? 
8

74.2012નાં ઑલિમ્પિકમાં ભારતે કેટલાં મેડલ જીત્યાં? 
6
75.ભારતમાં દર કેટલા વર્ષે  વસ્તીગણતરી કરવાંમાં આવે છે?
10

 

Sunday, August 19, 2012

લેખકો અને રચનાઓ

સાહિત્ય-જનરલ નોલેજ 
  • અકબરનામા – અબ્‍દુલ ફઝલ
  • અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ
  • અનટોલ્‍ડ સ્‍ટોરી – બી. એન. કૌલ
  • અવર ફિલ્‍મ્સ, ધેર ફિલ્‍મ્‍સ – સત્‍યજિત રે
  • આઇન-એ-અકબરી – અબુલ ફઝલ
  • આઝાદી – ચમન ન્‍હાલ
  • આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી
  • ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર
  • ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્‍ડ આફ્ટર – દુર્ગાદાસ
  • ઉર્વશી – દિનકરજી
  • ઉત્તરરામચરિત – ભવભૂતિ
  • કામસૂત્ર – વાત્‍સયાયન
  • કાદંબરી – બાણભટ્ટ
  • કુમારસંભવ – કાલિદાસ
  • કૂલી – મુલ્‍કરાજ આનંદ
  • ગણદેવતા – તારાશંકર બંદોપાધ્‍યાય
  • ગાઇડ – આર. કે. નારાયણ
  • ગ્લિમ્‍પસીસ ઑફ વર્લ્‍ડ હિસ્‍ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ
  • ગીતા પ્રવચનો – વિનોબા ભાવે
  • ગીતા રહસ્‍ય – બાળ ગંગાધર ટિળક
  • ગીતાંજલી – રવીન્‍દ્રનાથ ટાગોર
  • ગોદાન – પ્રેમચંદજી
  • ચરકસંહિતા – ચરક ઋષિ
  • જજમેન્‍ટ – કુલદીપ નાયર
  • ટુ સર્વોદય – જયપ્રકાશ નારાયણ
  • નાટ્યશાસ્‍ત્ર – ભરતમુનિ
  • પંચતંત્ર – પંડિત વિષ્‍ણુ શર્મા
હિતોપદેશ – પંડિત વિષ્‍ણુ શર્મા
પ્રથમ પ્રતિશ્રુતિ – આશાપૂર્ણાદેવી
પ્રિઝન ડાયરી – જયપ્રકાશ નારાયણ
પ્રાચીન સાહિત્‍ય – રવીન્‍દ્રનાથ ટાગોર
પેસેજ ટુ ઇંગ્‍લૅન્‍ડ – નીરદ સી. ચૌધરી
બાબરનામા – બાબર
ભારતમાં અંગ્રેજી રાજ – પંડિત સુન્‍દરલાલ
મધુશાલા – ડૉ. હરિવંશરાય બચ્‍ચન
મહારાજા – દિવાન જર્મનીદાસ
રસ સિદ્ઘાંત – ડૉ. નગેન્‍દ્ર
રામાયણ – મહર્ષિ‍ વાલ્‍મીકિ
સત્‍યના પ્રયોગો – મહાત્‍મા ગાંધી
શૃંગારશતક – ભર્તૃહરી
રામચરિતમાનસ – તુલસીદાસ
રોઝિઝ ઇન ડિસેમ્‍બર – એમ. સી. ચાગલા
લાઇફ ડિવાઇન – મહ‍ર્ષિ‍ અરવિંદ
વી ધ પીપલ – નાની પાલખીવાલા
વ્‍હીલ ઑફ હિસ્‍ટ્રી – ડૉ. રામમનોહર લોહિયા
સર્વોદય દર્શન – દાદા ધર્માધિકારી
સેતાનિક વર્સિઝ – સલમાન રશ્‍દી
હંગરી સ્‍ટોન્‍સ – રવીન્‍દ્રનાથ ટાગોર
ડિસ્‍કવરી ઑફ ઇન્ડિયા – પંડિત જવાહરલાલ નહેરુ
તાઓ ઉપનિષદ – આચાર્ય રજનીશ
નિર્મલા – પ્રેમચંદજી
ન હન્‍તયે – મૈત્રેયીદેવી
દેવદાસ – શરદચંદ્ર
હિન્‍દુ વ્‍યૂ ઑફ લાઇફ – ડૉ. રાધાકૃષ્‍ણન્
રસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
નિશીથ – ઉમાશંકર જોષી
દુર્ગેશ નન્દિની – બંકિમચંદ્ર ચેટરજી
ભગવદ્ ગીતા – વેદ વ્‍યાસ
મહાભારત – વેદ વ્‍યાસ
માનવીની ભવાઇ – પન્નાલાલ પટેલ


જનરલ નોલેજ-પ્રશ્નમાળા

પ્રશ્નમાળા:2(26 થી50) 
26.દ્રવિડ ભાષાઓમાં સૌથી જુની ભાષા કઇ છે?
તમિલ
27.'કથાસરિતસાગર"ના રચિયતા કોણ છે?
સોમદેવ 
28.સારનાથના સ્તંભની ટોચ પર ક્યા પ્રાણીની આકૃતિ છે? 
સિંહ 
29.પુષ્કર કયા રાજ્યમાં આવેલું છે? 
રાજસ્થાન 
30.દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?
 બુલંદ દરવાજો(ફતેહપુરસિક્રી) 
31.ભારતમા કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?
89 
32.સૌથી ઉંચી જાત કોલસો કયો છે? 
એથ્રેંન્સાઇટ 
33. ભારતની પશ્ચિમ-મધ્ય રેલવેનું મુખ્ય મથક કયુ શહેર છે? 
જબલપુર 
34.ગુજરાત સૌથી મોટું રેલ્વે જંકશન કયુ છે? 
અમદાવાદ 
35.બંધારણની કઇ કલમ અનુસુચિત જનજાતિઓની ઓળખ આપે છે? 
342 
36. કયા દિવસને "વિશ્વ પર્યાવરણદિન" તરિકે ઉજવવામાં આવે છે?   
5મી જૂન 
37.ભારતમાં ઘુડખર કયાં જોવા મળે છે?  
કચ્છના નાના રણમાં  
38.હમ્પીના સ્મારકસમૂહો કયા રાજયમાં આવેલાં છે? 
કર્ણાટકમાં 
39.બિહુ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
અસમ 
40જિંજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? 
તમિલનાડુ 
41."બૃહદસંહિતા" નામનો ગ્રંથ કોણે લખ્યો છે?
વરાહમિહિરે 
42.વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે? 
મહાભારત 
43.મોઢેરાના સૂર્ય મંદિરનું બાધકામ કોણે કરાવ્યુ હતુ? 
ભીમદેવ પહેલાએ 
44. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? 
કેરળ 
45.હડ્ડપ્પીય સંસ્કૃતિનુ સ્થળ કાલિબગાન કયા રાજ્યમાં આવેલું છે? 
રાજસ્થાન 
46. ઇલોરાની ગુફામાં આવેલા મંદિરનું નામ શું છે? 
કૈલાસમંદિર 
47. કાથો કયા વૃક્ષના લાકડાંમાંથી બને છે? 
ખેર 
48. ગુજરાતના કયા પ્રદેશને "સોનેરી પાનનો મુલક" કહેવામાં આવે છે?
ચરોતર 
49.ભારતમાં થયેલ "ભૂદાન યજ્ઞ"ના પ્રણેતા કોણ હતાં? 
વિનોબા ભાવે 
50. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાંટ ક્યાં આવેલો છે?
મેથાણ(ગુજરાત)

Saturday, August 18, 2012

જનરલ નોલેજ-પ્રશ્નમાળા


પ્રશ્નમાળા નં:1(1થી25) 

  1. ભારતનું સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન કઇ છે? - હિમસાગર એક્સપ્રેસ 
  2. ભારતનાં કયા શહેરને "સોનેરી નગરી" કહેવામાં આવે છે? - જેસલમેર 
  3. 'રાષ્ટ્રીય રમત દિવસ 'કોનાં જન્મદિવસે ઉજવવામાં આવે છે? - મેજર ધ્યાનચંદ 
  4. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? -વૌઠાનો મેળો
  5. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઇ છે? - ભાદર નદી 
  6. પૃથ્વી આસપાસ એક આંટો ફરતાં ચંદ્રને કેટલો સમય લાગે છે? -29.5 દિવસ 
  7. શ્રીલંકાનું જુનુ નામ શું હતું? - સિલોન 
  8. દ.આફ્રિકાના પાટનગરનું નામ શું  છે? -ત્શવાને 
  9. ફિલીપાઇંન્સ ટપુઓની શોધ કોણે કરી હતી? -મેગેલને(1522) 
  10. સુએજ નહેર ક્યારે ખુલ્લી મુકવામાં આવી હતી? -ઇ.સ 1869 
  11. કાંડા ઘડિયાળની શોધ કોણે કરી હતી? -બ્રિગ્યુએટ(ફ્રાન્સ-1791) 
  12. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ તાશ્કંદ કરાર વખતે પાકિસ્તાનનાં પ્રમુખ કોણ હતાં? -અયુબખાન 
  13. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? -ભરતમુનીએ 
  14. પ્રથમ આધુનિક ઓલિમ્પિક કયા સ્થળે યોજાયો હતો? -એથેંન્સ(ગ્રીસ-1896) 
  15. ભારતનાં બંધારણીય વડા કોણ છે? -રાષ્ટ્રપતિ  
  16. આપણાં રાષ્ટ્રીય પંચાગનો પ્રથમ દિવસ કયો છે? -ચૈત્ર સુદ 1 
  17. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? - વડ 
  18. વિશ્વની સૌથી જુની પર્વતમાળા કઇ છે? -અરવલ્લી 
  19. હિરાકુંડ યોજના કઇ નદી પર તૈયાર થઇ છે? -મહાનદી પર 
  20. સંત જ્ઞાનેશ્વરનું સમાધી સ્થળ ક્યા આવેલું છે? -આળંદી 
  21. જમશેદપુર શહેર કઇ નદીના કિનારે આવેલું છે? - મુસી નદી 
  22. કયા સત્યાગ્રહથી વલ્લભભાઇને "સરદાર"નું બિરૂદ મળ્યુ હતું? -બારડોલી સત્યાગ્રહથી 
  23. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઇ સાલમાં થયું? -ઇ.સ 1526 
  24. રાજ્યસભાના કેટલાં સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? -12 
  25. અત્યાર સુધી ગુજરાતમાં, કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે? -5 વખત

વિશ્વ-ભુગોળમાં આગળ પડતું

No. Specility Name
01 Longest River Nile,4145 miles
02 Highest Plateau Pamir (Tibet)
03 Highest Volcano Cotopaxi (Andes,Equador)
04 Longest Mountain System Andes,South America,8800 km,
05 Deepest place in the Ocean Off the Island of Mariana Trench,Philippines,36198 ft.
06 Lowest point on Surface Dead Sea,Israel-Jordan,1312 ft.below sea level
07 Biggest and deepest Ocean Pacific Ocean,64186300 sq.miles
08 Smallest Ocean Arctic ocean,5440197 Sq.miles
09 Largest north-south stretch of land America
10 Largest Continent Asia,16988000 sq.miles
11 Smallest Continent Australia,2968000 sq.miles
12 Largest River (in volume) Amazon (Brazil)
13 Largest River Basin Basin of Amazon,2720000 sq.miles
14 Largest Salt Water Lake Caspian Sea(U.S.S.R. and Iran),43550 sq.miles
15 Largest fresh water Lake Superior (31200 Sq.miles)
16 Deepest Lake Baikal (Siberia),5315 ft.average depth
17 Largest Artificial Lake Lake Mead of Boulder Dam (U.S.A.)
18 Highest Navigable Lake Titicaca (Peru-Bolivia),12506 ft.above sea level
19 Longest Straits Malacca Straits between Malaysia and Sumatra (Indonesia) 485 miles long.
20 Broadest Strait Mozambique Straits,between Mozambique and Malagasy, maximum breadth, 245 miles
21 Narrowest Strait Between Greek mainland and the Island of Euboea,narrowest point,45 yds.
22 Largest Bay Bay of Bengal,shoreline,2250 miles
23 Largest Gulf Gulf of Mexico,Shoreline,3100 miles
24 Coldest Regions Verkhoyansk in N.W.Siberia,temperature 94. F below Zero
25 Hottest Regions Noerth-West Sahara Azizia (Libya) 58. C
26 Highest mountain peak in the world Everest 29028 ft.high*(Nepal)
27 Densest population Monaco,(37687 per Sq.mile)
28 Largest Island Greenland,840000 Sq.miles(N.Atlantic)
29 Highest Town Wenchuan (Tibet),16732 ft.above sea-level
30 Highest Village Aucanquiles in Andes,Chile-17500 ft.
31 Highest Capital City La Paz (Bolivia),11916 ft.above sea-level
32 Deepest Canyon Hell's Canyon (U.S.A.),7900 ft.deep
33 Deepest Cave Gouffre Bergea(France),3723 ft.deep
34 Biggest Desert Sahara(N.Africa),3500000 sq.miles
35 Largest Peninsula India
36 Largest Inland Sea Mediterranean (969100 sq.miles)
37 Largest Sea Malaya Sea,314000 Sq.miles
38 Largest Gorge Grand Canyon,Colorado River,277 miles long
39 Deepest Gorge Hells Canyon,Snake River,7900 ft.deep
40 Highest Rainfall Mt.Waialeale,Hawai Islands,460 inches
41 Largest Archipelago Indonesia,comprising 3000 islands
42 Tallest Active Geyser `Giant' in the Yellowstone National Park (U.S.A.),200 ft high
43 Longest Coral Reef Great Barrier Reef(Australia),1260 miles long
44 Largest Atoll Kwajalein,Marshall Islands(Central Pacific)with a 176 miles long coral reef enclosing a lagoon of 1100 Sq.miles
45 Highest Waterfall Angel Falls(Venezuela),3212 ft.
46 Biggest Waterfall Guaira(Brazil);average annual flow 470000 cu.ft.per sec.
47 Largest Delta Sunderban Delta in West Bengal and Bangladesh,8000 sq.miles
48 Northernmost Town Ny Alesund,Spitsbergen(Norway)
49 Southernmost Town Puerto Williams,Chile
50 Largest Country U.S.S.R., 8649550 Sq.miles
51 Smallest Country Vatican City, 108.7 acres
52 Highest Mountain System Himalayas

General Studies

No. Question Answer
1. The President of India may resign his office by writing under his hand a letter of resignation addressed to the Vice-President
2. The president of India holds office for a term of 5 years
3. A person seeking election to the office of the President of India must have completed the age of 35 years
4. Who appoints the Attorney General of India? President
5. Next to Uttar Pradesh, the largest number of constituencies for elections to the Lok Sabha are in the State of Bihar
6. The elections to the Lok Sabha are required normally to be held after every 5 years
7. The boundary between India and Pakistan was demarcated by Sir Cyril Radcliffe
8. Name the scholar who visited India along with Mahmud of Ghazni Al-Beruni
9. Which forest belt supplies most of the world's requirement of newsprint? Coniferous
10. The country where death rate is lowest in the world is Canada
11. What is the duration of zero hour in the Lok Sabha? One hour
12. Sun's energy is produced by Nucler fusion
13. Who was the Congress President when India became free? J.B. Kripalani
14. In India the standard time is fixed on the basis of standard meridian which passes through Allahabad
15. The Arabian Sea and the Persian Gulf are connected by the Hormuz Strait
16. "The Boston Tea Party" took place in 1773
17. In the American War of Independence, the leader who was put in command of American forces was George Washington
18. Which Sikh guru was tortured and killed on the directions of Aurangzeb? Teg Bahadur
19. Since when India has been a member of the United Nations? 1945
20. Proteins are made of Amino acids
21. A light-sensitive compound used in photography is Silver bromide
22. The India Red Cross Society was established in the year 1920
23. The speed of an aircraft is measured by Anemometer
24. Fats and carbohydrates are an essential part of our food because they Provide energy
25. Which is the largest part of the human brain? Cerebellum
26. Milk in its natural form has a certain amount of sugar. This sugar is called Lactose
27. The United Nations University is located in Tokyo
28. Which country is largest in area? Russia
29. Buddha delivered his first sermon at Sarnath
30. Vitamin necessary for clotting of blood is K
31. The oldest existing newspaper in India is Bombay Samachar
32. Which port has a free trade zone? Kandla
33. The largest quantity of fish in the world is produced by Japan & Russia
34. World's largest desert is Sahara
35. India's first television center was set up at Delhi
36. In which script were the edicts of Ashoka inscribed? Brahmi
37. Harshvardhana was defeated by Pulakesin II
38. Which day is celebrated as United Nations day every year? 24th October
39. The headquarters of the United Nations is at New York
40. The total number of judges of the International Court of justice is 12
41. The term of office of a judge of the International Court of Justice is 9 years
42. The normal term of office of the UN Secretary General is 5 years
43. IRS-IB is An Indian remote sensing satellite
44 Why is the year 1952 important in Indian History? First general elections to the Lok Sabha were held
45. What is an equator? An imaginary line encircling the earth midway between the north and the south poles
46. Why is it easier to swim in a sea than river? Density of sea water is more than that of river
47. Who is known as the 'Heroine of 1942 Quit India Movement'? Aruna Asaf Ali