Sunday, September 09, 2012

જનરલ નોલેજ પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:8(176 થી 200) 
176.કાર્બન ડાયોકસાઇડના ઘન સ્વરૂપને શું કહે છે?
સુકો બરફ 
177.વાતાવરણનુ દબાણ માપવાના સાધનને શું કહે છે? 
બેરોમિટર 
178.લોહીમાં રહેલું અગત્યનું તત્વ ક્યું છે? 
હિમોગ્લોબિન 
179.કઇ ધાતુને "આશાની ધાતુ"તરીકે ઓળખવામાં આવે છે? 
જર્મેનિયમ 
180.આપણા નખ શેના બનેલા હોય છે? 
કેરોટીનના 
181.પૃથ્વીની નજીકનો તરો કયો છે? 
સૂર્ય 
182.લીંબુમા ક્યો ઍસિડ હોય છે? 
સાઇટ્રિક ઍસિડ 
183.શ્વેત વાઘ માટે કયુ સ્થળ પ્રખ્યાત છે? 
રેવા 
184.ભારતની "તોફાની નદિ"કઇ છે?
બ્રહ્મપુત્ર 
185.ક્યુ બંદર "અરબી સમુદ્રની રાણી" કહેવાય છે? 
કોચીન 
186.કોર્ણાકનુ સૂર્યમંદિર કયા રાજ્યમાં છે? 
ઓરિસ્સા 
187.ભારતનું સૌથી ઊડું બંદર કયુ છે? 
વિશાખાપટ્ટનમ 
188.હવાખાવાનુ સ્થળ ઉંટી કયા રાજ્યમા છે? 
તમિલનાડુ 
189."ટોડરોક" ક્યા આવેલુ છે? 
રાજસ્થાન 
190.ભારતમાં સૌથી ઓછા જિલ્લા કયા રાજ્યમા છે? 
મેઘાલય 
191."રેલ્વે સ્ટાફ કૉલેજ" ક્યાં આવેલી છે? 
વડોદરા 
192.યુરેનિયમ ભારતમાં કયા સ્થળેથી મળે છે? 
જદુગોડામાં 
193.આગાખાન મહેલ કયા આવેલો છે? 
પૂનામાં 
194."હલ્દિઘાટી"નુ યુદ્ધ કઇ સાલમા થયુ હતુ?
1576 
195.ચાણક્યનુ મૂળ નામ શું હતુ? 
વિષ્ણુગુપ્ત
196.દાનવીર સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? 
હર્ષ
197."ઇતિહાસના પિતા" તરીકે કોણ ઓળખાય છે? 
હેરોડોટસ 
198.સાઇમન કમિશન કઇ સાલમાં ભારતમાં આવ્યુ?
1927 
199."હિંદના દાદા" તરીકે કોણ ઓળખાય છે? 
દાદાભાઇ નવરોઝી 
200.ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયુ છે? 
લક્ષ્મી 


0 comments: