પ્રશ્નમાળા નં:6(126 થી150)
126.કુરૂક્ષેત્ર યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે?
હરિયાણા
127.ભારતનો નાનામાં નાનો કેંદ્રશાસિત પ્રદેશ કયો છે?
લક્ષદ્વિપ
128.નાગપુર શહેર કયા ફળ માટે જાણીતું છે?
સંતરા
129.’ઉત્કલ પ્રદેશ’ આજે ક્યા નામથી ઓળખાય છે?
ઓરિસ્સા
130.ભારતમાં વિજયંત ટેંકા કયા બને છે?
અવાડી
131.ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક કયું હતું?
બૅંગોલ ગેજેટ
132.કલકત્તા શહેરનો પાયો કોણે નાખ્યો.?
જહૉન કાર્નૉક
133.કયો દિવસ “વિશ્વ વસ્તી” દિવસ તરીકે ઉજવાય છે?
12 જુલાઇ
134.કઇ લડાઇમાં નેપોલિયનની હાર થઇ હતી?
વોટરલૂની
135.કાર્લ માર્કસ કયા દેશનો વતની હતો?
જર્મની
136.”લોફ્તહંસા” કયા દેશની હવાઇસેવા છે?
પ.જર્મની
137.ભગવાનનો પ્રથમ અવતાર શેનો હતો?
મત્સ્ય
138.ભારતની પ્રથમ કઇ વ્યક્તિએ મેગ્સેસ ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો?
વિનોબા ભાવે
139.”માઇકલ જોર્ડન” કઇ રમતના બાદશાહ ગણાય છે?
બાસ્કેટ બૉલ
140.શેક્સપિયર કયા દેશનો વતની હતો?
ઇંગ્લૅન્ડ
141.મહમદ ગઝની કયા દેશનો વતની હતો?
અફઘાનિસ્તાન
142.લોદી વંશનો છેલ્લો રાજા કયો હતો?
ઇબ્રાહિમ લોદી
143.ગુરુ નાનકનો જન્મ કયા થયો હતો?
તલવંડી
144.બંગાળાના ભાગલાં કોણે રદ કર્યા?
લૉર્ડ હાર્ડિગ્ઝ
145.ભારતનાં નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે?
સમુદ્રગુપ્ત
146.મહાકવિ વેદવ્યાસની માતાનું નામ શું હતુ?
મત્સ્યગંધા
147.દાદા હરીની વાવ કયા આવેલી છે?
અમદાવાદ
148.’સાંભર સરોવર’ ભારતના કયા રાજ્યમાં આવેલુ છે?
રાજસ્થાન
149.ખજુરાહોનું પ્રવાસ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે?
મધ્યપ્રદેશ
150.ભારતમાં સૌથી વધારે જિલ્લાઓ કયા રાજ્યમાં છે?
ઉત્તરપ્રદેશ
0 comments:
Post a Comment