Thursday, September 13, 2012

આવો વિર શહિદ સહદેવસિંહ મોરી ને સો-સો સલામ કરવા મારા ગામ ખસમાં

વિર શહિદ સહદેવસિંહ મોરી વિરાંજલી કાર્યક્રમ 
ખસ ગામની ખમીરવંતી ધરામાં જન્મેલા એક વીર રાજપૂત; કે જેણે આ દેશની રક્ષા કાજે પોતાનુ જીવન બક્ષી દીધુ.દેશ માટે લોહી વહેવડાવનાર એ વિર શહિદને સલામ કરવા અનોખો અવસર ખસ ગામની ધરતી પર આવી ચુક્યો છે.
જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં શૂર; 
નહિતર રહેજે વાંજણી, તારુ મત ગુમાવીશ નૂર. 
મા તુઝે સલામ 
આવો ખસ આવો ખસ.....શહિદને વિરાંજલી આપવા 
કાર્યક્રમની રૂપરેખા 
તા:29/9/2012(શનિવાર)
સવારે:9.00 થીસાંજે 4.00 કલાક સુધી- રક્તદાન કૅમ્પ 
બપોરે: 3.30 કલાકે-વિર શહિદ સહદેવસિંહના સ્ટેચ્યુની શોભાયાત્રા અને અનાવરણ વિધિ
 સાંજે:6.00 થી 9.00 કલાક -પ્રસાદ વ્યવસ્થા 
રાત્રે:9.30 કલાકથી-રંગ કસુંબલ ડાયરો
 ક્લાકારો: કિર્તીદાન ગઢવી,લલિતાબેન ઘોડેદ્રા અને સાહિત્યકાર યોગેશ ગઢવી 
આવો પધારો શહિદીને સન્માનવા ખસ ગામમાં
ગામ:ખસ, તા:રાણપુર જિ: અમદાવાદ

0 comments: