Saturday, September 01, 2012

જનરલ નોલેજ પ્રશ્નમાળા


પ્રશ્નમાળા:7(151 થી175)  
151. શેમાં અનુસુચિતજાતિ કે અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકો નથી હોતી? 
રાજ્યસભામાં 
152. ગાયત્રીમંત્ર ક્યા વેદમાં આવે છે? 
ઋગ્વેદ 
153. ગાયત્રીમંત્રમાં કયા દેવની ઉપાસના છે?  
સૂર્ય 
154. પૃથ્વીના પોપડમાં સૌથી વધારે પ્રમાણમાં રહેલી ધાતુ કઇ છે? 
એલ્યુમિનિયમ 
155. શાને લીધે મેલેરીયા થાય છે?
પ્રજીવથી
156. વિશ્વની સૌથી મોટી બેંક કઇ છે? 
બૅંક ઑફ ટોકીયો-મિત્શુબીસી 
157. નેપલ્સ કયા દેશનું બંદર છે? 
ઇટાલી 
158 . વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વડુ મથક આવેલું છે? 
જિનિવા 
159. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્તમાન સભ્યસંખ્યા કેટલી છે? 
193 
160. વિશ્વ પર્યટનનું વડુ મથક કયા આવેલું છે? 
મેડ્રીડ(સ્પેન) 
161. લિસ્બન કયા દેશની રાજધાની છે? 
પોર્ટુગલ 
162. વેટીકન સીટી દુનિયાનો સૌથી નાનો દેશએ કયા શહેરની વચ્ચે આવેલો છે?
રોમ (ઇટાલી) 
163. પ્રચિન રોમન સામ્રાજ્ય અને રોમન ધર્મની રાજભાષા કઇ હતી? 
લેટીન 
164. મુસ્લીમો પોતાની હજ ઇસ્લામી કેલેન્ડર મુજબ કયા મહિનામાં કરે છે? 
બારમા 
165. મુઘલ સામ્રાજ્યમાં તેમના રાષ્ટ્રધ્વજમાં કયા પ્રાણીનું પ્રતિક હતું?
સિંહનું 
166. સાર્ક સંગઠનમાં અફઘાનિસ્તાન આઠમાં સભ્ય તરીકે ક્યારે જોડાયુ? 
એપ્રિલ-2007 
167. ભારત અને શ્રીલંકા વચ્ચે કેટલાં કી.મીનું અંતર છે? 
31 કી.મી 
168.બીજા વિશ્વયુદ્ધનો અંત કઇ સાલમાં આવ્યો? 
1945 
169. ભારતનું પ્રથમ બજેટ કોણે  રજુ કર્યુ? 
આર. કે શણમુખમ 
170. "કામસૂત્ર" કોની કૃતિ છે? 
વાત્સાયન 
171. મહાત્મા ગાંધી પાંચમો પુત્ર કોંને ગણતાં? 
જમનાલાલ બજાજ 
172. શિખ ધર્મના છેલ્લા ગુરૂ કોણ હતાં? 
ગુરૂ ગોવિંદસિંહ 
173.આયના મહેલ કયા આવેલો છે? 
ભૂજ 
174.ભારતમાં તાળા માટે જાણીતું શહેર... 
અલીગઢ 
175. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે? 
થિયોબ્રોમિન


0 comments: