સપ્ટેબંર-2012(તા:1 થી 10) વર્તમાન પ્રવાહો
- નરોડા પાટીયા હત્યાકાંડ
7 આરોપીને 31 વર્ષની,22 આરોપીને 24 વર્ષ,માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાનીને 28 વર્ષનો કારાવાસ અને બાબુ બજરંગી રાજાભાઇ પટેલને જીવે ત્યાં સુધીની જેલની સજા.
- ફાંસી નાબુદી
2009ના અંત સુધીમા વિશ્વના 139 દેશોમાં ફાંસીની સજા નાબુદ કરવામા આવી છે.
- કુલપતિ નિમાયા
- ટાઇમ મેગેઝીન
ટાઇમ મેગેઝીનના કવર પેજ પર ચમકનાર સૌપ્રથમ અભિનેતા તરીકેનું બહુમાન આમિરખાનને મળ્યુ.
ટાઇમ મેગેઝીનમાં ચમકનાર પ્રથમ અભિનેત્રી પરવીન બાબી હતી.
અત્યાર સુધીમા ટાઇમ મેગેઝીનના કવર પેજ પર 14 ભારતીયો ચમક્યા છે.
સૌપ્રથમ ભારતીય મહાત્મા ગાંધી હતા.
રાજકિય વ્યક્તિ
- મહાત્મા ગાંધી
- જવાહરલાલ નહેરૂ
- સરદાર પટેલ
- સુભાષચંદ્ર બોઝ
- લાલ બહાદૂરશાસ્ત્રી
- ઇન્દિરા ગાંધી
- સોનિયા ગાંધી
- મનમોહન સિંઘ
- નરેન્દ્ર મોદી
- રાજીવ ગાંધી
મનોરંજન
- પરવીન બાબી
- ઐશ્વર્યા રાય
- આમિરખાન
રમત ગમત
- સચિન તેદુલકર
સમાજસેવા
- મધર ટેરેસા
- ઑલિમ્પિક-2012
ભારતને ઑલિમ્પિક બેડમિંટનમા પ્રથમ વખત મેડલ મેળવ્યો.
- અવસાન
- નૌકાદળના કમાંડર
- આઇ.પી.એલ
આઇપીએલ-6માં ડેક્કન ચાર્જસ ટીમ નહી રમે.
- વિવાદ ફિલ્મનો
'સન ઑફ સરદાર' ફિલ્મના વિવાદ સદર્ભે અજય દેવગન અને સંજય દત્ત અમૃતસરમાં શિખ સમુદાયને મળશે. અને ફિલ્મ બતાવશે.
- કૃષિ મેળો
ગુજરાતમા દર ત્રણ વરસે ઇઝરાયેલ જેવો કૃષિમેળો યોજાશે.
- ક્રિકેટ
ભારતે 2-0 થી ન્યુઝિલેંડની ક્લિન સ્વીપ કરી.જેમા મૅન ઑફ ધ મેચ-વિરાટ કોહલી અને મૅન ઑફ ધ સિરીઝ-આર.અશ્વિન બન્યો.
- રેકૉર્ડ ધોનીનો
અઝરૂદ્દિન-13 ટેસ્ટ વિજય સાથે બીજા ક્રમે અને ગાંગુલી-10 સાથે ત્રીજા ક્રમે.
- અર્થતંત્રની સ્પર્ધા
વિશ્વનુ સૌથી વધુ સ્પર્ધાત્મક અર્થતંત્રમાં સ્વિત્ઝરલૅંડ આગળ
- વાંચન પર્વ
રાજ્ય સરકાર દ્વારા 1માસ માટે સ્વામી વિવેકાનંદ વાંચન પર્વની ઘોષણા.11 સપ્ટેબરથી પ્રાથમિક શાળા ઓમાં રોજ બે કલાક વાંચન કરાવાશે.
- કરિના કપુર
કરિના કપુર 'શોભાડે' નામનુ પુસ્તક લખશે.
- એક્સપ્રેસ વે
- યોગ સંમેલન
ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનમાં મુબંઇ ખાતે દેશ-વિદેશના યોગગોરૂઓભાગ લેશે.12 થી14 ઑક્ટોબર
- અવસાન
ડૉ.વર્ગીસ કુરીયનનુ અવસાન નવમી સપ્ટેબરના રોજ નડિયાદ મુકામે.ભારતના શ્વેતક્રાંતિના જનક
(આ વિશે આગળ લેખ મુકેલ છે)
- મીશન-100
સ્પોટ-6નુ વજન 712 કિલોગ્રામછે. જે ભારત દ્વારા છોડવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે.
(વધુ આવતા બ્લોગમાં-તા:11 થી20 સપ્ટેબરની માહિતી)
0 comments:
Post a Comment