Saturday, October 13, 2012

ભારતના કૌશિક બાસુ વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા


KAUSHIK BASU NEW WORLD BANK CHIEF ECONOMIST


હાલ સુધી કેંન્દ્રીય નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર રહેલ કૌશિકબાસુ એક ઓક્ટોંબરથી વિશ્વ બેંકમાં પ્રધાન અર્થશાસ્ત્રી અને વરિષ્ઠ ઉપાધ્યક્ષની ભૂમિકા નિભાવશે. બસુનિ નિયુક્તિની જાહેરાત બુધવારે વિસ્વ બેંક સમૂહના અદ્યક્ષ જીમ યોંગ કિમે કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે બસુ વિકાસશીલ દેશોનો અનુભવ પણ સાથે લાવશે. 

નાણા મંત્રાલયના કાર્યકાળ સમયે બસુ કોરનેલ વિશ્વ વિદ્યાલયના આંતરરાષ્ટ્રીય અધ્યયન વિભાગમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પદે હતા. તે કોરનેલના અર્થશાસ્ત્ર વિભાગના અદ્યક્ષ અને કોરનેલના સેંટર ફોર એનાલિટીક ઈકોનોમિક્સના નિર્દેશક અને તુલનાત્મક આર્થિક વિકાસના પ્રમુખ પણ રહ્યા છે. બસુ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી પીએચડી છે. તેમણે 1992માં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સેંટર ફોર ડેવલપમેન્ટ ઈકોનોમિક્સની સ્થાપના કરી હતી.

List of World Bank Chief Economists
● Hollis B. Chenery — 1972–1982
● Anne Osborn Krueger — 1982–1986
● Stanley Fischer — 1988–1990
● Lawrence Summers — 1991–1993
● Michael Bruno — 1993–1996
● Joseph E. Stiglitz - 1997–2000
● Nicholas Stern - 2000–2003
● François Bourguignon — 2003–2007
● Justin Yifu Lin — June 2008– June 2012
● Martin Ravallion — June 2012- (Acting Chief Economist)

0 comments: