Sunday, March 17, 2013

ભારતની ખાનગી બૅન્કો

બૅન્ક
કાર્યાલય
સ્થાપના વર્ષ
ઈન્ડસંડ બૅન્ક
પુણે
1994
ગ્લોબલ ટ્રસ્ટ બૅન્ક
સિકંદરાબાદ
1994
ICICI બૅન્ક
વડોદરા
1994
AXIS બૅન્ક
અમદાવાદ
1994
ટાઇમ્સ બૅન્ક
ફરીદાબાદ
1995
સેન્ચુરિયન બૅન્ક
પણજી
1995
બૅન્ક ઑફ પંજાબ
ચંદિગઢ
1995
HDFC બૅન્ક
મુંબઇ
1995
IDBI બૅન્ક
ઈન્દોર
1995
ડેવલપમેન્ટ ક્રેડીટ લિ.
મુંબઈ
1995

0 comments: