ગુજરાતી સાહિત્યનાં આદિ કવિ-નરસિંહ મહેતા
આખ્યાનોનાં પિતા-કવિ ભાલણ
લઘુકથાના સર્જક -મોહનલાલ પટેલ
ઊર્મિકાવ્યનાં પિતા-નરસિંહરાવ દિવેટીયા
ગુજરાતી ખંડકાવ્યના જનક -કવિ કાન્ત
સોનેટના સર્જનહાર - બળવંતરાય ઠાકોર
સવાઇ ગુજરાતી તરીકે પંકાયેલાં-કાકા કાલેલકર
લોકનાટક ભવાઇનાં સર્જક-જુગતરામ દવે
ગુજરાતી એકાંકીનાં સર્જક-બટુભાઇ ઉંમરવાડીયા
હાસ્યરસની પ્રથમ નવલકથા-ભદ્રંભદ્ર
ભારતીય વિદ્યાભવનનાં સ્થાપક-કનૈયાલાલ મુનસી
કુમાર સામાયિકનાં આદ્યસ્થાપક-રવિશંકર રાવલ