સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Thursday, May 30, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિ--પ્રશ્નનો જવાબ sms કે coll થી મોકલ્યા પછી શું? 

 તમે અત્યારે રોજ પૂછાતા પ્રશ્નોનાં જવાબ આપવાનુ તો ચાલુ કરી જ દીધું હશે. તમે coll કર્યો હશે કે sms તેમાં સામે વળતો પ્રત્યુત્તર મળતો  હશે જ.....thenk you for your participation. if shortlisted, you will be contacted by the kbc sony team within 5 days........
જવાબ મોકલ્યા પછી ઇંતેજારી વધી જાય કે, મારે ક્યારે ફોન કેબીસીમાંથી આવશે.

આપણે જવાબ આપ્યા પછી આપણો આધાર આંપણા નસીબ પર રાખવાનો હોય છે,કેમકે 24 કલાક દરમિયાન આવેલાં પ્રશ્નોનાં જવાબની સંખ્યા બહુ મોટી હોય છે. જેમકે, એક પ્રશ્નનાં જવાબની સંખ્યા આજના મોબાઇલ યુગમાં 1 કરોડથી પણ વધી જતી હશે.એટલે કે આખા દિવસનાં અંતે રાત્રે 8.30 કલાકે ફોન લાઇન ક્લોઝ થાય છે ત્યારે આ આંકડો અંકીત થઇ ચૂક્યો હોય છે.
હવે વારો આવે છે આંપણા નસીબનો...કેમકે રેન્ડમ સિલેકશન થવાનું હોય છે.એટલે કે આપણી ભાષામાં ડ્રો.
ધારો કે આખા દિવસનાં 1કરોડ નંબરો સોફ્ટવેરમાં સેવ થયા.તો તેમાં કમ્પુટર જ 1હજાર નંબર રેન્ડમ્લી પંસદ કરશે.અને આ સિલેક્ટ નંબરોને કેબીસીમાંથી ફોન આવશે. અને ત્રણ પ્રશ્નો પુછશે.તે પ્રશ્નો કેવા હોય છે,તેની વિગતો આવતાં બ્લોગમાં.....................ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહો........

Tuesday, May 28, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)


કૌન બનેગા કરોડપતિમાં કેવી રીતે પંહોચી શકાય? 
ભારતીય ટેલીવિઝન જગતમાં કોઇ ટોચ પરનો કાર્યક્રમ હોય તો તે કૌન બનેગા કરોડપતિ છે,એમાં લેશ માત્રને શંકા નથી.અને આ પોગ્રામ નામ અને દામ બન્ને અપાવે છે.એટલેજ દરેક માણસની ઇચ્છા એક વખત કૌન બનેગા કરોડપતિમાં ભાગ લેવાની હોય છે.તે સ્વાભાવિકજ છે.પણ આ અંગે મુઝંવતાં પ્રશ્નો પણ ઘણાં હોય છે.કે કેબીસીમાં પહોંચવું કેવી રીતે.....
હા. ઘણો સંઘર્ષ છે. છતાં આપણી મહેનત અને પ્રયત્ન આપણને સફળતા અપાવી શકે છે.જે હું જ તમારા માટે જીવતું જાગતું ઉદાહરણ છુ.
મારી ઇચ્છા છે કે મારા ગુજરાતનાં મારા ભાઈઓ વધારેને વધારે સિલેક્ટ થઇ કેબીસીની હોટ સીટ સુધી પંહોચે.બસ હું તમારા માટે મારા અનુભવોથી સીડી બનવા માંગુ છુ.બીજાને મદદ રૂપ થવા માંગુ છુ.
હું અંહિ આપના માટે કેબીસીમાં પહોંચવા માટે મારી કેબીસીમાં પંહોચવાની અને 25 લાખ જીતવા સુધીની સફળ યાત્રાની વાતો જણાવવા માંગુ છું.
અને આ અંગેની વાતો હું દરેક બ્લોગમાં જણાવીશ.જેમ કે. આપણે કેવી રીતે રજીસ્ટેશન કરાવી શકીએ,રજીસ્ટેશન કરાવ્યા પછીની પ્રોસેસ શું,તમારો નંબર સિલેક્ટ થાય તો કેવી રીતે ત્યાંથી ફોન આવે.ઓડીશન કેવી રીતે આપવાંનુ હોય,લેખિત ઓડીશન અને મૌખિક ઓડીશન કેવું હોય. ટોપ ટેનમાં કેવી રીતે પંહોચાય વગેરે.....વગેરે...........
સદીના મહાનાયકને મળવાંનો અને 25 લાખ જીતવાનો આંનદ  
તમે પણ આવીજ રીતે અમિતાબજીની સામે હોટ સીટ પર બેસી શકે છો.
તો તેનમાટે આપતા રહો સોની ટીવી પર પુછાતા પ્રશ્નોના સાચા જવાબો. 
ફોન લાઇન ખુલી છે, તા.27-05-2013થી 
પ્રશ્ન નં.1
Which of these products does the Anglo-Italian company AgustaWestland manufacture?
A. Tank
B. Helicopter
C. Truck
D. Gun
તો ઉપરના પ્રશ્નનો જવાબ તમે તા.28-05-2013ના રાત્રીનાં 8.30 સુધી ફોન અથવા smsથી મોકલી શકો છો.
મોકલવા માટેની રીત
You can register by answering the on-air question through an SMS
or by calling on the IVR number. The operator wise registration details
of the numbers to be dialled for IVR and short code for sending SMS
with the answer options are listed below:
 SMSIVR
OperatorNumberNumberAnswer option
Idea5545675545601, 02, 03, 04
BSNL LandlineNA505252501, 02, 03, 04
Others5252525NANA
*BSNL Haryana, Rajasthan and Punjab landline subscribers can call 12555 01/02/03/04
SMS
Subscribers of all operators can send in their SMSs to 5252525.
If you are an Idea subscriber, you can also send in your SMS to 554567.
All registration through SMSs need to be in the following format:
"KBC<space><A/B/C/D><space><Age in completed years as on 25-May 2013><space><Gender M/F>".
e.g.: If the correct answer to the question aired is "A" according to you, you are 21 years and 10 months old and are a male; you are required to send "KBC A 21 M".
During the Idea Round, the subscribers of the telecom partner are required to send SMSs in the following format:
"KBC<space><A/B/C/D)>"
e.g.: If the correct answer to the question aired is "A" according to you, you are required to send "KBC A".
IVR
Idea subscribers can call on 55456 01-04 (for the respective answer option).
For e.g.
If your answer is Option A, call on 55456 01
If your answer is Option B, call on 55456 02
If your answer is Option C, call on 55456 03
If your answer is Option D, call on 55456 04
BSNL landline subscribers can call on 5052525 01–04 (for the respective answer option).
For e.g.
If your answer is Option A, call on 5052525 01
If your answer is Option B, call on 5052525 01
If your answer is Option C, call on 5052525 03
If your answer is Option D, call on 5052525 04
BSNL landline subscribers in Haryana, Rajasthan & Punjab can call on 12555 01–04 (for the respective answer option).
For e.g.
If your answer is Option A, call on 12555 01
If your answer is Option B, call on 12555 01
If your answer is Option C, call on 12555 03
If your answer is Option D, call on 12555 04
Subscribers of all other operators will require to send in their registrations via SMS only.
What will it cost me to call or send an SMS?
SMS: Every SMS sent to the registration numbers will be charged as below.
• Upto Rs.5/- per SMS - 5252525* (Subscribers**)
• Upto Rs.5/- per SMS – 554567* (IDEA Subscribers)
** Airtel/Aircel/BSNL/TataDocomo/TataIndicom/Idea/MTNL Mumbai /Reliance/Uninor/Vodafone, Virgin Mobile
SMS's sent in the wrong format or with the incorrect answer are also chargeable.
*Available only on select Operators/Circles. Terms & Conditions on www.kbcsony.com
* Roaming charges will be levied by your operator as applicable
IVR: All calls made to the registration numbers will be charged as below.
• Upto Rs.5/- per minute – 55456 (IDEA Subscribers*)
• Calls charged at 20 second pulse rate. Re.1.20**/pulse – 5052525** (BSNL Landline Subscribers)
• Calls charged at 20 second pulse rate. Re.1.20***/pulse – 12555***
* Available only for IDEA mobile subscribers. T&Cs on www.kbcsony.com
** Available only for BSNL landline subscribers in select circles. T&Cs on www.kbcsony.com
*** Available only for BSNL landline subscribers in Haryana, Rajasthan & Punjab. T&Cs on www.kbcsony.com
Roaming charges will be levied by your operator as applicable
Rates subject to change due to recent TRAI regulations.
Please check the rates with your telecom service provider.
(વધુ માહિતી આવતાં બ્લોગમાં)

Monday, May 27, 2013

વિજ્ઞાનની વાટે

  • રસાયણનો રાજા - સલ્ફયુરીક ઍસિડ (H2SO4)
  • સૌથી ઝેરી પદાર્થ - પોટેશિયમ સાઇનાઇડ
  • લોહીમાં આગત્યનું તત્વ - હિમોગ્લોબિન
  • લોહીમાં રક્તકણોનું આયુષ્ય - 120 દિવસ
  • લોહીમાં શ્વેતકણોનું આયુષ્ય- 2 થી 5 દિવસ
  • ચા-કૉફીમાનું ઝેરી તત્વ - ટેનિન
  • હાસ્યવાયુ - નાઇટ્રીટ ઑક્સાઇડ
  • પ્રોટીનનો બંધારણીય એકમ - એમિનો ઍસિડ
  • ચરબીમાં દ્રવ્ય વિટામિનો - એ,ડી,ઇ અને કે
  • જલદ્રાવ્ય વિટામિનો - બી કૉમ્પલૅક્સ અને સી
  • અફિણમાં રહેલું ઝેરી દ્રવ્ય - મોર્ફિન
  • સૌથી ભારે પ્રવાહી - પારો
  • સૌથી હલકુ તત્વ - હાઇડ્રોજન
  • સૌથી ભારે તત્વ - યુરેનિયમ
  • સૌથીસખત ધાતુ - ઇરેડીયમ
  • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ - બ્રોમિન
  • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ- પારો
  • પાણીનું ઉત્કલન બિંદુ - 212 ફે.
  • હ્રદયરોગ માટે જવાબદાર તત્વ - કોલેસ્ટેરોલ
  • તમાકુમાનું ઝેરી તત્વ - નિકોટીન

Saturday, May 11, 2013

વિશ્વના દેશો અને તેનાં સ્વાતંત્ર્ય સેનાનીઓ

  • પેલેસ્ટાઇન - યાસર અરાફાત
  • દ.આફ્રિકા - ડૉ.નૅલ્સન મંડેલા
  • ઝામ્બિયા - કૈન્નેથ કોન્ડા
  • અંગોલા - ડૉ. અગોસ્ટીન્હો મેટો
  • આયર્લૅન્ડ - ડી વાલેરા
  • ઇજીપ્ત - અબ્દુલ કલામ નાસર
  • ઇન્ડોનેશિયા - ડૉ.સુકર્ણો
  • ઘાના - એન.કુમાહ
  • કેન્યા - જોમો કેન્યાટા
  • હંગેરી - ઇમ્રરે નેગી
  • યુગોસ્લાવિયા - માર્શલ ટીટો
  • યુ.એસ.એ - જ્યોર્જ વૉશિંગ્ટન
  • રશિયા - લેનિન
  •  વિયેટનામ - ડૉ.હો-ચી -મિન્હ
  • શ્રીલંકા - શ્રીમતી સિરિમાવો ભંડારકર
  • સાયપ્રસ - આર્કબિશપ મક્કારિયા
  • ભારત - ગાંધિજી
  • પાકિસ્તાન - મંહમદ અલી ઝીણા
  • બાંગ્લાદેશ - શેખ મુજીબુર રહેમાન
  • તુર્કી - મુસ્તુફા કમાલ પાશા
  • ટાન્ઝાનિયા - જુલિયર નિયેરે
  • ઝિમ્બાબ્વે - રોબર્ટ મુગાબે
  • ચીન - ડૉ.સુનયાત સેન