સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Saturday, January 12, 2013

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-2

1.ભારતમાં "આવકવેરા" વિભાગ કયા ખાતા નીચે આવે છે?
(અ) આવકવેરા ખાતું
(બ) ગૃહ ખાતું
(ક) નાણાં ખાતું
(ડ) કેન્દ્રિય આંકડાખાતું
2.બકરીનું હાડકું બેસાડ્યું હોય તેવા ભારતીય સ્પીનર કોણ હતાં?
(અ) બિશનસિંઘ બેદી
(બ)બી.એસ ચંદ્રશેખર
(ક) પ્રસન્ના
(ડ) શિવલાલ યાદવ
3.અશોકની ધમ્મનીતિનો મુખ્ય આધાર શું હતો?
(અ) સ્વનિયંત્રણ
(બ) સંયમ
(ક) દયા
(ડ) દાન
4."તઘલખ" અંગ્રેજી કૃતિના રચિયતા કોણ છે?
(અ) આર.કે નારાયણ
(બ) ગિરીશ કર્નાડ
(ક) વિજય તેદુંલકર
(ડ) દિનેશ ઠાકુર
5. નીચેનામાંથી કયો જીવાણું વિટામિન 'બી' નો ભંડાર છે?
(અ) રાઇઝોબિયમ
(બ) લેક્ટોબેસિલસ
(ક)ઇ.કોલાઇ
(ડ) યીસ઼્ટ
6. જૈસી માર્ટીન કઇ રમતમાં વિશ્વ વિખ્યાત છે?
(અ) ચેસ
(બ) બેડમિન્ટન
(ક) નૌકાબાજી
(ડ) વૉલિબોલ
7.સૌથી વધારે લોહતત્વ શેમાં હોય છે?
(અ) વટાણા
(બ) પાલકની ભાજી
(ક) સોયાબીન
(ડ) ગાજર
8. બિગ-બેંગનો સંબંધ શેની સાથે છે?
(અ) અંતરિક્ષની ઉત્પત્તિ
(બ) પૃથ્વીની ઉત્પત્તિ
(ક) પરમાણુ બોંબની ઉત્પત્તિ
(ડ) આંમાથી એકેય નહીં
9.નીચેનામાંથી કોણ કૅબિનેટ મિશનના સભ્ય ન હતાં?
(અ) પેથિક લોરેન્સ
(બ) ક્રિટસ
(ક) ક્રિક
(ડ) એલેકઝાંડર
10.વિશ્વની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
(અ) હેગ
(બ) જકાર્તા
(ક) પેરિસ
(ડ) ન્યુયોર્ક
11.નીચેનામાંથી કયો રાજવી પોતાના પુત્રની કેદમાં રહેલ હતો?
(અ) અકબર
(બ) ઔરંગઝેબ
(ક) શાહજહાં
(ડ) ઇલ્તુમિશ
12. ભાષાને લગતું શાસ્ત્ર એટલે.............
(અ) ટોક્સીકોલોજી
(બ) રાઇનોલોજી
(ક) ઇલોજી
(ડ) ફિલોલોજી
13. ભારતીય ઇતિહાસમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિવાહ કોણે કર્યા હતાં?
(અ) અશોક
(બ) ચંદ્રગુપ્ત મૌર્ય
(ક) બિદુંસાર
(ડ) કલ્હણ
14.આદ્યશંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદાપીઠ ક્યાં આવેલી છે?
(અ) દ્વારકા
(બ)  જગન્નાથપુરી
(ક) બદ્રિનાથ
(ડ) રામેશ્વર
15.ભારત માટે 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો?
(અ) અંગ્રેજોએ
(બ) ફ્રેન્ચોએ
(ક) યુનાનીઓએ
(ડ) મુસલમાનોએ

જવાબ.1.(ક) 2.(બ) 3.(બ) 4.(બ) 5. (ડ) 6. (ક) 7.(બ) 8.(અ) 9. (ક) 10. (અ) 11. (ક) 12. (ડ) 13. (બ) 14. (અ) 15. (ક)

Thursday, January 10, 2013

દાકતરી શાખાઓ

Allergest :
Treats allergies.
Anesthesiologist :
Puts patients to sleep before surgery.
Cardiologist :
Treats heart ailments.
Dermatologist :
Treats the skin and its diseases.
Endocrinologist :
Treats the glands, such as the thyroid and adrenal, which secrete body hormones.
Gastroenterologist :
Specializes in diseases and disorders of the digestive system.
Gerontologist :
Treats diseases of old age.
Gynecologist :
Treats the female reprodictive system.
Hematologist :
Treats blood diseases.
Immunologist :
Specializes in the body's defense system against infection and disease.
Nephrologist :
Treats kidney disorders.
Neurologist :
Treats the nervous systems.
Obstrician :
A doctor who cares for women throughout pregnancy.
Orthopedist :
Treats disorders of bones and muscles.
Orthodonist :
A dentist who specializes in straingthening teeth.
Otolaryngologist :
Treats ailments of the nose, throat and ears.
Pathologist :
Studies the cause,development and manifestations of disease.
Pediatrician :
Specializes in the care and treatment of infants and children.
Plastic Surgeon :
Repairs,restores or improves body parts.
Psychiatrist :
Treats illness and disorders of the mind.
Radiologist :
X-rays body parts and organs for medical diagnosis.
Rheumatologist :
Treats diseases of body joints.
Urologist :
Treats the urinary tract of the body.

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-1

1.ડુંગળી શાનું વિકસીત સ્વરૂપ છે?
(અ)પ્રકાંડ
(બ)મૂળ
(ક)પાંદડા
(ડ)ફળ
2.ડેન્ગ્યુ તાવ શાના દ્વારા આવે છે?
(અ)ફૂગ
(બ)બેક્ટેરિયા
(ક)પ્રજીવ
(ડ)વાઇરસ
3.શાંમા અંતસ્ત્રાવો હોતા નથી ?
(અ)ઉંદર
(બ)વાનર
(ક)બેકટારિયા
(ડ)બિલાડી
4.કયુ તત્વ દરિયાઇ વનસ્પતિમાંથી મળે છે?
(અ)આર્ગોન
(બ)સલ્ફર
(ક)વેનેડીયમ
(ડ)આયોડીન
5.કઇ મિશ્ર ધાતુ ચુ્ંબક બનાવવામાં ઉપયોગી છે?
(અ)ડ્યુરાલ્યુમિન
(બ)સ્ટેનલેસ સ્ટીલ
(ક)એલ્નિક
(ડ)મેગ્નેલીયમ
6.ગંગટોક કયા રાજ્યની રાજધાની છે?
(અ)નાગાલૅન્ડ
(બ)મેઘાલય
(ક)સિક્કીમ
(ડ)અરૂણાચલ પ્રદેશ
7.ભારતીય બંઘારણની 360મી કલમ શાની સાથે સંકળાયેલી છે?
(અ)નેશનલ ઇમરજન્સી
(બ)સ્ટેટ ઇમરજન્સી
(ક)પાર્લામેન્ટ ઇલેકશન
(ડ)ફાયનાન્સ ઇમરજન્સી
8.કઇ નદીનું મૂળ ભારતમાં નથી?
(અ)મહાનદી
(બ)બ્રહ્મપુત્રા
(ક)રાવી
(ડ)ચિનાબ
9.કપાસનું સૌથી વઘુ ઉત્પાદન કયુ રાજ્ય કરે છે?
(અ)મહારાષ્ટ્ર
(બ)મધ્યપ્રદેશ
(ક)આંધ્રપ્રદેશ
(ડ)ગુજરાત
10.બકસરની લડાઇ કોની-કોની વચ્ચે થઇ હતી?
(અ)હુમાયુ અને શેરશાહસુરી
(બ)અહમદશાહ અબ્દાલી અને મરાઠા
(ક)અંગ્રેજો અને મીરકાસીમ
(ડ)અંગ્રેજો અને મરાઠા
11.ભારતની પ્રખ્યાત સૂફી દરગાહ ક્યાં આવેલી છે?
(અ)પાંડુઆ
(બ)બિદર
(ક)અજમેર
(ડ)શાહજહાંનબાદ
12.ખાલસાનીતિ કયા બ્રિટીશ ગવર્નર જનરલે શરૂ કરી હતી?
(અ)લોર્ડ વિલિયમ બેન્ટીક
(બ)લોર્ડ ડેલહાઉસી
(ક)લોર્ડ કેનિંગ
(ડ)લોર્ડ હાર્ડીંગ
13.મહાત્મા  ગાંધીનો જન્મ કઇ સાલમાં થયો હતો?
(અ)1889
(બ)1859
(ક)1869
(ડ)1879
14.ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતાં?
(અ)સરોજીની નાયડુ
(બ)ભિખાજી કામા
(ક)એની બેસન્ટ
(ડ)વિજ્યાલક્ષ્મી પંડીત
15.ભારતના પ્રથમ વાઇસરૉય કોણ હતાં?
(અ)લોર્ડ હેસ્ટીંગ
(બ)લોર્ડ કેનિંગ
(ક)લોર્ડ મિન્ટો
(ડ)લોર્ડ કર્ઝન

જવાબો.1.(અ) 2.(ક) 3.(ક) 4.(ડ) 5.(ક) 6.(ક) 7.(ડ) 8.(બ) 9.(ડ) 10.(ક) 11.(ક) 12(બ) 13.(ક) 14.(અ) 15.(બ)