સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Showing posts with label કૌન બનેગા કરોડપતિ. Show all posts
Showing posts with label કૌન બનેગા કરોડપતિ. Show all posts

Tuesday, June 25, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિનાં કોલકત્તા ઓડીશનમાં લેખિત પરીક્ષા મને પુછાયેલાંપ્રશ્નો 

કોલકત્તા ઓડીશનમાં મને પુછાયેલા લેખિત પરીક્ષાનાં પ્રશ્નો કંઇક આવા હતાં,જે તમને માર્ગદર્શક બની રહે તે માટે અંહિ રજૂ કરુ છુ.
1.કમિને ફિલ્મ કે મ્યુઝિક ડાયરેક્ટર કૌન થે?
અ. વિશાલ ભારદ્વાજ    બ.  અનુ મલિક
ક. શંકર અહેસાન લૉય  ડ. સલીમ મરચન્ટ
2.ઇનમે સે કિસ કિતાબ મેં ગાંધીજી કે જન્મ સે લેકર 1920 તક કા જીવન વૃત્તાંત હે?
અ.  ભારત કે ગાંધી         બ. ગાંધીજી
ક. સત્ય કે પ્રયોગ  ડ. સત્યાગ્રહ   
3.પાણીપત કે  દુસરે યુદ્ધમેં કિસકી હાર હુઇ થી?
અ. ઇબ્રાહીમ લોદી    બ. અકબર
ક.  બાબર    ડ .હેમુ 
4.ઇનમેં સે કૌનસા સ્થાન હિમાચલ પ્રદેશમેં સ્થિત નહી હે?
અ.  સિમલા    બ.   ચંબા
ક.  ધર્મશાલા    ડ.  દાર્ઝિલીંગ  
5.ઇનમેં સે કૌન સા પ્રાણી બિલ્લી વર્ગ કા નહિ હે?
અ. વાઘ      બ.  ચિત્તા
ક . વરૂ    ડ.  જગુઆર 
6.કિસ દેવતા કો મૃત્યુજંય કહા જાતા હે.
અ. કુબેર     બ.  યમરાજ
ક.   શિવ    ડ. વિષ્ણુ 
7.સોની ટી.વી પર આને વાલી C.I.D સિરિયલ મેં ACP રાઠોડ કા નામ કયા હે?
અ.  દયા       બ.   અભિજીત
ક.   પ્રધ્યુમન    ડ.   સુરજીત
8.સચિન તેદુંલકરને અપની પહલી વન્ડે સેન્ચુરી કિસ દેશ કે સામને લગાઇ થી.
અ .  પાકિસ્તાન    બ.   ન્યુઝીલૅન્ડ
ક.  ઑસ્ટ્રેલિયા    ડ.   ઇંગ્લૅંન્ડ
9.વાય.એસ.આર.રેડ્ડી કિસ રાજ્ય કે મુખ્યમંત્રી થે.
અ. તમિલનાડુ    બ.  આંધ્રપ્રદેશ
ક.  કર્ણાટક    ડ. કેરલ
10.ઇડલી બનાને કે લીયે કીસકે આટે કા ઉપયોગ હોતા હે?
અ.  ગેંહુ      બ. મક્કા  
ક.  ચાવલ      ડ.  બાજરા


Sunday, June 23, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિનાં ઓડીશનમાં લેખિત પરીક્ષા અને પ્રશ્નો 
27-06-2013 થી ઓડીશનની શરૂઆત આંપણાં અમદાવાદથી જ થવા જઇ રહી છે. ત્યારે આપણે અગાઉ જોઉ તેમ ઓડીશનમાં લેખિત પરીક્ષા હોય છે.તો એ અંગે પ્રશ્ન થાય કે લેખિત પરીક્ષા કેવી રીતે લેવાય છે.તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે?
તો કેમ આ અંગેની સમજ મારા જ ઓડીશનથી હું ન આપું.
તમે બધાજ પોતાની વિગત પેલા ફોર્મમાં ભરીને જ્યાં માંડ નવરા પડશો, ત્યાંજ લેખિત પરીક્ષા માટેનો રણકાર સંભળાશે.ઓડીશન આપવા આવેલાં તમામ સ્પર્ધકો Avalon Hotel & Banquet અમદાવાદના હોલમાં એકી સાથે ગોઠવાય ગયા હશે.થોડીક શરૂઆતમાં સૂચનાઓ તમને આપવામાં આવશે.
અને પછી જણાવવામાં આવશે કે હવે તમારું લેખિત ઓડીશન શરૂ થાય છે. તમારી સામે મોટી સ્ક્રિન હશે.અને એ સ્ક્રિન જ તમારૂ પ્રશ્નપત્ર. કેમકે આ સ્ક્રિન પર ખુદ અમિતાબજી આવશે, તમને પ્રશ્ન પૂછવાં.
કંઇક આવીજ રીતે.
પહેલાં થોડી સામાન્ય વાતો અમિતાબજી કરશે.અને પછી પ્રશ્નો પૂછવાની શરૂઆત કરશે.
હવે લેખિત ઓડીશનને સમજાવવા હું મારા ઓડીશનમાં તમને લઇ જાંઉ,કેવાં પ્રશ્નો પુછ્યાં,કેવી રીતે પુછ્યાં,કેટલો સમય મળે.....વગેરે....વગેરે.....
એ વખતે અમિતાબજીએ કઇક આવું સંબોધન કર્યુ .કૈસે હો મેરે પ્યારે ભાઇયો ઔર બહનો.આપ સબકા લક્ષ્ય હે કેબીસીકી હોટ સીટ.તો આપ ભી સમજ લે,એ દસ સવાલ કે સહી જ્વાબ હી આપકો કેબીસી કે દરવાજે તક પહુચાં શકતે હે.એ દસ સવાલ આપકી કેબીસી કી હોટ સીટ કા પાસવર્ડ હે.તો હો જાયે તૈયાર સવાલ કે જ્વાબ દેને કે લીયે.
બસ આ જ રીતે પ્રારંભિક સંબોધન કરશે.તમારા હાથમાં OMR સીટ આપવામાં આવી હશે.જેમાં તમારે યોગ્ય ઑપશન્શ પસંદ કરીને તેમાં ખરાની નિશાની કરવાની રહેશે.
હ્રદયનાં ધબકારા કદાચ ધબકવાનું ભૂલી જાય તેવી ક્ષણો ઉભી થઇ હશે.હાથ કાંપતા હશે અને એસીમાં પણ પરસેવો વળતો હશે.
અને ત્યાં અમિતાબજી કહેશે કે એ રહા આપકે લીયે પહલાં ક્વેશિયન.જેનાં માટે તમારી પાસે ફક્ત 30 સેકન્ડનો જ સમય મળશે.એટલે પ્રશ્ન પુછાયા પછી ઑપશન આવતાંજ ઘડીયાળ 30 સેકન્ડનો સમય કાપવાં લાગશે.અને તમારે એક પછી એક એમ 10 સવાલોનાં જવાબ સ્વસ્થ ચિત્તે આપતું જવું પડશે.અને બસ 5 મિનિટમાંજ તમારી લેખિત પરીક્ષા પુરી.દરેક પ્રશ્નો જુદા જુદા વિષયનાં હોય છે.જેમ કે, ઇતિહાસ,ભૂગોળ,રાજકારણ,ધર્મ,ફિલ્મ,વર્તમાન,સાહિત્ય,ખેલજગત, વગેરે.....
હવે કેવાં પ્રશ્નો મને ઓડીશનમાં પુછાયા હતાં

Sunday, June 16, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

 કૌન બનેગા કરોડપતિનાં ઓડીશનમાં શું હોય છે? 

આંમ તો હવે તમે ઓડીશન રાઉન્ડમાં પંહોચી ગયા હશો.પણ  પ્રશ્નો ઘણાં ઉભા થતાં હશે.કેવું હશે ઓડીશન?
આપણે બધાંજ પ્રશ્નોમાં સાચા હોઇએ એટલે કેબીસીમાંથી ફોન આવે કે તમે ઓડીશન માટે તૈયાર થઇ જાવ.તમારે આ તારીખે ઓડીશન માટે આ શહેરમાં,આ સ્થળ પર આવવાનું છે.દર સિઝનની જેમ આ વખતે પણ ભારતનાં 10 શહેરોમાં ઓડીશન રાખવામાં આવ્યાં છે.જે કંઇક આ પ્રકારે છે.
1.    27th June    -    Jaipur   -    Hotel Paradise
2.      27th June    -     Ahmedabad     -     Avalon Hotel & Banquet
3.    30th June     -     Delhi     -      India Corporate Centre (ICC)
 4.    30th June   -    Bhopal    -      GreenWood Country Club,
5.   3rd July      -     Mumbai     -       H.K College
6.   3rd July   -    Chandigarh   -      REGENTA CENTRAL ASHOK CHANDIGARH
7.    6th July    -     kolkata   -       Confederation of Indian Industry, CII
8.   6th July    -     Lucknow       -         Indira Gandhi Pratishthan
9.    9th July     -    Patna    -      Khubsurat Vatika
10.     9th July      -     Nagpur     -      Lamba Celebrations 
 
આ રીતે તમારાં નસીબમાં જે સ્થળ નક્કી થયું હશે, ત્યાં તમારે ઓડીશન આપવાનું થશે. જેમકે મારું ઓડીશન કોલકત્તામાં થયું હતું.
હવે એક વાત યાદ રાખો, જે દિવસે ઓડીશન હોય તે દિવસે વહેલાં ઓડીશન સ્થળ પર પંહોચી જાવ.
કેમકે તમે સવારમાં જેટલાં વહેલાં તેટલાં બધીજ જગ્યા પર તમે વહેલું. ઓડીશન સ્થળ પર વહેલી સવારથીજ લાઇન લાગી ગઇ હશે. જેવાં તમે અંદર હોલમાં પ્રવેશ માટે જશો, ત્યાં તમારી ઓળખ કરવાંમાં આવશે.તમારી ઓળખ એટલે તમારો મોબાઇલ નંબર.તમે જે નંબરમાંથી રજીસ્ટેશન કર્યુ હોય તે નંબર તમારે બોલવાંનો થશે. ત્યાર બાદ તમને એક બુકલેટ જેવું લગભગ 25 પેજનું ફોર્મ ભરવાં માટે આપશે.તમારી પાસે 1 કલાક જેવો આ ફોર્મ ભરવા માટે સમય હશે.ત્યાર બાદ શરૂ થશે લેખિત પરીક્ષા.
ઓડીશનમાં લેખિત પરીક્ષા કેવી હશે, તેની વાત આવતાં બ્લોગમાં



Wednesday, June 05, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

આપણો ફોન નંબર રેન્ડમલી સિલેકટ  થાય પછી કેવા ત્રણ પ્રશ્નો પુછવામાં આવે છે........કેવી માહિતી માંગે છે..... 


આપણે અગાઉનાં બ્લોગમાં ત્રણ પ્રશ્નોની વિગતે આવીને અટક્યા હતાં......ત્યાંથી આગળ વધીએ.....ધારો કે તમે નસીબદાર છો અને તમારો નંબર કમ્પ્યુટર દ્વારા રેન્ડમલી સિલેક્ટ થઇ ગયો,તો તમારે ત્યાંથી ફોન આવે.અને હા મિત્રો જે ફોન આવે તે મુંબઇનાં લેન્ડ નંબરમાંથીજ આવે છે.....એટલે કે ઉ.દા 9122456789123 .........કંઇક આ પ્રકારનો નંબર હોય છે.ક્યારેય મોબાઇલ નંબરમાંથી ફોન નથી આવતો.ક્યારેક ઘણાં લોકો બીજા નંબરમાંથી ફોન કરી છેતરવાંનો પ્રયત્ન કરતાં હોય છે.આવી ઘણીં ઘટનાઓ લોકો મારી સાથે શેર કરતાં હોય છે.જેમકે એક વ્યક્તિને ફોન આવ્યો અને કહ્યુ કે તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. એટલે તમે પહેલા 25 હજાર જમા કરાવો.ખાતા નંબર પણ આપવાંમાં આવે.પણ આ બધુ ફ્રોડ બનાવવાનાં કારસતાનો હોય છે.
કેબીસીમાં કયારેય પણ પૈસા ભરવાનાં હોતા નથી.એ વાતનું ખાસ ધ્યાન રાખવું..
આપણે પાછા મૂળ વાત પર આવીએ...ઉપરની થોડી વાતો એટલે જણાવવામાં આવી કે મારા કોઇ મિત્રો ખોટી રીતે ક્યાંય ફસાય ન જાય.
તમારે મુંબઇથી ફોન આવે એટલે પહેલાં તમારીપાસેથી તમામ વિગતો લેવાંમાં આવે ,જેવી કે નામ ,સરનામું,ઉંમર,વગેરે.વગેરે
પછી તમને કમ્પ્યુટર સાથે જોડવામાં આવે.અને કમ્પ્યુટર તમને ત્રણ પ્રશ્નો પુછે.
જેમાં બે પ્રશ્નો ઓપ્શન વાળા હોય છે. અને ત્રીજો પ્રશ્ન ઓપ્શન વગરનો હોય છે.પ્રથમ બે પ્રશ્નોમાં ચાર વિકલ્પ હોય છે.દા:ત..
1.1757 મેં ઇનમે સે કોનસા યુધ્ધ હુઆ થા?
a. તરાઈ b.પ્લાસી c.બકસર d. થાણેશ્વર
2.ઇનમેં સે કોન સી રાજધાની હીલ સ્ટેશન હે?
a.ચંદીગઢ b.જયપુર c.સિમલા d.લખનઉ
બસ કંઇક આવા જ પ્રશ્નો હોય છે.
ત્રીજો પ્રશ્ન આંકડાકીય વિગતનો હોય છે.જેમાં ઓપ્શન નથી હોતાં. દા.ત  ... 
ભારતીય બંધારણની 8મી અનુસુચીમાં કેટલી માન્ય ભાષાઓ સમાવિષ્ટ છે?
22
આ પ્રશ્નનો યોગ્ય જવાબ તમને ઓડિશન રાઉન્ડ સુધી લઇ જઇ શકે.કેમકે ઉપરનાં બે પ્રશ્નોનાં જવાબ સાચાં હોય,અને ત્રીજા પ્રશ્નમાં તમે સાચાં જવાબથી નજીક હોય, તો તમારુ સિલેકશન ઓડિશન રાઉન્ડ માટે પાકું.નજીક એટલે 22 જવાબ સાચો છે, પણ તમે આપ્યો હોય 20. તો પણ તમે બીજા લોકો કરતાં સાચાં જવાબની વધુ નજીક છો. કેમકે કોઇએ 18,તો વળી કોઇએ 15 જવાબ આપેલો હોય.
એટલે તમારા ચાન્સ વધી જશે. અને તમે થશો ઓડિશન રાઉન્ડ માટે સિલેક્ટ થઇ જશો.
ઓડિશન રાઉન્ડમાં શું હોય તેની વિગત આવતાં બ્લોગમાં.......

Thursday, May 30, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિ--પ્રશ્નનો જવાબ sms કે coll થી મોકલ્યા પછી શું? 

 તમે અત્યારે રોજ પૂછાતા પ્રશ્નોનાં જવાબ આપવાનુ તો ચાલુ કરી જ દીધું હશે. તમે coll કર્યો હશે કે sms તેમાં સામે વળતો પ્રત્યુત્તર મળતો  હશે જ.....thenk you for your participation. if shortlisted, you will be contacted by the kbc sony team within 5 days........
જવાબ મોકલ્યા પછી ઇંતેજારી વધી જાય કે, મારે ક્યારે ફોન કેબીસીમાંથી આવશે.

આપણે જવાબ આપ્યા પછી આપણો આધાર આંપણા નસીબ પર રાખવાનો હોય છે,કેમકે 24 કલાક દરમિયાન આવેલાં પ્રશ્નોનાં જવાબની સંખ્યા બહુ મોટી હોય છે. જેમકે, એક પ્રશ્નનાં જવાબની સંખ્યા આજના મોબાઇલ યુગમાં 1 કરોડથી પણ વધી જતી હશે.એટલે કે આખા દિવસનાં અંતે રાત્રે 8.30 કલાકે ફોન લાઇન ક્લોઝ થાય છે ત્યારે આ આંકડો અંકીત થઇ ચૂક્યો હોય છે.
હવે વારો આવે છે આંપણા નસીબનો...કેમકે રેન્ડમ સિલેકશન થવાનું હોય છે.એટલે કે આપણી ભાષામાં ડ્રો.
ધારો કે આખા દિવસનાં 1કરોડ નંબરો સોફ્ટવેરમાં સેવ થયા.તો તેમાં કમ્પુટર જ 1હજાર નંબર રેન્ડમ્લી પંસદ કરશે.અને આ સિલેક્ટ નંબરોને કેબીસીમાંથી ફોન આવશે. અને ત્રણ પ્રશ્નો પુછશે.તે પ્રશ્નો કેવા હોય છે,તેની વિગતો આવતાં બ્લોગમાં.....................ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહો........

Tuesday, May 28, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)


કૌન બનેગા કરોડપતિમાં કેવી રીતે પંહોચી શકાય? 
ભારતીય ટેલીવિઝન જગતમાં કોઇ ટોચ પરનો કાર્યક્રમ હોય તો તે કૌન બનેગા કરોડપતિ છે,એમાં લેશ માત્રને શંકા નથી.અને આ પોગ્રામ નામ અને દામ બન્ને અપાવે છે.એટલેજ દરેક માણસની ઇચ્છા એક વખત કૌન બનેગા કરોડપતિમાં ભાગ લેવાની હોય છે.તે સ્વાભાવિકજ છે.પણ આ અંગે મુઝંવતાં પ્રશ્નો પણ ઘણાં હોય છે.કે કેબીસીમાં પહોંચવું કેવી રીતે.....
હા. ઘણો સંઘર્ષ છે. છતાં આપણી મહેનત અને પ્રયત્ન આપણને સફળતા અપાવી શકે છે.જે હું જ તમારા માટે જીવતું જાગતું ઉદાહરણ છુ.
મારી ઇચ્છા છે કે મારા ગુજરાતનાં મારા ભાઈઓ વધારેને વધારે સિલેક્ટ થઇ કેબીસીની હોટ સીટ સુધી પંહોચે.બસ હું તમારા માટે મારા અનુભવોથી સીડી બનવા માંગુ છુ.બીજાને મદદ રૂપ થવા માંગુ છુ.
હું અંહિ આપના માટે કેબીસીમાં પહોંચવા માટે મારી કેબીસીમાં પંહોચવાની અને 25 લાખ જીતવા સુધીની સફળ યાત્રાની વાતો જણાવવા માંગુ છું.
અને આ અંગેની વાતો હું દરેક બ્લોગમાં જણાવીશ.જેમ કે. આપણે કેવી રીતે રજીસ્ટેશન કરાવી શકીએ,રજીસ્ટેશન કરાવ્યા પછીની પ્રોસેસ શું,તમારો નંબર સિલેક્ટ થાય તો કેવી રીતે ત્યાંથી ફોન આવે.ઓડીશન કેવી રીતે આપવાંનુ હોય,લેખિત ઓડીશન અને મૌખિક ઓડીશન કેવું હોય. ટોપ ટેનમાં કેવી રીતે પંહોચાય વગેરે.....વગેરે...........
સદીના મહાનાયકને મળવાંનો અને 25 લાખ જીતવાનો આંનદ  
તમે પણ આવીજ રીતે અમિતાબજીની સામે હોટ સીટ પર બેસી શકે છો.
તો તેના માટે આપતા રહો સોની ટીવી પર પુછાતા પ્રશ્નોના સાચા જવાબો. 
ફોન લાઇન ખુલી છે, તા.27-05-2013થી 
પ્રશ્ન નં.1
Which of these products does the Anglo-Italian company AgustaWestland manufacture?
A. Tank
B. Helicopter
C. Truck
D. Gun
તો ઉપરના પ્રશ્નનો જવાબ તમે તા.28-05-2013ના રાત્રીનાં 8.30 સુધી ફોન અથવા smsથી મોકલી શકો છો.
મોકલવા માટેની રીત
You can register by answering the on-air question through an SMS
or by calling on the IVR number. The operator wise registration details
of the numbers to be dialled for IVR and short code for sending SMS
with the answer options are listed below:
 SMSIVR
OperatorNumberNumberAnswer option
Idea5545675545601, 02, 03, 04
BSNL LandlineNA505252501, 02, 03, 04
Others5252525NANA
*BSNL Haryana, Rajasthan and Punjab landline subscribers can call 12555 01/02/03/04
SMS
Subscribers of all operators can send in their SMSs to 5252525.
If you are an Idea subscriber, you can also send in your SMS to 554567.
All registration through SMSs need to be in the following format:
"KBC<space><A/B/C/D><space><Age in completed years as on 25-May 2013><space><Gender M/F>".
e.g.: If the correct answer to the question aired is "A" according to you, you are 21 years and 10 months old and are a male; you are required to send "KBC A 21 M".
During the Idea Round, the subscribers of the telecom partner are required to send SMSs in the following format:
"KBC<space><A/B/C/D)>"
e.g.: If the correct answer to the question aired is "A" according to you, you are required to send "KBC A".
IVR
Idea subscribers can call on 55456 01-04 (for the respective answer option).
For e.g.
If your answer is Option A, call on 55456 01
If your answer is Option B, call on 55456 02
If your answer is Option C, call on 55456 03
If your answer is Option D, call on 55456 04
BSNL landline subscribers can call on 5052525 01–04 (for the respective answer option).
For e.g.
If your answer is Option A, call on 5052525 01
If your answer is Option B, call on 5052525 01
If your answer is Option C, call on 5052525 03
If your answer is Option D, call on 5052525 04
BSNL landline subscribers in Haryana, Rajasthan & Punjab can call on 12555 01–04 (for the respective answer option).
For e.g.
If your answer is Option A, call on 12555 01
If your answer is Option B, call on 12555 01
If your answer is Option C, call on 12555 03
If your answer is Option D, call on 12555 04
Subscribers of all other operators will require to send in their registrations via SMS only.
What will it cost me to call or send an SMS?
SMS: Every SMS sent to the registration numbers will be charged as below.
• Upto Rs.5/- per SMS - 5252525* (Subscribers**)
• Upto Rs.5/- per SMS – 554567* (IDEA Subscribers)
** Airtel/Aircel/BSNL/TataDocomo/TataIndicom/Idea/MTNL Mumbai /Reliance/Uninor/Vodafone, Virgin Mobile
SMS's sent in the wrong format or with the incorrect answer are also chargeable.
*Available only on select Operators/Circles. Terms & Conditions on www.kbcsony.com
* Roaming charges will be levied by your operator as applicable
IVR: All calls made to the registration numbers will be charged as below.
• Upto Rs.5/- per minute – 55456 (IDEA Subscribers*)
• Calls charged at 20 second pulse rate. Re.1.20**/pulse – 5052525** (BSNL Landline Subscribers)
• Calls charged at 20 second pulse rate. Re.1.20***/pulse – 12555***
* Available only for IDEA mobile subscribers. T&Cs on www.kbcsony.com
** Available only for BSNL landline subscribers in select circles. T&Cs on www.kbcsony.com
*** Available only for BSNL landline subscribers in Haryana, Rajasthan & Punjab. T&Cs on www.kbcsony.com
Roaming charges will be levied by your operator as applicable
Rates subject to change due to recent TRAI regulations.
Please check the rates with your telecom service provider.
(વધુ માહિતી આવતાં બ્લોગમાં)