સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

Saturday, June 29, 2013

ફીફા ફૂટબૉલ વર્લ્ડકપનાં લેખા-જોખા

FIFA WORLD CUP FOOTBALL The World Cup football tournament is organised by the Federation Internationale de Football Association (FIFA) once in four years since 1930. It was on July 18, 1930 that the first-ever World Cup match was played between Uruguay and Chile, at the newly built Centenary Stadium in Montevideo (Uruguay). The World Cup now officially designated as Jules-Rimet Cup, named after the French lawyer who was the President of FIFA from 1921 to 1953, is 12 inch high and made of solid gold. ...

Thursday, June 27, 2013

ભગવાન શ્રીકૃષ્ણનાં 108 નામો

નામ અર્થ Achala Still Lord Achyuta Infallible Lord Adbhutah Wonderful God Adidev The Lord Of The Lords Aditya The...

Tuesday, June 25, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિનાં કોલકત્તા ઓડીશનમાં લેખિત પરીક્ષા મને પુછાયેલાંપ્રશ્નો  કોલકત્તા ઓડીશનમાં મને પુછાયેલા લેખિત પરીક્ષાનાં પ્રશ્નો કંઇક આવા હતાં,જે તમને માર્ગદર્શક બની રહે તે માટે અંહિ રજૂ કરુ છુ. 1.કમિને ફિલ્મ કે મ્યુઝિક ડાયરેક્ટર કૌન થે? અ. વિશાલ ભારદ્વાજ    બ.  અનુ મલિક ક. શંકર અહેસાન લૉય  ડ. સલીમ મરચન્ટ 2.ઇનમે સે કિસ કિતાબ મેં ગાંધીજી કે જન્મ સે લેકર 1920 તક કા જીવન વૃત્તાંત હે? અ.  ભારત કે ગાંધી...

Sunday, June 23, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિનાં ઓડીશનમાં લેખિત પરીક્ષા અને પ્રશ્નો  27-06-2013 થી ઓડીશનની શરૂઆત આંપણાં અમદાવાદથી જ થવા જઇ રહી છે. ત્યારે આપણે અગાઉ જોઉ તેમ ઓડીશનમાં લેખિત પરીક્ષા હોય છે.તો એ અંગે પ્રશ્ન થાય કે લેખિત પરીક્ષા કેવી રીતે લેવાય છે.તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે? તો કેમ આ અંગેની સમજ મારા જ ઓડીશનથી હું ન આપું. તમે બધાજ પોતાની વિગત પેલા ફોર્મમાં ભરીને જ્યાં માંડ નવરા પડશો, ત્યાંજ લેખિત પરીક્ષા માટેનો રણકાર સંભળાશે.ઓડીશન આપવા આવેલાં તમામ સ્પર્ધકો...

Sunday, June 16, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

 કૌન બનેગા કરોડપતિનાં ઓડીશનમાં શું હોય છે?  આંમ તો હવે તમે ઓડીશન રાઉન્ડમાં પંહોચી ગયા હશો.પણ  પ્રશ્નો ઘણાં ઉભા થતાં હશે.કેવું હશે ઓડીશન? આપણે બધાંજ પ્રશ્નોમાં સાચા હોઇએ એટલે કેબીસીમાંથી ફોન આવે કે તમે ઓડીશન માટે તૈયાર થઇ જાવ.તમારે આ તારીખે ઓડીશન માટે આ શહેરમાં,આ સ્થળ પર આવવાનું છે.દર સિઝનની જેમ આ વખતે પણ ભારતનાં 10 શહેરોમાં ઓડીશન રાખવામાં આવ્યાં છે.જે કંઇક આ પ્રકારે છે. 1.    27th June    -   ...

Wednesday, June 05, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

આપણો ફોન નંબર રેન્ડમલી સિલેકટ  થાય પછી કેવા ત્રણ પ્રશ્નો પુછવામાં આવે છે........કેવી માહિતી માંગે છે.....  આપણે અગાઉનાં બ્લોગમાં ત્રણ પ્રશ્નોની વિગતે આવીને અટક્યા હતાં......ત્યાંથી આગળ વધીએ.....ધારો કે તમે નસીબદાર છો અને તમારો નંબર કમ્પ્યુટર દ્વારા રેન્ડમલી સિલેક્ટ થઇ ગયો,તો તમારે ત્યાંથી ફોન આવે.અને હા મિત્રો જે ફોન આવે તે મુંબઇનાં લેન્ડ નંબરમાંથીજ આવે છે.....એટલે કે ઉ.દા 9122456789123 .........કંઇક આ પ્રકારનો નંબર હોય છે.ક્યારેય...