સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

Monday, March 18, 2013

ગુજરાતી સાહિત્યની પગથીઓ

ગુજરાતી સાહિત્યનાં આદિ કવિ-નરસિંહ મહેતા આખ્યાનોનાં પિતા-કવિ ભાલણ લઘુકથાના સર્જક -મોહનલાલ પટેલ ઊર્મિકાવ્યનાં પિતા-નરસિંહરાવ દિવેટીયા ગુજરાતી ખંડકાવ્યના જનક -કવિ કાન્ત સોનેટના સર્જનહાર - બળવંતરાય ઠાકોર સવાઇ ગુજરાતી તરીકે પંકાયેલાં-કાકા કાલેલકર લોકનાટક ભવાઇનાં સર્જક-જુગતરામ દવે ગુજરાતી એકાંકીનાં સર્જક-બટુભાઇ ઉંમરવાડીયા હાસ્યરસની પ્રથમ નવલકથા-ભદ્રંભદ્ર ભારતીય વિદ્યાભવનનાં સ્થાપક-કનૈયાલાલ મુનસી કુમાર સામાયિકનાં આદ્યસ્થાપક-રવિશંકર રાવ...

Sunday, March 17, 2013

ભારતની ખાનગી બૅન્કો

બૅન્ક કાર્યાલય સ્થાપના વર્ષ ઈન્ડસંડ બૅન્ક પુણે 1994 ગ્લોબલ ટ્રસ્ટ બૅન્ક સિકંદરાબાદ 1994 ICICI બૅન્ક વડોદરા 1994 AXIS બૅન્ક અમદાવાદ 1994 ટાઇમ્સ બૅન્ક ફરીદાબાદ 1995 સેન્ચુરિયન બૅન્ક પણજી 1995 બૅન્ક ઑફ પંજાબ ચંદિગઢ 1995 HDFC બૅન્ક મુંબઇ 1995 IDBI બૅન્ક ઈન્દોર 1995 ડેવલપમેન્ટ ક્રેડીટ લિ. મુંબઈ ...

Friday, March 01, 2013

આપણું શરીર બંધારણ

આપણું શરીર કાર્બન,હાઈડ્રોજન,ઑક્સિજન,નાઈટ્રોજન,ફૉસ્ફરસ,કૅલ્શિયમ અને લોખંડનું બનેલું છે.આપણાં શરીરમાં લોખંડનું પ્રમાણ ઘણું ઓછું છે. આપણાં શરીરમાં 60 થી 65 ટકા જેટલું પાણી હોય છે. પાચન,રૂધિરાભિષણ,ઉત્સર્ગ,શ્વસન અને પ્રજનન એ પાંચ આપણાં શરીરની મુખ્ય ક્રિયાઓ છે. આપણાં શરીરમાં બધી નસોની લંબાઇ 96,540 કિમી જેટલી છે. આપણાં શરીરનો મૂળભુત એકમ કોષ છે. આપણાં શરીરમાં કુલ 213 હાડકાં છે. આપણાં શરીરનું સરેરાશ ઉષ્ણતામાન 37 સે. જેટલું છે. શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા દર મિનિટે 16 થી 18 વખત થાય છે. આપણાં શરીરમાં 9000 જેટલી સ્વાદકલિકાઓ છે. શરીરમાં એક ચોરસ ઇંચે 10,000...