સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

Wednesday, January 30, 2013

વિજ્ઞાનજગત

1. Bismuth was discovered by Valentine 2. The biggest plant seed is Cocodemer 3. Toxicology is the study of Poisons 4. Virology is the study of Viruses 5. Paleontology is the study of Fossils ...

Monday, January 28, 2013

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-4

1.લોદી વંશનો છેલ્લો શાસક કોણ હતો? (અ) સિંકદર લોદી (બ) દોલતખાન (ક) બહલોલખાન (ડ) ઇબ્રાહિમ લોદી 2.ભારતમાં આવેલું સૌથી ઉંચુ શિખર કયુ છે? (અ) માઉન્ટ એવરેસ્ટ (બ) નંદાદેવી (ક) કંચનજંઘા (ડ) કે-2(ગોડવિન ઑસ્ટીન) 3.નીચેમાંથી કઇ નદી દક્ષિણ ભારતની નથી? (અ) કૃષ્ણા (બ) તુંગભદ્રા (ક)દમોદર (ડ) શરાવતી 4.ભારતના કયા રાજ્યમાં બૌદ્ધોની વસ્તી સૌથી વધુ છે? (અ) સિક્કીમ (બ) મિઝોરમ (ક) અરૂણાચલ પ્રદેશ (ડ) ત્રિપુરા 5.આજનો કયો દેશ પ્રાચીન સમયમાં "મેસોપોટેમિયા"તરીકે ઓળખાય છે? (અ) ઇરાક (બ) ઇરાન (ક) ઇઝરાયેલ (ડ) ઇજિપ્ત 6.અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાનનું...

Sunday, January 27, 2013

કુદરતની સુંદરતા-સુંદરવનમાં

સુંદરવન સુંદરવન એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરવન નદીના મુખ ક્ષેત્ર માં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે. તે ઘણા પ્રકારના પક્ષી, સરીસૃપ અને કરોડવિહીન પ્રજાતિઓનું(જંતુઓ), અને ખારા પાણીના મગરનું ઘર છે. ૧૯૧૧માં, એક સમયે આને એક અનિશ્ચિત ભૂ ભાગ મનાતો જેનું ન તો ક્યારેય સર્વેક્ષણ કરાયું કે...

Thursday, January 24, 2013

જનરલ નોલેજની સવારીએ ભારત ભ્રમણ-3

જેસલમેર  જેસલમેર રાજસ્થાન રાજ્યમાં આવેલું નગર છે. સોનેરી નગરીના ઉપનામથી પ્રખ્યાત ઇ.સ 1156માં મહારાવલ જેસલસિંઘે આ નગર વસાવ્યું સ્થાપત્ય અને શિલ્પોથી ભરપૂર હવેલીઓ અને ઝરૂખાઓ  કેદારનાથ ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું ગીરીમથક મંદાકિની નદીના કિનારે હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ બાર જ્યોતિર્લિંગમાંનુ એક અયોધ્યા ઉત્તરપ્રદેશ રાજ્યમાં ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર સરયુ નદીનાં કિનારે "અવધ"ની જુની રાજધાની    અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. ગૌતમ બુદ્ધનાં સમયમાં...

Wednesday, January 23, 2013

‘સંપૂર્ણ આહાર’ એટલે દુધ

દુધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે.કારણકે તેને ‘સંપૂર્ણ આહાર’તરીકે ઓળખવામાં આવે છે.કારણકે દુધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરના સંપુર્ણ વિકાસ માટે સર્વોત્તમ છે. દુધમાં તમામ પોષક તત્વો હાજર હોય છે.દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે.દુધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શિયમ મળે છે.દુધમાં પ્રોટીનની માત્રા પણ વિપુલ પ્રમાણમાં છે.દુધમાં 85% જેટલું પ્રમાણ પાણીનું હોય છે,અને બાકીનાં ભાગમાં તમામ પોષક તત્વો હોય છે.દુધમાં પ્રોટીન,કૅલ્શિયમ તેમજ રાઇબોફ્લેવિન(વિટામિન B) સૌથી વધારે પ્રમાણમાં હોય છે.આ ઉપરાંત વિટામિન A,D,K  અને E સહિત ફૉસ્ફરસ,મૅગ્નેશિયમ,આયોડીન...

Tuesday, January 22, 2013

રોમન અંકોની ઓળખ

1            -              I 2            -             II 3            -            III 4            -           ...

Monday, January 21, 2013

ભારતીય રેલવે વિભાગો

1. ઉત્તર રેલવે    -      નવી દિલ્લી 2. પશ્ચિમ રેલવે       -    મુંબઇ(ચર્ચગેટ) 3.દક્ષિણ-મધ્ય રેલવે    -      સિકંદરાબાદ 4. દક્ષિણ-પૂર્વ રેલવે     -     કોલકત્તા 5. મધ્ય  રેલવે     -     મુંબઇ (વી.ટી) 6. દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવે   -   બિલાસપુર 7. પશ્ચિમ-મધ્ય રેલવે  -  જબલપુર 8. દક્ષિણ રેલવે   ...

Sunday, January 20, 2013

વિશ્વની ભાષા અને તેનાં મહાકવિઓ

અરબી     -     ખલિલ જિબ્રાન આસામી     -     લક્ષ્મીનાથ બેઝબરૂઆ ઉડીયા     -     ઉપેન્દ્ર ભંજ કન્નડ     -     કુમાર વ્યાસ ગ્રીક     -     હોમર પંજાબી     -     વારિસશાહ સૈયદ ફારસી     -     શેખ સાદી ફ્રેન્ચ     -     રેની સુલી પુંધ્રો હિન્દી   ...

Saturday, January 19, 2013

મહિનાનાં નામોનું જ્ઞાનબિંદુ

રાષ્ટ્રીય મહિના  ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,અશ્વિન,કાર્તિક,અગ્રહારણ,પોષ,માઘ,ફાલ્ગુન વૈદિક મહિના મધુ,માધવ,શુક્ર,શુચિ,નભ,નભસ્ય,ઇષ,ઊર્જ,તપ,તપસ્ય,સહ,સહસ્ય સંસ્કૃત મહિના કાર્તિક,માર્ગશીર્ષ,પોષ,માઘ,ફાલ્ગુન,ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,આશ્વિન ગુજરાતી મહિના કારતક,માગસર,પોષ,મહા,ફાગણ,ચૈત્ર,વૈશાખ,જેઠ,અષાઢ,શ્રાવણ,ભાદરવો,આસો મુસલમાની મહિના મહોરમ,સફર,રવિ ઉલ અવ્વલ,રવિ ઉલ આખર,જમાદીલ ઉલ અવ્વલ,જમાદીલ ઉલ આખર,રજ્જબ,શબાન,રમજાન,સવ્વાલ,જિલકાદ,જિલ્હજ્જ ખ્રિસ્તી મહિના જાન્યુઆરી,ફેબ્રુઆરી,માર્ચ,એપ્રિલ,મે,જૂન,જુલાઇ,ઑગસ્ટ,સપ્ટેબંર,ઑક્ટોબર,નવેમ્બર,ડિસેમ્બર...

ખનિજોની ઊણપ અને રોગો

કેલ્શિયમ - બાળકોમાં સુકતાન ક્રોમિયમ - મધુપ્રમેહ તાંબુ - પાંડુરોગ ફલોરિન - દાંતનો સડો આયોડીન - ગોઇટર લોહ - પાંડુરોગ મૅગ્નેશિયમ - હ્રદયના ધબકારા અનિયમિત,અનિદ્રા ફૉસ્ફરસ - સ્નાયુ દુર્બળતા,અસ્થિપીડા,ભુખ ન લાગવી પોટેશિયમ - સ્નાયુ દુર્બળતા,હ્રદય સ્પંદન સોડીયમ - મૂત્રપિંડ ક્ષતિ,ફેફસાં ક્ષતિ જસત - રૂઝ માં વિલંબ, જાતિય નિર્બળત...

Thursday, January 17, 2013

જાણો જરાક અમથું જનરલ નોલેજ

ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે. વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે. સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી. જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે. માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે. ભારતના  મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે. શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં. હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે. જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી  ચિયાકી મુકાઇ હતી. ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે. વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે...

Wednesday, January 16, 2013

અવકાશ દર્શન

સૌથી મોટો ગ્રહ                  -ગુરુ સૌથી નાનો ગ્રહ              -બુધ સૌથી તેજસ્વી ગ્રહ          -શુક્ર સૂર્યથી નજીકનો ગ્રહ      -બુધ લાલ રંગનો ગ્રહ         -મંગળ સૌથી ગરમ ગ્રહ     -બુધ પૃથ્વીનો સૌથી નજીકનો તારો     - સૂર્ય સવારના તારા તરીકે ઓળખાતો...

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-3

1."તમાશા" લોકનૃત્ય કયા રાજ્ય સાથે સબંધિત છે? (અ) ગુજરાત (બ) મહારાષ્ટ્ર (ક) ઓરિસ્સા (ડ) પંજાબ 2.યુરોપનાં કયા શહેરને "ઓદ્યોગિક યુરોપનું હ્રદય" કહેવામાં આવે છે? (અ) બર્ન (બ) પેરિસ (ક) રૂહર (ડ) લંડન 3."મહાભાષ્ય" ગ્રંથ કોણે રચ્યો હતો? (અ) પતજંલિ (બ) વેદવ્યાસ (ક)કાલિદાસ (ડ)શંકરાચાર્ય 4.'નચિકેતા' કયા સાહિત્યનું પાત્ર છે? (અ) હિન્દી (બ) સંસ્કૃત (ક) ગુજરાતી (ડ) અંગ્રેજી 5.જર્મનીનો કયો વિદ્વાન વેદનાં અભ્યાસ માટે પ્રચલિત છે? (અ) મેક્યાવેલી (બ)  વિંટરવર્ટઝ (ક) મેક્સમૂલર (ડ) ગેટે 6.કઇ સાલમાં ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત...

Tuesday, January 15, 2013

શરીરના અંગો અને રોગો

રોગ           અંગ આર્થરરાઇટિસ-પગના સાંધા અસ્થમા-ફેફસા કેટરેટ-આંખ કન્જેટિવાઇટિસ-આંખ ડિપ્થેરિયા-ગળું ગ્લુકોમા-આંખ ગોઇટર-ગળું ટિટનેસ-માંસપેશીઓ કમળો-યકૃત મેનેન્જાઇટિસ-મગજ પોલિયો-નસ ન્યુમોનિયા-ફેફસા પાયોરિયા-દાંત ટી.બી-ફેફસા ટાઇફૉઇડ-આંતરડા મેલેરીયા-કરોડરજ્જુ લ્યુકોમિયા-લોહી થેલેસિમિયા-લોહીનાં રક્તકણો સિફિલિસ-જનનઅંગો પ્લેગ-ફેફસાં,લાલ રક્તકણો હરપીસ-ચામડી ટ્રેકોમા-આંખ ફલુ-શ્વસનતંત્...

બાર જ્યોતિર્લિંગ

સોમનાથ -સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ,વેરાવળ(ગુજરાત) મલ્લિકાર્જુન - કૃષ્ણા નદીનાં કાંઠે,શ્રી શૈલ (આંધ્રપ્રદેશ) કેદારનાથ -હિમાલયમાં,ગઢવાલ પાસે (ઉત્તરપ્રદેશ) વિશ્વેશ્વર -કાશી (ઉત્તરપ્રદેશ) રામેશ્વર - સેતુબંધ (તમિલનાડુ) મહાકાલ - ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ત્ર્યંબકેશ્વર - નાસિક (મહારાષ્ટ્ર) ઓમકાર - નર્મદા કાંઠે,માંધાતા (મધ્યપ્રદેશ) ભીમાશંકર - સહ્યાદ્રી (મહારાષ્ટ્ર) ધૃણેશ્વર - વેલૂર (મહારાષ્ટ્ર) નાગનાથ - ઔઢા (મહારાષ્ટ્ર) વૈધનાથ - પરલી  (મહારાષ્ટ્ર)...

ભારતીય કલા એટલે ચોસઠ કલા

કલાની વાત આવે એટલે ભારતીય કલા વિશ્વમાં સૌથી આગળ છે.કલાનાં બે પ્રકાર છે. હસ્તકલા અને લલિતકલા.માટીકામ,શિલ્પકલા,સ્થાપત્ય કલા,વગેરે હસ્ત કલાઓ છે.જ્યારે નાટ્યકલા,સંગીતકલા,નૃત્યકલા વગેરે લલિતકલાઓ છે. ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલા છે.તો ચાલો ચોસઠ કલાને જાણીએ. ચોસઠ કલા  1.નૃત્ય કલા 2.વાદન કલા 3.ગાયન કલા 4.નાટ્ય કલા 5.ચિત્રકલા 6.તિલક સંચો બનાવવાની કલા 7.ફુલ-ચોખાનો ચોક પૂરવાની કલા 8.પુષ્પ શય્યા બનાવવાની કલા 9.દાંત-અંગ રંગવાની કલા 10.ઋતુ પ્રમાણે ઘર બાંધવાની કલા 11.શયનરચના 12.પુષ્પધાની વાપરવી 13.જલતરંગ વાદન કળા 14.કાયાકલ્પ...

Monday, January 14, 2013

આપણું શરીર અને તેના અંગો

Bones : The largest bones is the femur, or thigh bone which is 20 inches in a six-foot tall man. The smallest bone is the stirrup in the ear, which is one-tenth of an inch. Each had has 27 bones : eight in the wrist, five in the palm, and 14 in the fingers. A newborn baby has 300 bones, some of which fuse to form in the adult. Blood : In a child, there are 60,000 miles of blood vessels. An adult has 100,000 miles of blood vessels. The blood circulates through the body 1,000 times a day. Brain...

શહેરની સફરે - જનરલ નોલેજની નજરે-3

કુંભ નગરી- અલ્હાબાદ  અલ્હાબાદ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમા કિનારે વસેલું અલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રન્થોમાં પણ મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ...

જનરલ નોલેજ- પ્રશ્નમાળા

 પ્રશ્નમાળા:14(326 થી350)  326.ઇઝરાયેલનું ચલણી નાણું કયું છે? શેકેલ 327."શકુંતલા" નાટકનો પ્રથમ અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો? સર વિલિયમ જોન્સ 328.ટેનિસની વિમ્બલ્ડન સ્પર્ધાઓ કયા દેશમાં યોજાય છે? બ્રિટન 329.ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કયા વર્ષે કર્યો હતો? 1930માં 330."હર્ટ ઑફ ઇન્ડીયા" પુસ્તકના લેખક કોણ છે? માર્ક તુલી 331.મલેશિયાનું ચલણી નાણું કયુ છે? રીંગગીટ 332.શ્રીનગર કઇ નદીનાં કિનારે વસેલું છે? જેલમ 333.મુશ્કો ખીણ ક્યા રાજ્યમાં આવેલી છે? જમ્મુ-કાશ્મીર 334.દેખાવમાં સૌથી સુંદર ગ્રહ કયો છે? શનિ 335.બંધારણની કઇ અનુસૂચિમાં...

Sunday, January 13, 2013

જનરલ નોલેજ

1. Plasmodium falciparum , which causes malaria in humans is kept in which among the following groups? Protozoans 2. Which among the following is the most important role played by Ribosome in the cells? Synthesis of Protein 3. In which of the following countries / regions is located the Buddhist Somapura Mahavihara? Bangladesh 4. Which among the following kinds of roots are found in Sugarcane? Pneumatophores 5. The word “Mangal” is used for which among the following kinds of vegetations? Mangroves 6. In which only decade, India’s Population...

જાણો જરાક અમથું જનરલ નોલેજ

મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે.. ભારતમાં 'પંચરંગી ક્રાતિ'  પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી. "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં. હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે. 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું. યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં. સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે. લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન 'વિટામિન સી' છે. આગાખાન મહેલ પૂનામાં આવેલો...