Monday, January 28, 2013

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-4

1.લોદી વંશનો છેલ્લો શાસક કોણ હતો?
(અ) સિંકદર લોદી
(બ) દોલતખાન
(ક) બહલોલખાન
(ડ) ઇબ્રાહિમ લોદી
2.ભારતમાં આવેલું સૌથી ઉંચુ શિખર કયુ છે?
(અ) માઉન્ટ એવરેસ્ટ
(બ) નંદાદેવી
(ક) કંચનજંઘા
(ડ) કે-2(ગોડવિન ઑસ્ટીન)
3.નીચેમાંથી કઇ નદી દક્ષિણ ભારતની નથી?
(અ) કૃષ્ણા
(બ) તુંગભદ્રા
(ક)દમોદર
(ડ) શરાવતી
4.ભારતના કયા રાજ્યમાં બૌદ્ધોની વસ્તી સૌથી વધુ છે?
(અ) સિક્કીમ
(બ) મિઝોરમ
(ક) અરૂણાચલ પ્રદેશ
(ડ) ત્રિપુરા
5.આજનો કયો દેશ પ્રાચીન સમયમાં "મેસોપોટેમિયા"તરીકે ઓળખાય છે?
(અ) ઇરાક
(બ) ઇરાન
(ક) ઇઝરાયેલ
(ડ) ઇજિપ્ત
6.અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાનનું નામ શું છે?
(અ) ગ્રીનહાઉસ
(બ) વ્હાઇટહાઉસ
(ક) 10,ડાઉનિંગ સ્ટ્રીટ
(ડ) પેન્ટેગોન
7."પ્રવદા" એ કયા દેશનું સમાચારપત્ર છે?
(અ) ચીન
(બ) રશિયા
(ક) જાપાન
(ડ) જર્મની
8.બાંગ્લાદેશના ચલણનું નામ શું છે?
(અ) રૂપિયો
(બ) પૈસો
(ક) દિનાર
(ડ) ટકા 
9."વિટામિન સી"નું  સૌથી વધારે પ્રમાણ શેમાં હોય છે?
(અ) દૂધમાં
(બ) માછલીમાં
(ક) ઇંડામાં
(ડ) લીંબુમાં 
10.આગ ઓલવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે?
(અ) ઑક્સિજન
(બ) હાઇડ્રોજન
(ક) નાઇટ્રોજન
(ડ) કાર્બન ડાયોક્સાઇડ
11.કયા રંગની સપાટી ગરમીને વધુ શોષે છે?
(અ) સફેદ
(બ) લીલા
(ક) કાળા
(ડ) લાલ
12. મનુષ્યનું રૂધિર કયા વાનરના રૂધિરને સૌથી વધારે મળતું આવે છે"
(અ) ગોરીલા
(બ) ઉરાંગઉટાંગ
(ક) માંકડા
(ડ) ચિમ્પાન્ઝિ 
13.અમૃતા પ્રિતમ કઇ ભાષાનાં ખ્યાતનામ લેખિકા છે?
(અ) હિન્દી
(બ) બંગાળી
(ક) પંજાબી
(ડ) કન્નડ 
14.બારામતી સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે?
(અ) કાનપુર
(બ) કટક
(ક) ચેન્નાઇ
(ડ) હૈદરાબાદ
15.જગવિખ્યાત ચિત્રકૃતિ "મોનાલિસા"ના સર્જકનું નામ શું હતું?
(અ) માઇકલ ઍન્જેલો
(બ) લિયાનાર્દો-ડ-વિન્ચી
(ક) રાફેલ
(ડ) વાનગોધ


0 comments: