Thursday, January 10, 2013

જનરલ નોલેજ જ્ઞાનકુંભ-1

1.ડુંગળી શાનું વિકસીત સ્વરૂપ છે?
(અ)પ્રકાંડ
(બ)મૂળ
(ક)પાંદડા
(ડ)ફળ
2.ડેન્ગ્યુ તાવ શાના દ્વારા આવે છે?
(અ)ફૂગ
(બ)બેક્ટેરિયા
(ક)પ્રજીવ
(ડ)વાઇરસ
3.શાંમા અંતસ્ત્રાવો હોતા નથી ?
(અ)ઉંદર
(બ)વાનર
(ક)બેકટારિયા
(ડ)બિલાડી
4.કયુ તત્વ દરિયાઇ વનસ્પતિમાંથી મળે છે?
(અ)આર્ગોન
(બ)સલ્ફર
(ક)વેનેડીયમ
(ડ)આયોડીન
5.કઇ મિશ્ર ધાતુ ચુ્ંબક બનાવવામાં ઉપયોગી છે?
(અ)ડ્યુરાલ્યુમિન
(બ)સ્ટેનલેસ સ્ટીલ
(ક)એલ્નિક
(ડ)મેગ્નેલીયમ
6.ગંગટોક કયા રાજ્યની રાજધાની છે?
(અ)નાગાલૅન્ડ
(બ)મેઘાલય
(ક)સિક્કીમ
(ડ)અરૂણાચલ પ્રદેશ
7.ભારતીય બંઘારણની 360મી કલમ શાની સાથે સંકળાયેલી છે?
(અ)નેશનલ ઇમરજન્સી
(બ)સ્ટેટ ઇમરજન્સી
(ક)પાર્લામેન્ટ ઇલેકશન
(ડ)ફાયનાન્સ ઇમરજન્સી
8.કઇ નદીનું મૂળ ભારતમાં નથી?
(અ)મહાનદી
(બ)બ્રહ્મપુત્રા
(ક)રાવી
(ડ)ચિનાબ
9.કપાસનું સૌથી વઘુ ઉત્પાદન કયુ રાજ્ય કરે છે?
(અ)મહારાષ્ટ્ર
(બ)મધ્યપ્રદેશ
(ક)આંધ્રપ્રદેશ
(ડ)ગુજરાત
10.બકસરની લડાઇ કોની-કોની વચ્ચે થઇ હતી?
(અ)હુમાયુ અને શેરશાહસુરી
(બ)અહમદશાહ અબ્દાલી અને મરાઠા
(ક)અંગ્રેજો અને મીરકાસીમ
(ડ)અંગ્રેજો અને મરાઠા
11.ભારતની પ્રખ્યાત સૂફી દરગાહ ક્યાં આવેલી છે?
(અ)પાંડુઆ
(બ)બિદર
(ક)અજમેર
(ડ)શાહજહાંનબાદ
12.ખાલસાનીતિ કયા બ્રિટીશ ગવર્નર જનરલે શરૂ કરી હતી?
(અ)લોર્ડ વિલિયમ બેન્ટીક
(બ)લોર્ડ ડેલહાઉસી
(ક)લોર્ડ કેનિંગ
(ડ)લોર્ડ હાર્ડીંગ
13.મહાત્મા  ગાંધીનો જન્મ કઇ સાલમાં થયો હતો?
(અ)1889
(બ)1859
(ક)1869
(ડ)1879
14.ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતાં?
(અ)સરોજીની નાયડુ
(બ)ભિખાજી કામા
(ક)એની બેસન્ટ
(ડ)વિજ્યાલક્ષ્મી પંડીત
15.ભારતના પ્રથમ વાઇસરૉય કોણ હતાં?
(અ)લોર્ડ હેસ્ટીંગ
(બ)લોર્ડ કેનિંગ
(ક)લોર્ડ મિન્ટો
(ડ)લોર્ડ કર્ઝન

જવાબો.1.(અ) 2.(ક) 3.(ક) 4.(ડ) 5.(ક) 6.(ક) 7.(ડ) 8.(બ) 9.(ડ) 10.(ક) 11.(ક) 12(બ) 13.(ક) 14.(અ) 15.(બ)

0 comments: