Tuesday, December 18, 2012

પ્રાચિન ભારતની સાહિત્ય કૃતિઓ અને તેનાં લેખકો

કૃતિ        -     કર્તા
ગીત ગોવિંદ  -  કવિ જયદેવ
કથાસરિતસાગર  -  સોમદેવ
રાજતરંગિણી  -  કલ્હણ
પૃથ્વીરાજરાસો  -  ચંદબરદાઇ
ભાષ્ય  -  શંકરાચાર્ય
દશકુમાર ચરિત  -  દંડી
મૃચ્છકટિકમ્  -  શુદ્રક
મુદ્રારાક્ષસ  -  વિશાખાદત્ત
કિરાતાર્જુનમ્  -  ભારવિ
ઉત્તરરામચરિત  -  ભવભૂતિ
કાદમ્બરી -  બાણ
અર્થશાસ્ત્ર  -  કૌટિલ્ય
અભિજ્ઞાનશાકુંતલમ્  -  કાલિદાસ
મહાભારત  -  વેદવ્યાસ
બુદ્ધચરિત  -  અશ્વઘોષ
પંચતંત્ર  -  વિષ્ણુશર્મા
રામચરિતમાનસ  -  તુલસીદાસ
પહ્માવત  -  મુહમ્મદ જાયસી
હિતોપદેશ  -  પંડિત નારાયણ
કામસૂત્ર  -  વાત્સાયન
હર્ષચરિત  -  બાણભટ્ટ
મેઘદૂત  - કાલિદાસ
ચરકસંહિતા  -   ચરક
નાટ્યશાસ્ત્ર  -  ભરતમૂનિ
રામાયણ  -  વાલ્મિકી
શૃંગારશતક  -  ભર્તુહરી
અષ્ટાધ્યાયી  -  પાણીનિ
મહાભાષ્ય  -  પતંજલિ

0 comments: