Sunday, December 02, 2012

વિશ્વની મહત્વની સંસ્થાઓ-1

1.એસોસિયેશન ઑફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ(ASEAN) 
આ સંસ્થાની સ્થાપના 1967માં કરવામાં આવી છે.તેનું વડુ મથક જાકાર્તા(ઇન્ડોનેશિયા)માં આવેલું છે.આ સંસ્થામાં કુલ 10 સભ્ય રાષ્ટ્રો છે,જેમાં ઇન્ડોનેશિયા,થાઇલેન્ડ,ફિલિપાઇન્સ,મલેશિયા,સિંગાપુર,બ્રુનેઇ,વિયેટનામ,લાઓસ,મ્યાનમાર,કબોડીયાનો સમાવેશ થાય છે.
2.BENELUX ઇકોનોમી યુનિયન 
સ્થાના.1958
વડુ મથક. બ્રસેલ્સ(બેલ્જિયમ)
સભ્યરાષ્ટ્રો. 3-બેલ્જિયમ,નેધરલેન્ અને લકઝમબર્ગ
3.D-8(DEVELOPING 8 COUNTRIES)
સ્થાપના: જૂન,1997
સભ્યરાષ્ટ્રો. પાકિસ્તાન,ઇજિપ્ત,ઇરાન,નાઇઝિરીયા,ઇન્ડોનેશિયા,મલેશિયા,બાંગ્લાદેશ,અને તૂર્કી,8 મુસ્લિમ રાષ્ટ્રો  
4.ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલિસ ઑર્ગેનાઇઝેશન(INTERPOL)
સ્થાપના.7,સપ્ટેબંર,1923 
વડુમથક. લાયોન્સ(ફ્રાન્સ)
સભ્યરાષ્ટ્રો.190  
 5.ઑર્ગેનાઇઝેશન ઑફ આફ્રિકન યુનિટી(OAU)
સ્થાપના.25 મે,1963
વડુ મથક. એડીસ અબાબા(ઇથોપિયા)
સભ્ય દેશો.32 (સ્થાપના સમયે)52 (છેલ્લે)  
વિઘટન. 9,જુલાઇ,2002

0 comments: