Thursday, August 23, 2012

જનરલ નોલેજ પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:5(101 થી125)
101.ક્યા એવૉર્ડને"ભારતીય સાહિત્યનું નોબેલ પારિતોષિક"માનવામાં આવે છે? 
જ્ઞાનપીઠ એવૉર્ડ 
102.ગુજરાત સરકાર તરફથી અપાતા લાખ રૂપિયાના ગૌરવ પુરસ્કારની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે? 
1 મે 
103.નર્મદ સાહિત્ય સભા કયા આવેલી છે? 
સુરત 
104.'વિશ્વ ગુર્જરી'એવૉર્ડ કઇ સંસ્થા દ્વારા જાહેર થાયછે? 
વિશ્વ ગુર્જરી 
105.કઇ સંસ્થા "રણજીતરામ સુવર્ણચંદ્રક"આપે છે? 
ગુજરાત સાહિત્યસભા 
106.આલ્બર્ટ સ્વીટ્જર એવૉર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે? 
પ્રાણી કલ્યાણ 
107.કયો દિવસ "માનવ અધિકાર દિવસ" તરીકે ઉજવાય છે?
10 ડિસેમ્બર 
108.ઓપેક સંગઠનનું વડુ મથક કયા આવેલું છે? 
વિયેના 
109."જેમ્સ બોંન્ડ" પાત્રના સર્જક કોણછે? 
ઇઆન ફલેમિંગ 
110.જાતક કથાઓ કયા ધર્મ સાથે જોડાયેલી છે? 
બૌદ્ધ ધર્મ 
111.'શબ્દસૃષ્ટિ' કઇ સંસ્થાનું મુખપત્ર છે? 
ગુજરાત સાહિત્ય અકાદમી 
112.'ગુજરાતી એકાંકી'ના જનક તરિકે કોને ઓળખવામાં આવે છે?
બટુભાઇ ઉમરવાડીયા 
113.રેડીયમની શોધ કોણે કરી છે? 
માદામ ક્યુરી 
114.મોટરકારની બેટરીમાં ક્યો એસિડ વપરાય છે? 
સલ્ફયુરિક એસિડ 
115.ગ્રીનલેન્ડ ટાપુ ઉપર હાલમાં કોનું નિયત્રણ છે? 
ડેન્માર્ક 
116.બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે?
મિથેન 
117.સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલાં કેરેટનું હોય છે?
24 કેરેટ 
118.કોડ અને શાર્ક માછલીના તેલમાં કયું વિટામિન હોય છે?
વિટામિન ડી
119.સૌથી વધુ વિટામિન સી કયા ફળમાં હોય છે?
  આમળાં
120.કરોડરજ્જુમાં કેટલાં હાડકાં હોય છે?
33 
121.ફિજિકલ રિચર્સ લેબોરેટરી કયા આવેલી છે?
અમદાવાદ 
122.લોહીના કયા ગ્રુપને સર્વદાતા ગ્રુપ કહેવામાં આવે છે?
ઓ ગ્રુપ 
123.માણસની વૈજ્ઞાનિક જાતિનું નામ શું છે?
હોમોસેપિયંસ 
124.લખનૌ કઇ નદીનાં કિનારે આવેલું છે?
ગોમતી 
125.શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
રાયગઢ



0 comments: