Monday, August 20, 2012

જનરલ નોલેજ- પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:3(51 થી75) 
51.ભગવદ ગીતામાં કુલ કેટલાં શ્લોક છે? 
700 
52.પુરાણોની સંખ્યા કેટલી છે? 
18 
53.મહાભારતમાં કેટલા પર્વ આવેલાં છે? 
18 
54.ભારતના બંધારણમા રાષ્ટ્ર માન્ય ભાષાઓ કેટલી છે? 
22 
55.આપણાં રાષ્ટ્રધ્વજના અશોકચક્રમાં કેટલાં આરા આવેલા છે?  
24 
56.રાષ્ટ્રગીત ગાવાની સમયમર્યાદા કેટલી સેકન્ડ છે?   
52 
57.બંધારણની કઇ કલમ જમ્મુ-કાશ્મીરને લગતી છે? 
370 
58.ભારતના બંધારણમાં કુલ કેટલાં પરિશિષ્ટો આવેલાં છે? 
12 
59.રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કેટલા વર્ષની ઉંમર જરૂરી છે? 
35 
60.ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો આવેલાં છે?
22 
61.નરેન્દ્ર મોદી ગુજરાતના કેટલી વખત મુખ્યમંત્રી બન્યા છે? 
4 
62.વિક્રમ સંવતની શરૂઆત કયારથી થાય છે? 
ઇ.સ પૂર્વે 58 
63.પાટણની"રાણકીવાવ"માં કેટલાં ઝરૂખાં આવેલાં છે?
7 
64.સોમનાથ મંદિરનો અત્યાર સુધીમાં કેટલી વખત પુનરુદ્ધાર થયો છે? 
9 
65.નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? 
27 
66.પાણિપતના કુલ કેટલાં યુદ્ધ થયા છે? 
3 
67.પૃથ્વી પર મળી આવતાં તત્વોની સંખ્યા કેટલી છે? 
92 
68.માણસ દર મિનિટે કેટલાં શ્વાસ લે છે? 
16 થી18 
69.વિશ્વકપ ફૂટબોલ સૌથી વધુ બ્રાઝીલે કેટલી વખત જીત્યો છે?
5 વાર
70. 1 મીટર બરાબર કેટલાં ફૂટ થાય?
3.28
 71.અત્યાર સુધીમાં કેટલા ક્રિકેટવિશ્વકપ રમાયાં છે?
10
72.લંડનમાં રમાયેલો ઓલિમ્પિક કેટલામો હતો?
30મો
73..સાર્ક સંગઠનમાં કુલ કેટલા દેશો સભ્ય છે? 
8

74.2012નાં ઑલિમ્પિકમાં ભારતે કેટલાં મેડલ જીત્યાં? 
6
75.ભારતમાં દર કેટલા વર્ષે  વસ્તીગણતરી કરવાંમાં આવે છે?
10

 

0 comments: